kl rahul

કોહલીના કેપ્ટનશીપ છોડવાના મામલે પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો, આ બે ખેલાડી પર લગાવ્યા ગંભીર આરોપ

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ કેપ્ટનશીપ છોડી વર્લ્ડ ક્રિકેટને ચોંકાવી દીધુ. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી પણ કેપ્ટનશીપ છોડી દેશે. જેમાં તેનો ખુબ જ શાનદાર રેકોર્ડ છે.

Jan 19, 2022, 07:53 AM IST

IPL 2022: કેએલ રાહુલ હશે લખનઉનો કેપ્ટન, ફ્રેન્ચાઇઝીએ અન્ય બે ખેલાડીને પણ કર્યા સામેલ

આઈપીએલ 2022ની મેગા હરાજીની ફ્રેન્ચાઇઝીની સાથે ફેન્સ પણ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. મેગા હરાજી પહેલા બે નવી ટીમ અમદાવાદ અને લખનઉ ફ્રેન્ચાઇઝીએ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓનું લિસ્ટ સોંપવાનું છે. 
 

Jan 18, 2022, 04:48 PM IST

આ 5 ખેલાડીઓની કરિયર બનાવવામાં વિરાટનો છે સૌથી મોટો હાથ, એક સમયે ટીમમાં સામેલ થવા તરસતા!

વિરાટ ભારતીય ટેસ્ટ ટીમનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન હતો. વિરાટની કેપ્ટનશીપમાં ઘણા ખેલાડીઓએ પોતાની કારકિર્દી પણ બનાવી. જો વિરાટ ન હોત તો કદાચ આ ખેલાડીઓને ટીમમાં સ્થાન પણ ન મળત.

Jan 16, 2022, 01:35 PM IST

SA vs IND: કેપટાઉનમાં કોહલી સેનાનો શરમજનક પરાજય, આફ્રિકાએ 2-1થી જીતી સિરીઝ

South Africa Beat India In 3rd Test: સાઉથ આફ્રિકાને બેટરોએ દમદાર બેટિંગ કરતા કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતને 7 વિકેટે પરાજય આપી સિરીઝ કબજે કરી છે. 

Jan 14, 2022, 06:19 PM IST

Rohit Sharma નું સપનું તોડશે 29 વર્ષનો આ ખેલાડી, Virat Kohli બાદ જલદી બનશે નવો ટેસ્ટ કેપ્ટન!

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વિરાટ કોહલીના સ્થાને રાહુલને સુકાની બનવાની તક મળી હતી. આ ખેલાડી મુશ્કેલીઓથી ડરતો નથી અને બધાએ જોયું છે કે રાહુલની બેટિંગ પર કેપ્ટનશિપની કોઈ અસર થતી નથી. વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલે જે રીતે સુકાની કરી છે તેણે બધાના દિલ જીતી લીધા છે.

Jan 9, 2022, 12:30 PM IST

IND vs SA: ત્રીજી મેચ પહેલા આફ્રિકી કેપ્ટનનો મોટો ખુલાસો, ભારત વિરૂદ્ધ જાણો કેવો રહેશે ગેમ પ્લાન?

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરના મતે ભારત સામે વાન્ડરર્સની જીત એ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે યોગ્ય દિશામાં એક પગલું છે અને સુધારાની તક હોવા છતાં યજમાન ટીમ અંતિમ ટેસ્ટ પહેલા પોતાની રણનીતિમાં બહુ ફેરફાર કરશે નહીં.

Jan 8, 2022, 03:46 PM IST

IND vs SA: ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો, વિરાટનો સૌથી ખતરનાક બોલર થશે આઉટ!

જોકે, ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને જાંઘના સ્નાયુઓમાં ખેંચાણના કારણે કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.

Jan 8, 2022, 12:05 PM IST

SA vs IND: કેપ્ટન ડીન એલ્ગરે એક છેડો સંભાળ્યો, આફ્રિકાને જીત માટે 122 રન તો ભારતને 8 વિકેટની જરૂર

IND vs SA 2nd Test Day 3: દક્ષિણ આફ્રિકાએ 240 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બે વિકેટે 118 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને હવે જીત માટે 122 રનની જરૂર છે. 

Jan 5, 2022, 09:36 PM IST

IND vs SA: જોહનિસબર્ગ ટેસ્ટ બની રોમાંચક, બીજી ઈનિંગમાં ભારત 85-2, કુલ લીડ 58 રન

જોહનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર વાપસી કરી છે. મેચના બીજા દિવસે શાર્દુલ ઠાકુર હીરો રહ્યો હતો. શાર્દુલે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સાત વિકેટ ઝડપી હતી. 

Jan 4, 2022, 09:31 PM IST

IND vs SA: પ્રથમ દિવસ આફ્રિકાના નામે, ભારતને 202 રનમાં ઓલઆઉટ કર્યા બાદ બનાવ્યા 35/1 રન

Ind vs SA 2nd Test Match: ભારતીય ટીમની બીજી ટેસ્ટમાં શરૂઆત ખરાબ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રાહુલે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. 
 

Jan 3, 2022, 09:26 PM IST

IND vs SA: ટેસ્ટ બાદ વનડે સિરીઝમાંથી પણ બહાર થશે રોહિત! સામે આવ્યું નવા કેપ્ટનનું નામ

IND vs SA: રોહિત હવે વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. આ વાત મીડિયા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ઈજાને કારણે રોહિત વનડે સિરીઝ રમી શકશે નહીં.
 

Dec 28, 2021, 07:37 PM IST

IND vs SA: ટીમ ઈન્ડિયાના ફૂડ મેન્યૂ પર નવી બબાલ, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ગુસ્સે

ટીમ ઈન્ડિયાના (Team India) ફૂડ મેન્યૂ (Food Menu) માં નોન વેજ ડિશ (Non Veg Dish) જોઈને ઘણા ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા છે. લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. 

Dec 27, 2021, 09:03 PM IST

IND vs SA: સચિનથી કોહલી સુધી જે કોઈ ન કરી શક્યું શું આ ખેલાડી પુરું કરશે એ સપનું? કોણ છે ભારતનું સીક્રેટ હથિયાર?

India vs South Africa: ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમમાં એક એવા બેટ્સમેનનો સમાવેશ કરાયો છે જે મેચને પળવારમાં બદલી નાખવા માટે જાણીતો છે. આ ખેલાડી ખૂબ જ વિસ્ફોટક ફોર્મમાં છે.

Dec 26, 2021, 09:29 AM IST

IND VS SA: આફ્રિકા સામે જીતવા કોહલીએ બનાવી ખાસ રણનીતિ, આ પ્લાન સાથે ઉતરશે ભારત

India vs South Africa: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે મોટો ખુલાસો કર્યો છે, તેણે જણાવ્યું કે ભારત આ મેચમાં કેટલા બોલરો સાથે ઉતરશે. 

Dec 25, 2021, 06:31 AM IST

આખરે વિરાટ કોહલીનું કપાશે પત્તું! ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે આ ત્રણ ખેલાડી દાવેદાર

વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ બાદ T20 ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે BCCI એ તેને ODI ટીમના સુકાનીપદેથી પણ હટાવી દીધો છે. વિરાટની કપ્તાનીમાં ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટની ટેસ્ટ કેપ્ટનશિપ પર પણ સંકટના વાદળો છવાયેલા છે.

Dec 19, 2021, 02:10 PM IST

ન રહાણે, ન અશ્વિન, આફ્રિકાના પ્રવાસ માટે આ ખેલાડીને મળી વાઇસ કેપ્ટનની જવાબદારી

ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ઈજાને કારણે આફ્રિકા સામેની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. હવે બીસીસીઆઈએ રોહિતના સ્થાને કેએલ રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપી છે. 

Dec 18, 2021, 03:29 PM IST

T20 રેન્કિંગમાં કેએલ રાહુલ અને માર્ટિન ગુપ્ટિલને થયો ફાયદો, રોહિતને નુકસાન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝની સમાપ્તી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બેટરોના રેન્કિંગની જાહેરાત કરી છે. 

Nov 24, 2021, 03:52 PM IST

IND vs NZ: ભારતીય ટીમને લાગ્યો ઝટકો, કેએલ રાહુલ ઈજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર

કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ માહિતી આપી છે. રાહુલના સ્થાને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

Nov 23, 2021, 04:13 PM IST

IND vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડને કર્યું 3-0થી ક્લીન સ્વીપ, હર્ષલ પટેલ સહિત આ 4 ખેલાડી બન્યા જીતના હીરો

ભારતે ન્યૂઝીલેન્ડને ઘર આંગણે 3-0થી હરાવીને ટી20 મેચોની સિરીઝ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ઘર આંગણે કિવી ટીમને ક્લીન સ્વીપ કરી છે. આ સિરીઝમાં ભારતના બોલરો અને બેટરોએ શાનદાર ખેલનું પ્રદર્શન કર્યું.

Nov 22, 2021, 06:57 AM IST

IPL મેગા ઓક્શન માટે થઇ મોટી ભવિષ્યવાણી, આ ધાકડ પ્લેયર પર લાગશે 20 કરોડની બોલી

આઇપીએલ 2022 ના મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તારીખોની જાહેરાત હાલ થઇ નથી. પરંતુ તમામ ફ્રેંચાઇઝી આગામી સીઝનની તૈયારીઓમાં લાગી ગઇ છે કારણ કે હવે ત તેમને 2 નવી ટીમોનો સામનો કરવો પડશે.

Nov 21, 2021, 10:22 AM IST