independence day

તાલિબાનનો ક્રૂર ચહેરો, સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર લોકો પર કર્યો ગોળીબાર

Taliban Firing In Asadabad Flag Rally: તાલિબાની આતંકીઓ અસાદાબાદ શહેરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાને લઈને ફાયરિંગ કરી રહ્યાં છે. આ શરમજનક ઘટના એવા સમય થઈ છે જ્યારે આજે અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. 

Aug 19, 2021, 04:01 PM IST
Sunday Special: 10 Mantras Of PM Modi In Amrut Mahotsav Of Independence PT9M3S
Sunday Special: Battle Of 2022 Will Be Fought Under The Leadership Of CM Rupani PT3M20S

Petrol-Diesel ના કમરતોડ ભાવથી મળશે રાહત! હવે પાણીથી ચાલશે તમારી કાર, PM મોદીએ કરી આ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 75માં સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી છે.

Aug 15, 2021, 06:27 PM IST

Independence Day: દેશભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ અહેમદચાચા, 365 દિવસ તિરંગો લહેરાવી આપે છે સલામી

રાષ્ટ્રપ્રેમી અહેમદચાચા (Ahmad chacha) ને વિચાર આવ્યો કે જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના ખાનગી મકાન પર આપણો તિરંગો કેમ ન લહેરાવી શકે.

Aug 15, 2021, 05:37 PM IST

સાળંગપુરમાં હનુમાનદાદાએ પહેર્યાં દેશભક્તિના વાઘા, જુઓ Photos

સ્વતંત્ર દિન (independence day) ને ધાર્મિક રંગ પણ અપાયો હતો. બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 1551 ફૂટનો ત્રિરંગો બનાવાયો હતો. સંતોની ઉપસ્થિતમાં ત્રિરંગાને માન સન્માન સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો હતો. 1551 ફૂટનો ધ્વજ મંદિર પરિષદથી લઈ હનુમાનજી દાદાના મંદિર ફરતે રાખવામાં આવ્યો છે. 

Aug 15, 2021, 12:35 PM IST

મધદરિયે ત્રિરંગો લહેરાયો, સાળંગપુર મંદિરમાં 1551 ફૂટનો ધ્વજ... તસવીરોમાં જુઓ સ્વતંત્રતા દિનની ઉજવણી

દેશભરમાં આજે 75માં સ્વાતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અનોખા અંદાજમાં સ્વતંત્ર દિવસ ઉજવાયો છે. આવો તેની એક ઝલક જોઈએ... 

Aug 15, 2021, 12:13 PM IST

Independence Day: બાઇડેને મોકલી શુભકામનાઓ, કહ્યું- India-US ની ભાગીદારી પહેલાથી વધુ મહત્વની

આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહેલા ભારતને દુનિયાના તમામ દેશો શુભેચ્છા મોકલી રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (US President Joe Biden)  શુભકામનાઓ આપતા કહ્યુ કે, ભારત અને અમેરિકાની ભાગીદારીને ખુબ મહત્વની ગણાવી છે. 
 

Aug 15, 2021, 11:47 AM IST

ગુજરાતના આ શહેરમાં સ્મશાનમાં ફરકાવાયો ત્રિરંગો

આઝાદીના રાષ્ટ્રીય પર્વ (independence day) નિમિત્તે આજે દેશમાં દરેક સ્થળો ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ ત્રિરંગો લહેરાયો હતો. આ વાત  સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી. કેમ કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને મોક્ષધામમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે.  

Aug 15, 2021, 11:46 AM IST

વડોદરામાં ગૃહરાજ્યમંત્રીના સંબોધન સમયે ચક્કર આવીને ઢળી પડ્યા 4 પોલીસ જવાન

વડોદરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વ (independence day) ની વડોદરા શહેરમાં કરાઈ હતી. રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનો ચક્કર આવીને ઢળી પડ્યા હતા. દોઢ કલાકથી પરેડ માટે ઉભા રાખેલા જવાનોને ચક્કર આવ્યા હતા.

Aug 15, 2021, 11:06 AM IST

શૌર્યચક્ર મેળવાનાર ગુજરાતના પ્રથમ વીર સપૂત, જેમણે જમ્મુમાં આતંકીઓને પડકાર્યા હતા

દેશની સુરક્ષા કાજે જેણે પોતાના જીવની આહુતિ આપનાર વીર શહીદ ગોરધનભાઈ રાઠવા ગુજરાતનાં પ્રથમ પનોતા પુત્ર છે, જેમને મરણોપરાંત ગુજરાતમાં પ્રથમ શૌર્યચક્ર મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આજે સ્વતંત્રતા દિન (independence day) પર આવા વીર શહીદને યાદ કરીએ. 

