हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
162/ 5
(26.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nta
Nta News
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
NEET UG EXAM: વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે NEET-UG પરીક્ષાની અખંડિતતા પર ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર આવતા વર્ષથી પરીક્ષા ઓનલાઈન હાથ ધરવાની શક્યતા પર વિચાર કરી રહી છે.
Jun 30,2024, 12:58 PM IST
ED
નીટ કૌભાંડ અંગે સૌથી મોટો ધડાકો, જાણો આ પરીક્ષા અંગે તમારા બધા તમામ સવાલોના જવાબ
NEET-UG Paper Leak: ED NEET પેપર લીકની તપાસ કરશે? નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે, જાણો 10 મોટા અપડેટ્સ...NEET પેપર લીક કેસમાં CBI તપાસના આદેશ બાદ, સૂત્રોને ટાંકીને સમાચાર છે કે ED ટીમ પણ કેસની તપાસ કરી શકે છે. આ કેસમાં તમામ આરોપીઓ અને શકમંદોના નાર્કો ટેસ્ટ અને બ્રેઈન મેપિંગની પણ માંગણી થઈ શકે છે. કૌભાંડના કારણે મોકૂફ રાખવામાં આવી છે નીટની પરીક્ષા...
Jun 23,2024, 11:43 AM IST
nta
UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ્દ, ગડબડીની આશંકા બાદ NTA એ લીધો નિર્ણય
નેશનલ ટેસ્ટિંગ એન્જસીએ 18 જૂન 204ના દેશના વિવિધ શહેરોમાં આયોજીત યુજીસી-નેટ પરીક્ષાને રદ્દ કરી દીધી છે.
Jun 19,2024, 22:42 PM IST
NEET-UG
NEET: 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરાયા, હવે ફરીથી આપવી પડશે પરીક્ષા
Jun 13,2024, 11:41 AM IST
JEE Main
JEE Mains Result 2024: આજે જાહેર થશે પરીણામ, જાણો ક્યાં અને કેવી રીતે ચેક કરશો સ્કોર
JEE Mains 2024 Result Today: નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે આજે 12 ફેબ્રુઆરીએ જેઇઇ મેઇન્સ 2024 પ્રથમ સત્રના પરિણામ જાહેર કરશે. પરિણામ કેટલા વાગે આવી શકે છે આવો જાણીએ.
Feb 12,2024, 9:22 AM IST
jee result declare
JEE નું રિઝલ્ટ આવી ગયું, સુરતનો મહિત ગઢીવાલા દેશમાં 29 માં ક્રમે આવ્યો
JEE Main July Session Result 2022: જેઈઈ મેન 2022 નુ પરિણામ આવી ગયુ છે
Aug 8,2022, 12:50 PM IST
NEET UG 2022
NEET UG 2022: નીટ યૂજી માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, આ લિંકથી કરો રજિસ્ટ્રેશન
NEET UG 2022 Registration: NEET UG પરીક્ષા 17મી જુલાઈ 2022 ના રોજ લેવામાં આવશે. લાયક ઉમેદવારો NEET ની અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. તમે આ વિશે સંપૂર્ણ વિગતો જાણો છો.
May 15,2022, 12:35 PM IST
JEE Main 2021
JEE Main Exam 2021 વિશે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, વિદ્યાર્થીઓ ખાસ જાણે
દેશભરમાં જે ગતિથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી National Testing Agency) એ JEE Main 2021 ની એપ્રિલમાં થનારી પરીક્ષા હાલ મોકૂફ રાખી છે.
Apr 18,2021, 11:21 AM IST
IIT JEE Advanced 2021
મહત્વના સમાચાર: આ દિવસે યોજાશે JEE Advanced 2021 ની પરીક્ષા, જાણો જરૂરી વાતો
JEE Advanced 2021નું સંચાલન આ વર્ષે આઇઆઇટી બોમ્બે (IIT Bombay) દ્વારા કરવામાં આવશે. ગત વર્ષે જેઇઇ એડવાન્સ 2020 (JEE Advanced Exam) ના લીધે લગભગ 2.45 લાખ વિદ્યાર્થીઓને ક્વોલિફાઇ કર્યા હતા,
Jan 7,2021, 18:53 PM IST
નીટ
NEET, JEE Main 2020: મુલતવી રાખી પરીક્ષાઓ, HRD મંત્રાલયે નવી તારીખો કરી જાહેર
કોરોનાના વધતા કેસોને લઇ જેઇઇ મેન (JEE main) અને નીટ (NEET 2020) પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વીટ દ્વારા આપી હતી. જુલાઈમાં આયોજિત થનારી પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.
Jul 3,2020, 22:03 PM IST
નીટ
NEET, JEE Main 2020: પરીક્ષાઓના ફરી મુલતવી રાખવાની સંભાવના
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંકટ મામલે થયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન 2020 (JEE Main 2020) ફરી મુલતવી રાખવામાં આવી શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ જેઇઇ મેન અને નીટ પ્રવેશ પરીક્ષાઓના આયોજનને લઇને બનાવેલી સમિતિ દ્વારા આજે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
Jul 3,2020, 17:39 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા