Breaking News: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો, પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત

Petrol-Diesel Price: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

Breaking News: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો, પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત

About the Author