Aug 15, 2021, 09:03 AM IST

President Ram Nath Kovind LIVE: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિએ કહ્યું- જમ્મુ કાશ્મીરમાં દેખાય છે નવ-જાગરણ

75 માં સ્વતંત્રતા દિવસની (Independence Day) પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) દેશને સંબોધિત કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે કહ્યું કે, આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ

Aug 14, 2021, 07:22 PM IST

BSF એ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાન રેન્જર્સને પાઠવી શુભેચ્છાઓ

14 ઓગસ્ટ 2021 ના ​​રોજ પાકિસ્તાન (Pakistan) ના સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે ગુજરાત (Gujarat) અને રાજસ્થાનના બાડમેરની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF અને પાકિસ્તાન રેન્જર્સે (Pakistan Rangers) મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

Aug 14, 2021, 05:35 PM IST

J&K માં જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ, 4 આતંકીઓની ધરપકડ; મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાદળો અને પોલીસે સ્વતંત્રતા દિવસના પ્રસંગે IED બ્લાસ્ટ કરવાના આતંકવાદી (Terrorists) સંગઠનોના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળો અને પોલીસની તકેદારીના કારણે જમ્મુમાં આ મોટી દુર્ઘટના (Major Tragedy) નિષ્ફળ થઈ છે

Aug 14, 2021, 04:41 PM IST

Independence Day 2021: આઝાદીના પર્વ પર 1,380 શૂરવીરોનું થશે સન્માન, J&K પોલીસને સૌથી વધુ મેડલ

દેશ આઝાદીનો 75 મો પર્વ ઉજવી રહ્યો છે. આ સમયે દેશની સુરક્ષામાં સક્રિય રહેતા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપનારા શૂરવીરોને સ્વતંત્રતા દિવસ (Independence Day) પર સન્માન કરવામાં આવશે

Aug 14, 2021, 03:57 PM IST

ગુજરાતનું ગૌરવ : સ્વતંત્રતા દિને રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત

સ્વતંત્રતા દિવસ (Independence day) ના અવસર પર પોલીસ વિભાગ (Police Department)  માં ઉત્કૃષ્ઠ તેમજ સરાહનીય સેવા આપનારા પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (President's Police Medal) એનાયત કરાશે. દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે. 

Aug 14, 2021, 01:07 PM IST

Independence Day: 9 એન્ટ્રી ડ્રોન, 300 CCTV, 5000 જવાન, 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આવી હશે સુરક્ષા વ્યવસ્થા

સ્વતંત્રતા દિવસ પહેલા રાજધાની સહિત દેશના અલગ-અલગ ભાગમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. રાજધાની દિલ્હીને છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. પોલીસના જવાનો સઘન ચેકિંગ કરી રહ્યાં છે. 
 

Aug 14, 2021, 12:49 PM IST

INDIPENDENCE DAY 2021: આ શહેરમાં નથી જોવાતી સવારની રાહ, 15મી ઓગસ્ટની મદ્યરાત્રે જ લહેરાવવામાં આવે છે તિરંગો

જ્યા આખો દેશ સ્વતંત્રતા દિવસે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યા બિહારમાં એક એવો જિલ્લો છે જ્યા ધ્વજવંદન માટે સવારની રાહ જોવામાં આવતી નથી, અહીં 15 ઓગસ્ટની મદ્યરાત્રે 12 વાગ્યાને 1 મિનિટે તિરંગો લહેરાવવામાં આવે છે. વાઘા બોર્ડર બાદ ભારતનું એકમાત્ર આ સ્થળ છે જ્યા આઝાદી બાદથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. અહીં 15 ઓગસ્ટની મદ્યરાત્રે શાનથી તિરંગો લહેરાય છે.
 

Aug 14, 2021, 08:43 AM IST

Independence Day: આતંકી હુમલાની આશંકા વચ્ચે દિલ્હીથી લઈને કાશ્મીર સુધી હાઈ એલર્ટ, Anti Drone System પણ તૈનાત

સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીથી કાશ્મીર સુધી સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓએ આતંકી ષડયંત્રની જાણકારી આપી છે. તેને ધ્યાનમાં રાખતા સુરક્ષા દળ એલર્ટ થઈ ગયા છે. દિલ્હી પોલીસે મુખ્ય સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. 

Aug 14, 2021, 07:58 AM IST