हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
199/ 2
(33.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parsotam Sabariya
Parsotam sabariya News
ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ
લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે.
May 28,2019, 12:07 PM IST
ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનાર ભાજપના ચારે સભ્યોની આજે શપથ વિધિ
લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે.
May 28,2019, 8:49 AM IST
લોકસભા ચૂંટણી 2019
સંતોષ અરેઠીયાનો ખુલાસો, હું ભાજપમા નથી જવાની, ભાજપવાળાએ ખોટી અફવા ફેલાવી છ
ગુજરાત કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢનો રોજ એક પત્થર પડી રહ્યો છે. ગઈકાલે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા બાદ હવે રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા પણ રાજીનામુ આપે તેવી શક્યતા છે.
Mar 12,2019, 11:10 AM IST
લોકસભા ચૂંટણી 2019
શું પોતાનું મિશન સૌરાષ્ટ્ર સફળ બનાવવા ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી રહ્
ભાજપ માટે હમેશા સૌરાષ્ટ્ર કમજોર કળી જેવું રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ બીજેપી કરતા ઉંચો રહ્યો છે. ત્યારે ભાજપ હવે આગામી લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પોતાનો પક્ષ નબળો થવા દેવા માંગતુ નથી. આ કારણે સૌરાષ્ટ્રના એક પછી એક ધારાસભ્યોને કોંગ્રેસમાંથી ખેડવીને ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. આ નેતાઓને રાજી કરવા માટે જરૂર પડ્યે મંત્રી પદ પણ આપવામાં આવી રહ્યું છે. ભાજપ માટે સૌરાષ્ટ્રની લોકસભાની જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર સીટો નબળી પડી શકે છે.
Mar 11,2019, 15:02 PM IST
લોકસભા ચૂંટણી 2019
વલ્લભ ધારવિયાએ બે દિવસમાં મારી પલ્ટી, કોંગ્રેસનો હાથ છોડી ભાજમાં જાડોયા
જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે.
Mar 11,2019, 16:02 PM IST
લોકસભા ચૂંટણી 2019
1000 સમર્થકોની ફોજ સાથે પરસોત્તમ સાબરીયા ભાજપમાં જોડાયા
ધ્રાંગધ્રા-હળવદનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા પરસોત્તમ સાબરિયા આજે એક હજાર સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. ભાજપનાં પ્રદેશ નેતાઓની હાજરીમાં આજે કમલમ ખાતે પરસોત્તમ સાબરિયા કેસરીયા ધારણ કરશે. પરસોત્તમ સાબરીયાના ભાજપમાં આવવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપને હળવદ-ધ્રાંગધ્રા મતવિસ્તારનાં મતદારોનો સાથ મળી શકે છે. જોકે, હાલમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોવાથી હવે પરસોત્તમ સાબરીયાને મંત્રી બનાવવાની શક્યતા નહિવત છે. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે.
Mar 11,2019, 12:42 PM IST
લોકસભા ચૂંટણી 2019
પોતાના જ ગઢમાં પરેશ ધાનાણીનો વિરોધ, રાજીનામાની ઉઠી માંગ
પોતાના નેતાઓ સાચવી રાખવામાં અને પક્ષનું ડેમેજ કન્ટ્રોલ રોકવામાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ નેતા પરેશ ધાનાણી અસફળ દેખાઈ રહ્યાં છે. માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના રાજીનામા બાદ પક્ષમાં દરેક કાને ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં જ સળવળાટ શરૂ થયો છે. પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો મેદાનમાં આવ્યા છે.
Mar 10,2019, 11:43 AM IST
કોંગ્રેસ
ખરવા લાગ્યા કોંગ્રેસના ગઢના કાંગરા, સાંધવાનું ચૂકી જતા ખરેખર 13 તૂટ્યા
લોકસભાની ચૂંટણીની જાહેરાતોના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં આયારામ-ગયારામની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં કોંગ્રેસની બે વિકેટ ખરી છે. જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયા બાદ કયો કોંગ્રેસી નેતા કે ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેના પર સૌની નજર છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓનાં પક્ષ છોડવાથી ખખડી ગઈ હોય તેવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે.
Mar 10,2019, 8:59 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