हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
70/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Operation Vijay
Operation vijay News
pm modi
PM મોદી આજે ગોવાની મુલાકાતે, રૂ. 650 કરોડના પ્રોજેક્ટની આપશે ભેટ
પ્રધાનમંત્રી ‘ઓપરેશન વિજય’ના સ્વતંત્રતા સેનાનીઓ અને નિવૃત્ત યોદ્ધાઓને સન્માનિત કરશે. ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોના ‘ઓપરેશન વિજય’ની સફળતા નિમિત્તે દર વર્ષે 19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે.
Dec 19,2021, 7:05 AM IST
કારગિલ વિજય દિવસ
શૌર્યના 21 વર્ષ: ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી મુશ્કેલ 'કારગિલ યુદ્ધ
લદાખની ઊંચી પહાડીઓની ટોચ પર લડાયેલા કારગિલ યુદ્ધને ખતમ થયે આજે 21 વર્ષ પૂરા થયાં. આ એક એવું યુદ્ધ હતું કે જેમાં ભારતીય સેનાએ લગભગ 18 હજાર ફૂટથી વધુ ઊંચાઈવાળી પહાડીઓની ટોપ પર ચડી બેઠેલા દુશ્મનોનો મારી ભગાડ્યા હતાં. આ યુદ્ધમાં જીત માટે પાકિસ્તાને 'ઓપરેશન બદ્ર' શરૂ કર્યું હતું. પરંતુ ભારતનું 'ઓપરેશન વિજય' પાકિસ્તાનના ઓપરેશન પર ભારે પડી ગયું. આ યુદ્ધમાં પાકિસ્તાને 700 સૈનિકો ગુમાવ્યાં અને એક એવો મનોવૈજ્ઞાનિક ફટકો પણ ખાધો કે જેમાંથી તે આજ દિન સુધી બહાર આવી શક્યું નથી. યુદ્ધ દરમિયાન પાકિસ્તાને દાવો પણ કર્યો કે લડનારા તમામ કાશ્મીરી ઉગ્રવાદીઓ છે પરંતુ યુદ્ધમાં મળી આવેલા દસ્તાવેજો અને પાકિસ્તાની નેતાઓના નિવેદનોથી સાબિત થયું કે પાકિસ્તાની સેના પ્રત્યક્ષ રીતે આ યુદ્ધમાં સામેલ હતી. લગભગ 3000 ભારતીય સૈનિકો અને લગભગ 5000 ઘૂસણખોરો આ યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે આમને સામને થયાં. ભારતીય સેના અને વાયુસેનાના સંયુક્ત ઓપરેશનમાં કારગિલની ચોટીઓ પર કબ્જો જમાવી બેઠેલા પાકિસ્તાની સેનાઓને ધૂળ ચટાડી.
Jul 26,2020, 8:43 AM IST
કારગિલ વિજય દિવસ
કારગિલ વિજય દિવસ LIVE: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રીનગરમાં શહીદોને આપી શ્
કારગિલ યુદ્ધ જીત્યા તે વાતને આજે 20 વર્ષ પૂરા થયાં. કારગિલ વિજય દિવસની ઉજવણી દેશ કરી રહ્યો છે. 20 વર્ષ પહેલા કારગિલના પહાડોની ટોચ પર પાકિસ્તાનને પછાડીને આપણા જાંબાઝ જવાનોએ કારગિલની પહાડીઓ પર તિરંગો ફરકાવ્યો હતો.
