हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
454/ 7
(113)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Patdi
Patdi News
Surendranagar
રણમાં 6 ફૂટના અંતરે રહસ્યમય રાક્ષસી પગલાં મળી આવ્યા, શું આદિમાનવનું અસ્તિત્વ છે?
સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં આવેલા પાટડી (Patdi) તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. જેનું અંતર છ ફુટ જેટલુ જોવા મળ્યુ હતું. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢથી બે ફુટનું અંતર હોઇ છે.
Jun 7,2021, 14:04 PM IST
આંદોલન
સફાઈ કામદારોની માંગણીઓ પૂર્ણ થતા 20 દિવસથી ચાલી રહેલા આંદોલન સમેટાયું
અંતે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવતી સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ નગરપાલિકા પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની હાજરીમાં વહીવટદાર, ચીફઓફિસર સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના ઉપવાસ આંદોલનને સમેટવામાં આવ્યું છે.
Sep 19,2020, 15:16 PM IST
Surendranagar
જિલ્લાના પાટડીના નવરંગપુરા ગામે જુથ અથડામણ, આવ્યો ચોંકાવનારો વળાંક
જિલ્લાના પાટડીના નવરંગપુરા ગામે જુથ અથડામણ મામલો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો ફરતા થયા છે જેમાં એક શખ્સ બંદુક લઇને ફરતો દેખાયો જ્યારે કેટલાક લોકો ધોકા લાકડી અને સોરીયા સાથે ફરતા દેખાયા છે.
Jan 27,2020, 16:58 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નવરંગ પુરામાં જૂથ અથડામણ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નવરંગ પુરામાં જૂથ અથડામણમાં સાતથી વધારે લોકોને ઇજા પહોંચી છે. અંગત અદાવતને પગલે આ જૂથ અથડામણ થઈ હોવાની માહિતી મળી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Jan 26,2020, 17:50 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર: પાટડી પાસે અકસ્માતમાં ત્રણના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પાટડી મહેસાણા હાઇવે પર પુરઝડપે આવી રહેલી બોલોરો કારે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Sep 23,2019, 16:06 PM IST
પાટડી
સુરેન્દ્રનગરના પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ, 5ને ઇજા
પાટડીમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુ:ખને લઇ બે જૂથ બાખડ્યા હતા. નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથ એક-બીજાની સામસામે આવી ગયા હતા
Nov 8,2018, 8:24 AM IST
હત્યા
પાટડીમાં જાહેર રસ્તા પર યુવકની કરાઇ ક્રુર હત્યા, વીડિયો થયો વાયરલ
ત્રણથી ચાર જેટલા ઇસમો દ્વારા લાકડી અને લોખંડની પાઇપ વડે યુવકને માર મારતા તેનું મોત થયું છે.
Oct 7,2018, 14:34 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