indian cricketer

વિરાટ કોહલી vs સચિન તેંડુલકરઃ 13 વર્ષ પૂરા થવા પર વનડેમાં કોણ છે આગળ, જાણો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજથી 13 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. વિરાટે શ્રીલંકા સામે વનડે મેચ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે 13 વર્ષ બાદ સચિન અને વિરાટના પ્રદર્શનની સરખામણી કરવામાં આવી છે. જુઓ કોણ છે આગળ...

Aug 18, 2021, 07:58 PM IST

Covid-19: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળ છવાયા, ટીમ ઈન્ડિયાના 2 ખેલાડી કોરોના પોઝિટિવ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4  ઓગસ્ટથી પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. પરંતુ તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક આઈસોલેશનમાં છે જો કે asymptomatic છે. 

Jul 15, 2021, 08:49 AM IST

ભારતના મહાન ક્રિકેટર વીનૂ માંકડ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

વીનૂ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ 1946થી લઈને 1970 સુદીનો છે. વીનૂ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

Jun 13, 2021, 07:40 PM IST

Virat Kohli ની શાન છે આ 11 Tattoos, જાણો કયા ટેટૂનો શું છે અર્થ

નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના કેરિયરમાં ઘણા કારનામા કર્યા અને પોતાના કેરિયર દરમિયાન તેમણે પોતાની બોડી પર અત્યાર સુધી 11 ટેટૂ બનાવ્યા છે. તેમણે આ તમામ ટેટૂ ખાસ હેતુંથી બનાવ્યું છે. આવો જાણીએ વિરાટ કોહલીએ દરેક ટેટૂનો અર્થ.
 

May 12, 2021, 09:16 PM IST

Bumrah અને Sanjana લગ્નની શુભેચ્છા આપવામાં મયંક અગ્રવાલે કરી મોટી ભૂલ, થયો ટ્રોલ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ સોમવારે ટીવી એન્કર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરી લીધા. હવે તેને તમામ મોટી હસ્તિઓ અને લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. આ વચ્ચે મયંક અગ્રવાલે શુભકામના આપતા મોટી ભૂલ કરી છે. 

Mar 15, 2021, 10:00 PM IST

ખુબ સુંદર છે Jasprit Bumrah ની પત્ની Sanjana Ganesan, જુઓ તેની 10 ગ્લેમરસ તસવીરો

Jasprit Bumrah and Sanjana Ganesan Wedding: મીડિયામાં છેલ્લા ઘણા દિવસથી જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની લગ્નની ખુબ ચર્ચાઓ થઈ. બુમરાહે સોમવારે ટ્વીટ કરી પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 
 

Mar 15, 2021, 07:14 PM IST

Jasprit Bumrah અને સંજના ગણેશને કરી નવા જીવનની શરૂઆત, જુઓ લગ્નની તસવીરો

બુમરાહ અને સંજન ગણેશન અને જસપ્રીત બુમહાર લગ્નના બંધમાં બંધાય ગયા છે. 
 

Mar 15, 2021, 04:13 PM IST

Photos: કોણ છે સંજના ગણેશન, જેના બુમરાહ સાથે લગ્નની થઈ રહી છે ખુબ જ ચર્ચા

મીડિયામાં ચાલી રહેલા સમાચાર અનુસાર બુમરાહનું નામ હવે ક્રિકેટ એન્કર/ પ્રેઝેન્ટર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે જોડવામાં આવી રહ્યું છે અને બંનેના લગ્નની (Marriage) અટકળો શરૂ થઈ ગઈ છે.

Mar 8, 2021, 07:40 PM IST

Dhoni ગુજરાતીઓને શિખવાડશે હેલિકોપ્ટર શોટ ફટકારતાં, ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક

અમદાવાદ (Ahmedabad)ના GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી (MS Dhoni Cricket Academy) તૈયાર થઈ રહી છે. ઇચ્છુક યુવાનો આ એકેડમીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. 

