pinarayi vijayan

કેરલમાં કોરોનાની તોફાની ગતિ, 24 કલાકમાં 42 હજાર કેસ, સરકારે કરી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

કેરલમાં ગુરૂવારે કોરોનાના 42 હજાર નવા કેસ સામે આવ્યા. તો 63 લોકોના ઘાતક વાયરસથી મોત થયા છે. તેને જોતા વિજયન સરકારે પ્રદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. 

May 6, 2021, 08:21 PM IST

Kerala Election Result: કેરલમાં લેફ્ટે રચી દીધો ઈતિહાસ, 40 વર્ષની પરંપરા તોડી બીજીવાર સરકાર બનાવશે પી વિજયન

કેરલમાં છેલ્લા 1980થી દરેક વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે અને વિપક્ષની પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી થતી રહી છે. પરંતુ આ વખતે એલડીએફે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રિક મોર્ચા (યૂડીએફ) ને પછાડી બીજીવાર સત્તા હાસિલ કરી છે. 
 

May 2, 2021, 10:15 PM IST

Assembly Election 2021: Kerala માં રચાવવા રહ્યો છે ઇતિહાસ, ટ્રેંડમાં સતત બીજીવાર LDF ને મળ્યો બહુમત

શરૂઆતી ટ્રેંડને જોઇને એવું લાગે છે કે રાજ્યમાં આ વખતે પણ ભાજપ (BJP) નો જાદૂ ચાલ્યો નહી. તમને જણાવી દઇએ કે ઓપિનિયન પોલની માફક જ એક્ઝિટ પોલમાં પણ લેફ્ટ નીત એલડીએફની સરકારમાં વાપસીના અનુમાન લગાવવામાં આવે છે.

May 2, 2021, 10:29 AM IST

Opinion Poll: આ રાજ્યોમાં ભાજપને થઈ શકે છે ફાયદો, જાણો પ.બંગાળના મતદારોને CM તરીકે કોણ છે પસંદ 

IANS-C Voter ઓપિનિયન  પોલ: આસામમાં સીએમ સોનોવાલ (Sarbananda Sonowal) ને સર્વેમાં 43.3 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ 26.4 ટકા સાથે બીજા સ્થાને છે.

Feb 28, 2021, 08:11 AM IST

ભારતના આ મંદિરોમાં પ્રવેશવા મહિલાઓને લડવી પડી હતી મોટી જંગ

સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ આજે સાંજે મહિલાઓ પહેલીવાર સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરશે. ભગવાન અયપ્પા મંદિરના પટ થોડી વારમાં ખોલવામાં આવશે. થોડા દિવસો પહેલા જ સુપ્રિમ કોર્ટે મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ માટે પરમિશન આપી દીધી હતી. આ નિર્ણયના વિરોધ વચ્ચે આજે મહિલાઓ માટે મોટો દિવસ છે. તેઓ પહેલીવાર મંદિરમાં દર્શન કરશે. મંદિરોમાં પ્રવેશને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

Oct 17, 2018, 04:58 PM IST

સબરીમાલા મંદિરના કપાટ ખુલે તે પહેલા જ ભારે તણાવ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દરવાજા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે ખુલવાના છે. ભગવાન અયપ્પાની માસિક પૂજા માટે આજે મંદિરના દ્વાર ખુલશે.

Oct 17, 2018, 09:01 AM IST

UAEની જે 700 કરોડની મદદ પર મચ્યો છે હંગામો, તેના પર ચોંકાવનારો ઘટસ્ફોટ થયો

સદીની સૌથી વિનાશકારી પૂર આફતનો સામનો કરી રહેલા કેરલ માટે આવનારી આર્થિક મદદ પર રાજકારણ રમાઈ રહ્યું છે. કેન્દ્રએ જ્યાં 600 કરોડની રાહત જારી કરી છે ત્યાં વિપક્ષ તેને આ કુદરતી આફત માટે ઓછી ગણાવી રહ્યો છે.

Aug 24, 2018, 10:56 AM IST

કેરળ પુર પીડિતોને 700 કરોડ રૂપિયાની સહાય કરશે UAE

યુએઇના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે કહ્યું હતું કે પુર પ્રભાવિત લોકોની મદદ કરવી તેમનાં દેશની જવાબદારી છે

Aug 21, 2018, 10:09 PM IST

સદીની સૌથી મોટી કુદરતી આફત સામે લડી રહ્યું છે કેરળ, 2 લાખ લોકો બેઘર: PM પહોંચશે મુલાકાતે

દેશનાં દક્ષિણી રાજ્ય કેરળ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ભીષણ પુર સામે જજુમી રહ્યુ છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયને જણાવ્યું કે મે મહિનાથી અત્યાર સુધી 324 લોકોનાં મોત થઇ ચુક્યા છે. 

Aug 17, 2018, 10:35 PM IST

VIDEO: દિલ્હીના કેરળ ભવનમાં ચાકૂ લઇને ઘુસ્યો વ્યક્તિ, CM વિજયન હતા હાજર

જમ્મુમાં પુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરમાં ઘુસેલા વ્યક્તિને ઠાર મારવામાં આવ્યા બાદ આવી ઘટના દિલ્હીના કેરળ ભવનમાં થઇ. અહીં એક વ્યક્તિ હાથમાં ચાકુ અને કેટલાક કાગળ લઇને ઘુસી ગયા. ત્યાર બાદ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ સામે દલિલો કરવા લાગ્યો હતો. આ દરમિયાન કેરળનાં મુખ્યમંત્રી પિનારાઇ વિજયન પણ કેરળ ભવનમાં હાજર હતા. આ પ્રસંગે હોબાળો મચી ગયો. 

Aug 4, 2018, 04:50 PM IST

ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો એ 'મોદી મેજીક'ના અંતનો સંકેત: પિનારયી વિજયન

 કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયને બુધવારે કહ્યું કે યુપી લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખોટા વચનો અને નકલી દાવાઓના 'મોદી મેજીક'ના અંતનો સંકેત છે.

Mar 15, 2018, 06:22 AM IST