Jul 26,2019, 14:59 PM IST
કારગિલ વિજય દિવસ
20 વર્ષ પહેલા યુદ્ધ સમયે શું હતી કારગિલની પરિસ્થિતિ...ખાસ જુઓ આ VIDEO
કારગિલ વિજય દિવસ : 1999માં મે-જૂન મહિનામાં 17000 ફૂટની ઊંચાઈ પર કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન ઘૂસણખોરો સ્વરૂપે ઘૂસી ગયાં. ભારતની મહત્વની ચોકીઓ પર કબ્જો અને વ્યુહાત્મક રીતે મહત્વના ઠેકાણાઓ પર કબ્જો જમાવવાના ઈરાદે કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન ઘૂસી ગયાં. યુદ્ધના મેદાનમાં જો દુશ્મન ટોચ પર હોય તો તે તમને સરળતાથી જોઈ શકે છે. તમારી રણનીતિ નિષ્ફળ થઈ જતી હોય છે. પરંતુ આમ છતાં આ બધાનો લાભ તેમને મળ્યો નહીં
Jul 26,2019, 11:54 AM IST
કારગિલ વિજય દિવસ
કારગિલ વિજય દિવસ: 'જેમણે દેશની રક્ષા કરી તે વીરોને સેલ્યુટ, જે પાછા ન ફરી
કારગિલ વિજય દિવસના 26 જુલાઈના રોજ 20 વર્ષ પૂરા થયા. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 1999માં કારગિલની પહાડીઓ પર આપણી સશસ્ત્ર સેનાઓના પરાક્રમ પ્રત્યે રાષ્ટ્ર કૃતજ્ઞતા પ્રગટ કરે છે. આપણે દેશની રક્ષા કરનારા તે વીરોના શૌર્યને સલામ કરીએ છીએ, જે નાયક પાછા નથી ફરી શક્યા તેમના પ્રત્યે હંમેશા ઋણી રહીશું. જય હિન્દ.
Jul 26,2019, 9:59 AM IST
કારગિલ વિજય દિવસ
PM મોદીએ કારગિલના યાદગાર અનુભવોને શેર કરીને કહ્યું- જ્યારે તેઓ 1999માં ત્ય
નવી દિલ્હી: કારગિલ વિજય દિવસના અવસરે દેશ વીર જવાનોને નમન કરી રહ્યો છે. આ અવસરે જમ્મુ અને કાશ્મીરના દ્રાસમાં બનેલા કારગિલ વોર મેમોરિયલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.
Jul 26,2019, 9:49 AM IST
કારગિલ વિજય દિવસ
શૌર્યના 20 વર્ષ: કારગિલ યુદ્ધ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી
ભારતીય સેનાએ 20 વર્ષ અગાઉ દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાની સેનાના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો.
Jul 26,2019, 9:06 AM IST
કારગિલ યુદ્ધ
કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ, જુઓ VIDEO
કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થયા નિમિત્તે વાયુસેનાએ આજે ગ્વાલિયર એરબેસ પર ટાઈગર હિલ પર હુમલાનું પ્રતિકાત્મક ચિત્રણ અને ઓપરેશન વિજયમાં ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 અને અન્ય વિમાનોનું પ્રદર્શન કર્યું. ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધને જુલાઈમાં 20 વર્ષ પૂરા થાય છે જે અગાઉ આ રણનીતિક એરબેસ પર એક કાર્યક્રમની યોજના બનાવવામાં આવી છે, જેમાં વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆ મુખ્ય અતિથિ રહ્યાં.
Jun 24,2019, 13:24 PM IST
કારગિલ યુદ્ધ
ઓપરેશન સફેદ સાગર: બર્ફિલા પર્વતોમાં છૂપાયેલા દુશ્મનો પર વાયુસેનાનો હુમલો
કારગિલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યાં છે. કારગિલના ઊંચા પહાડો પર પાકિસ્તાનની સેનાએ કબ્જો જમાવ્યો હતો. તેને મુક્ત કરાવવા માટે 25 મે, 1999 ના રોજ ભારતીય વાયુસેનાને આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો
May 27,2019, 11:04 AM IST
Goa
આઝાદી પછી પણ સમુદ્રનાં આ કિનારા માટે ભારતે 14 વર્ષ લડાઇ લડી...
પોર્ટુગીઝોને 1510માં બીજાપુરનાં સુલ્તાન યુસૂફ આદિલ શાહને હરાવીને વેલ્હા ગોવા પર કબ્જો કરીને સ્થાયી કોલોની સ્થાપી હતી
Dec 19,2018, 10:38 AM IST
Trending news
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