हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pant
Pant News
indian cricketer
Rishabh Pant: ઋષભ પંત જ નહી, આ 5 મોટા ક્રિકેટર્સને પણ નડ્યો હતો અકસ્માત
Rishabh Pant Car Accident: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની બીએમડબ્લ્યૂ કાર શુક્રવારે દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર રોડના ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, જેના લીધે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઋષભ પંતના નજીકના સૂત્રોએ જણાવ્યું કે રૂડકીમાં પોતાના ઘરે જઇ રહેલા ક્રિકેટરને દુર્ઘટના બાદ સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પંતના માથા, પીઠ અને પગમાં ઇજા પહોંચી છે, પરંતુ તેમની હાલત સ્થિર છે.
Dec 30,2022, 13:25 PM IST
KL Rahul
ટી20 સિરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો, કેપ્ટન રાહુલ થયો બહાર, પંતને મળી કમાન
India Vs South Africa: આફ્રિકા સામે ટી20 સિરીઝ શરૂ થતાં પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યાં છે. કેપ્ટન કેએલ રાહુલ ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
Jun 8,2022, 18:23 PM IST
IPL 2022
ઋષભ પંત આ સ્ટાર ખેલાડીને નથી આપી રહ્યો તક, બેન્ચ પર બેસાડીને કરી રહ્યો છે કરિયર...
KS Bharat out From Playing 11: આઈપીએલ ઓક્શન 2022માં દિલ્હી કેપિટલ્સના કેએસ ભરતને પોતાની ટીમમાં સામેલ કર્યો. દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ભરતને પોતાની સાથે જોડ્યો હતો. ભરત ઘરેલૂ ટૂર્નામેન્ટમાં પોતાના બેટથી ઘણા રન બનાવ્યા હતા. તેણી વિકેટકીપિંગ સ્કીલ પણ કમાલની છે.
Apr 27,2022, 17:04 PM IST
IPL 2022
Covid 19 In IPL: DC vs PBKS મેચ પર કોરોનાનું સંકટ, દિલ્હીનો પ્લેયર થયો સંક્રમિત
Tim Seifert tested positive for covid -19 PBKS vs DC: IPL 2022 માં આજે (20 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાશે, પરંતુ તે પહેલાં દિલ્હી કેપિટલ્સ ટીમમાં વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે. તેથી આજે રમાનાર મેચ પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે.
Apr 20,2022, 18:03 PM IST
Rishabh Pant
એકદમ બોલ્ડ લાગે છે ઋષભ પંતની બહેન સાક્ષી, સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર
નવી દિલ્હીઃ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની બહેન સાક્ષી પંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. ફેન્સને તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
Mar 6,2022, 1:19 AM IST
IPL
IPLમાં આ ખેલાડીઓ વચ્ચે થશે રોમાંચક જંગ, પહેલાં પણ પડ્યા છે એકબીજા પર ભારે
હવે આઈપીએલ-14ના બીજા તબક્કામાં ફેન્સને ખેલાડીઓની વચ્ચે દિલચશ્પ લડાઈનો ઈંતઝાર છે. 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થઈ રહી છે.
Sep 15,2021, 23:40 PM IST
IPL team
IPL ટીમને પસંદ આવે છે વિકેટકીપર કેપ્ટન, આ વખતે મળશે આ ખેલાડીઓનો જલવો
IPL 2021ની શરૂઆતમાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિલ્લી કેપિટલ્સે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. આઈપીએલમાં આ વખતે ઋષભ પંત (Rishabh Pant) વિકેટકીપરની સાથે સાથે કેપ્ટનની ભૂમિકામાં પણ જોવા મળશે.
Apr 2,2021, 13:58 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા