Pahalgam Terrorists Attack: સાક્ષીએ એમ પણ કહ્યું કે તેણે સ્થાનિક આરોપી પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદને એક ટેકરી પાસે ઉભા જોયા હતા, જ્યાં તે આતંકવાદીઓના સામાનને સંભાળી રહ્યા હતા. બાદમાં, આતંકવાદીઓ તે જ સામાન સાથે લઈને નિકળી ગયા હતા.
ઉત્તર પ્રદેશનો એક યુવક છેલ્લા 111 દિવસથી ચાલીને ભારતના વિવિધ સ્થળોએ મુલાકાત લઈ અમરનાથના દર્શન માટે નીકળ્યો છે. તેની આ અદ્ભૂત ભક્તિ જોઈ રસ્તામાં અનેક લોકો આ કાવડ યાત્રામાં જોડાયાં. પહેલા સોમવારના દિવસે જ પહેલગામ સુધી પહોંચી જતાં યુવકની ખુશીનો પાર ન રહ્યો...
પહેલાગામ આતંકી હુમલા અંગે એક રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ આ ઘટનામાં પાકિસ્તાનના નેતાઓ દ્વારા નિર્દેશ અપાયા હોવાના સંકેતો મળી રહ્યા છે. વધુ વિગતો જાણો.
Operation Sindoor: સમગ્ર દેશ કર્નલ સોફિયા કુરેશી પર આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે, જેમણે 'ઓપરેશન સિંદૂર' ની સફળતાની જાહેરાત કરીને આખા ભારતના દિલ જીતી લીધા. આ ઐતિહાસિક ક્ષણની સૌથી ભાવુક સાક્ષી તેમની જોડિયા બહેન, ડૉ. શૈના સુનસારા પણ છે.
Jammu Kashmir Temporary Closure: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. જેને ધ્યાનમાં રાખતા અને કેટલાક વિસ્તારોની સંવેદનશીલતા જોતા 87માંથી 48 ફરવાની જગ્યાઓને હાલ બંધ કરી દીધી છે.
Kashmir Conflict: કાશ્મીરની મૂળ વસ્તી ઈસ્લામના પ્રવેશ પહેલા હિન્દુ હતી. પછી આ સમગ્ર વસ્તી કેવી રીતે મુસ્લિમ ધર્મમાં ફેરવાઈ ગઈ. આ વિશે ખાસ જાણવા જેવું છે.
Pahalgam Attack India Pakistan: પહેલગામ આતંકી હુમલા બાદ દુનિયામાં એકવાર ફરીથી પાકિસ્તાનનો અસલ ચહેરો બધાની સામે આવી રહ્યો છે. ટીવી પર લાઈવ ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જે નિવેદન આપ્યું હવે એ જ નિવેદન સંયુક્ત રાષ્ટ્રના મંચ પર તેમને ભારે પડ્યું, ભારતે આ નિવેદનને પુરાવા તરીકે રજૂ કરી દીધુ.
Pahalgam Terror Attack Footage Leaked by Local Photographer: પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના જીવ ગયા. તપાસમાં જાણવા મળ્યું છે કે એક સ્થાનિક ફોટોગ્રાફરે આ હુમલાનો એક વીડિયો બનાવ્યો હતો જે હવે ખુબ મહત્વનો પુરાવો બન્યો છે.
World Bank First Statement: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ સંધિ સસ્પેન્ડ થયા પછી, દેશવાસીઓના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે આ સંધિ સસ્પેન્ડ થવાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થશે.
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. મોટા નેતાઓના પરિવારો પણ દેશ છોડીને ભાગી રહ્યા છે.
Jammu Kashmir Terror Attack: એન્કરના સવાલ પર અબ્દુલ બાસિતે જોર આપીને જણાવ્યું હતું કે ભારત કાર્યવાહી તો કરશે જ. ભલે તે આજે હોય, કાલે હોય કે અઠવાડિયા પછી.. આપણે બધાએ જોયું હશે કે પુલવામા હુમલા બાદ 12 દિવસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
Jammu Kashmir: પહેલગામ આતંકી હુમલા બાદ સેનાએ કમર કસી લીધી છે. જમ્મુ-કાશ્મીરમાં કામ કરી રહેલા 14 સ્થાનિક આતંકીઓના લિસ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ આતંકી પાકિસ્તાની આતંકીઓઓના મદદગાર તરીકે કામ કરે છે. હવે આ આતંકીઓનો સફાયો કરવામાં આવશે.
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના રોજ થયેલા ઘાતક આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ ભારત સતત એક્શન મોડમાં છે. ભારતીય સેના આતંકીઓનો કાળ બનીને તેમનો પીછો કરી રહી છે. આજે અથડામણમાં લશ્કર એ તૈયબાનો એક ટોપ આતંકી માર્યો ગયો.
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા. મોટાભાગના પર્યટકો હતા. અનેક ઘાયલ થયા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ જોવા મળી રહ્યો છે. ભારત એક્શન મોડમાં છે અને પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે.
Pahalgam Attack 2025: જાણો, પહલગામ હુમલામાં કઇ એપ દ્વારા આતંકવાદીઓને મદદ મળી અને કઈ એપ દ્વારા આતંકીઓ ઘટના સ્થળે પહોંચ્યા? આ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશ આક્રોશમાં છે. ત્યારે કાશ્મીરના ત્રાલમાં હુમલામાં સંડોવાયેલો હોવાનું કહેવાતા આતંકી આસિફ શેખ અને આદિલના ઘર ધ્વસ્ત કરાયા છે.
Pahalgam Terrorist Attack: પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ દેશ વિદેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમેરિકાએ ખુલીને ભારતને સપોર્ટ કર્યો છે. જાણો શું કહ્યું અમેરિકાએ....
ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે.
Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી અપાયેલી જાણકારી મુજબ આ ત્રણેય આતંકીઓ લશ્કર એ તૈયબાના છે અને તેમાંથી બે પાકિસ્તાનના છે. મૂસા અને તલ્હા પાકિસ્તાની નાગરિક છે. ત્રણેય પર પોલીસે 20-20 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જે પણ તેમના વિશે જાણકારી આપશે તેમને આ રકમ પોલીસ તરફથી અપાશે. 22 એપ્રિલના રોજ પહલગામમાં પર્યટકોને નિશાન બનાવીને મોતનું તાંડવ કરી 26થી વધુ લોકોના જીવ લીધા. અનેક લોકો ઘાયલ છે. હુમલા બાદ સરકાર અને સુરક્ષા એજન્સીઓ પણ એક્શન મોડમાં છે.
What Is Kalama: જમ્મુ અને કાશમીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં ગુસ્સાનો માહોલ છે. હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. આતંકવાદીઓએ પહલગામમાં લોકોને કલમા પઢવાનું કહ્યું અને જે લોકો કલમા પઢી શક્યા નહીં તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. કલમા પઢવાના કારણે એક પ્રોફેસર દેબાશીષ ભટ્ટાચાર્ય પહલગામમાં થયેલા આતંકી હુમલા દરમિયાન બચી ગયા. આખરે આ કલમા શું છે તે પણ જાણો.
Pahalgam Terror Attack : પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તેમના નામ કોડ વર્ડમાં હતા અને તેમના આખા શરીર પર બોડી કેમ્સ જોડાયેલા હતા.
MI vs SRH : IPL 2025 વચ્ચે આખું ભારત શોકમાં ડૂબી ગયું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જેના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા કાળી પટ્ટી પહેરીને રમશે.