Jan 25, 2021, 02:21 PM IST

Hardik Pandyaએ પિતાની યાદમાં શેર કર્યો ઈમોશનલ વીડિયો, કહ્યું- 'અપને તો અપને હોતે હૈ'

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના (Hardik Pandya) પિતા હિમાંશુ પંડ્યાને (Himanshu Pandya) હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીના રોજ તેમનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. હાર્દિક તેના પિતાને યાદ કરી ફરી એકવાર ભાવુક થયો છે

Jan 23, 2021, 12:19 PM IST

ક્રિકેટ બાદ હવે સિનેમામાં એન્ટ્રી કરશે હરભજન સિંહ, ફિલ્મ 'ફ્રેન્ડશિપ'માં કરશે લીડ રોલ

હરભજન સિંહ ફિલ્મ 'ફ્રેન્ડશિપ'થી અભિનયમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. ભારતીય સિનેમામાં આ પ્રથમ વખત થશે, જ્યારે કોઈ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. 

Feb 2, 2020, 10:04 PM IST

B'day Special: આ ખેલાડીએ ભારત અને પાકિસ્તાન બંને માટે રમી ટેસ્ટ મેચ

ક્રિકેટની દુનિયામાં ઘણા ઓછા ખેલાડી એવા છે જેમણે બે દેશો માટે ક્રિકેટ રમી હોય. સામાન્ય રીતે આ પ્રકારના ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનું નામ સામે આવે છે. જેમાં સૌથી પ્રમુખ કેપલર વેસલ્સનું નામ છે

Oct 15, 2019, 10:23 AM IST

ભારતીય ક્રિકેટર વિરૂદ્ધ વડોદરામાં નોંધાઇ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ વિવાદમાં આવ્યા છે. કારણ કે વડોદરામાં ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખે મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અરજી પોલીસમાં આપી છે. ક્રિકેટ હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં થતા ભ્રષ્ટ્રાચારોને છેલ્લા ઘણા વર્ષોથી ઉજાગર કરે છે

Sep 5, 2019, 02:47 PM IST

ચાર્જશીટ જોયા પહેલા શમી પર કોઈ કાર્યવાહી નહિઃ બીસીસીઆઈ

મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ચાર્જશીટ જોયા પહેલા કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે નહીં. 

Sep 2, 2019, 09:08 PM IST

મોહમ્મદ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ, ઘરેલૂ હિંસાનો છે આરોપ

કોલકત્તા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જો 15 દિવસની અંદર શમી કોર્ટમાં હાજર ન થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે. 
 

Sep 2, 2019, 07:04 PM IST

સંદીપ પાટિલના નામે બનાવ્યું ફેક એકાઉન્ટ, લોકો પાસે માગ્યા નંબર અને પછી..

સંદીપ પાટિલે જણાવ્યું કે, છેલ્લા બે સપ્તાહથી એક શખ્સ તેના મિત્રો પાસે બોર્ડ અધ્યક્ષથી લઈને ખેલાડીઓના નંબર માગી રહ્યો હતો. 

Aug 27, 2019, 06:27 PM IST

ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાએ ખરીદી નવી લૈમ્બોર્ગિની કાર, તમે પણ જુઓ- PHOTOS

પંડ્યા ભાઈઓ મુંબઈમાં કરોડોની કિંમત ધરાવતી લૈમ્બોર્ગિની કારની સાથે જોવા મળ્યા હતા. 

 

Aug 18, 2019, 07:59 PM IST

લોકસભા ચૂંટણી 2019: જાણો દિલ્હીના ઉમેદવારોમાં કોણ છે સૌથી વધારે અમીર

લોકસભા ચૂંટણીમાં દિલ્હીની દરેક ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપત્તિ 147 કરોડ રૂપિયાની છે. ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગંભીર પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે અને પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતરશે.

Apr 24, 2019, 08:11 AM IST

હવે ચેતન ચૌહાણે બજરંગ બલીને ગણાવ્યા ખેલાડી, કહ્યું- ભગવાનની કોઈ જાતિ હોતી નથી

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણે કહ્યું કે, હનુમાન જી કુશ્તી લડતા હતા અને તે ખેલાડી હતા. 
 

Dec 23, 2018, 10:18 AM IST

B'day Special: વિચિત્ર સંયોગથી બન્યા હતા ટીમ ઇન્ડિયાના પહેલા કપ્તાન

બુધવારે દેશ તેમને પહેલા ટેસ્ટ કેપ્તાન સીકે નાયડૂને યાદ કરી રહ્યું છે. પદ્મશ્રીથી સન્માનિત થનાર પહેલા ક્રિકેટર સીકે નાયડુએ માત્ર 7 ટેસ્ટ રમ્યા હતા.

Oct 31, 2018, 12:00 PM IST