हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
ODI World Cup 2027
Odi world cup 2027 News
Rohit Sharma
રોહિત શર્મા 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે કે નહીં, હીટમેને પોતે કર્યો મોટો ખુલાસો
Rohit Sharma : અનુભવી ભારતીય બેટ્સમેન રોહિત શર્મા માર્ચ પછી પહેલીવાર પર્થમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. રોહિતે ટી20 અને ટેસ્ટ બંને ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
Oct 18,2025, 15:42 PM IST
Ravindra Jadeja
ODI ટીમમાં કેમ ન મળ્યું સ્થાન ? જાડેજાએ તોડ્યું મૌન, વર્લ્ડ કપમાં રમવાની જણાવી ઈચ્છા
Ravindra Jadeja : આ મહિને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન ના મળતાં સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનું મૌન તોડ્યું છે. જાડેજાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની જેમ 2027નો વર્લ્ડ કપ રમવાની અને જીતવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
Oct 12,2025, 11:22 AM IST
Shubman Gill
રોહિત અને વિરાટ 2027ના વર્લ્ડ કપમાં રમશે ? નવા ODI કેપ્ટન શુભમન ગિલે આપ્યો જવાબ
Shubman Gill : ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો 2027ના ODI વર્લ્ડ કપ માટે યુવા ક્રિકેટરોનો મજબૂત પૂલ વિકસાવવામાં વ્યસ્ત છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. આ દરમિયાન, ભારતના નવા ODI કેપ્ટન શુભમન ગિલે અચાનક પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે.
Oct 9,2025, 15:23 PM IST
Rohit Sharma
વિરાટ-રોહિતના ચાહકોને મોટો ઝટકો, બંને દિગ્ગજો માટે 2027નો વર્લ્ડ કપ રમવો મુશ્કેલ!
Rohit Sharma and Virat Kohli: ચાહકોને આશા હતી કે બંને 2027ના ODI વર્લ્ડ કપ સુધી બ્લુ જર્સીમાં રમતા જોવા મળશે. જોકે, હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોય તેવું લાગે છે. અહેવાલો અનુસાર BCCI એ બંને દિગ્ગજો સામે એક મોટી શરત મૂકી છે.
Aug 10,2025, 9:09 AM IST
Virat Kohli
વિરાટ-રોહિત 2027નો ODI વર્લ્ડ કપ નહીં રમી શકે...સુનીલ ગાવસ્કરનું ચોંકાવનારું નિવેદન
Sunil Gavaskar Statement : સુનીલ ગાવસ્કરે 2027ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના રમવાની શક્યતાઓ પર શંકા વ્યક્ત કરી છે. ગાવસ્કર માને છે કે પસંદગીકારોનો નિર્ણય તેમના વર્તમાન પ્રદર્શન અને ભવિષ્યની ટીમની જરૂરિયાતો પર આધારિત રહેશે.
May 13,2025, 13:23 PM IST
World Cup 2023
Next World Cup: ક્યારે અને ક્યાં રમાશે આગામી વનડે વર્લ્ડ કપ, કેટલી ટીમો લેશે ભાગ
2027 Cricket World Cup: ICC ODI વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે. આગામી ODI વર્લ્ડ કપ હવે 4 વર્ષ પછી 2027માં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ બંને દેશો માટે આ બીજી તક હશે. ગત વખતે અહીં વર્લ્ડ કપ 2003માં યોજાયો હતો. નામિબિયા યજમાન રાષ્ટ્ર તરીકે પદાર્પણ કરશે.
Nov 20,2023, 12:27 PM IST
Trending news
vaibhav suryavanshi
14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો જલવો, આ મામલે વિરાટ-રોહિત સહિત બધા ખેલાડીઓને છોડ્યા પાછળ
MLA Gopal Italia
આ કારણથી ગોપાલ ઈટાલીયા કર્યો હતો હુમલો, જૂતું ફેંકનાર વ્યક્તિનું પહેલું નિવેદન, જાણો
breaking news
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં ગભરાટ! ટ્રમ્પે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો
palash muchhal
લગ્ન પોસ્ટપોન કર્યા પછી સ્મૃતિ મંધાનાએ શેર કરી પહેલી પોસ્ટ, ચાહકોએ નોટિસ કરી આ વાત
IndiGo flight cancellations
IndiGo તરફથી મુસાફરોને રાહત! આ તારીખ સુધી Ticket Cancel કરવા પર નહીં લાગે કોઈ ચાર્જ
Vladimir Putin
કારમાંથી ઉતરતાની સાથે જ પુતિને આ વ્યક્તિ સાથે મિલાવ્યો હાથ! Video વાયરલ, જાણો
who will be captain of rajasthan royals 4 top contenders have emerged riyan parag ravindra jadeja
કોણ બનશે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન? સામે આવ્યા 4 મોટા દાવેદારોના નામ
MLA Gopal Italia
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર હુમલો, કાર્યકર્તાઓએ શખ્સને ચખાડ્યો મેથીપાક
indigo
ઇન્ડિગોની આ ભૂલથી દેશભરમાં મચી ગયો હાહાકાર, સેવાઓ ક્યારે થશે સામાન્ય ? જાણો
Relationship Tips
ઝઘડો થયા પછી અલગ અલગ રુમમાં સુવાની ભુલ ન કરવી, જાણો ઝઘડો થયા પછી શું ન કરવું ?