close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

new delhi

શીખ ડ્રાઈવરને પોલીસે માર માર્યો, મુખર્જી નગરમાં હજારો લોકોએ કર્યો સ્ટેશનનો ઘેરાવો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં એક શીખ રીક્ષા ડ્રાઇવરે માર મારવાના મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવો કર્યો હતો. લોકોએ રીક્ષા ડ્રાઇવરને માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

Jun 18, 2019, 08:15 AM IST

PM મોદીની 5 વર્ષના કાર્યકાળમાં પહેલી પત્રકાર પરિષદ, કહી મહત્વની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે દિલ્હીનાં ભાજપ ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણી પ્રચારના આધારે કહી શકુ છું કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઇ રહી છે. ગત્ત પાંચ વર્ષમાં જે કાંઇ પણ મોટી ચૂંટણીઓ યોજાઇ એમાં અમને સફળતા મળી છે. 

May 17, 2019, 05:01 PM IST

એશિયન ચેમ્પિયનશિપઃ બીજા દિવસે ભારતીય કુસ્તીબાજોએ જીત્યા કુલ 5 મેડલ

ભારતીય રસલરોએ એશિયન ચેમ્પિયનશિપના બીજા દિવસે બુધવારે અહીં પુરૂષ ફ્રીસ્ટાઇલમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલથી કુલ પાંચ મેડલ જીત્યા છે. 

Apr 24, 2019, 09:52 PM IST

AAP સાથે ગઠબંધન અંગે રાહુલનું મોટું નિવેદન, 'અમે તો તૈયાર છીએ'

લોકસભા ચૂંટણી 2019 માટે આપ સાથે ગઠબંધન અંગે અત્યાર સુધી દિલ્હી કોંગ્રેસના નેતાઓમાં વિવિધ અભિપ્રાય જોવા મળ્યો છે 
 

Apr 2, 2019, 10:16 PM IST

દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો સિંગાપુર જેવા 10 શહેર બનાવી દઇશું: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી આપના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાને જ રાજધાનીની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન ગણાવ્યું

Mar 25, 2019, 11:31 PM IST

દિલ્હી આસપાસનાં વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસ્યાની આશંકાને પગલે એલર્ટ

ગણતંત્ર દિવસ પહેલા ઇન્ટેલીજન્સ એજન્સીઓએ રાજધાની અને તેની આસપાસનાં વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે

Jan 22, 2019, 10:03 AM IST

પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકરની પત્ની સાથે દિલ્હીના પોશ વિસ્તારમાં લૂંટ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ પ્રભાકરની પત્ની અને ફિલ્મ અભિનેત્રી ફરહીન પ્રભાકર દિલ્હીના સાકેત વિસ્તારમાં લૂંટનો શિકાર બની છે. 

Jan 21, 2019, 11:47 AM IST

નવી દિલ્હીઃ મોતીનગરની ફેક્ટરીમાં સિલિન્ટર ફાટવાથી છત તુટી પડી, 7નાં મોત

DCP પશ્ચિમ મોનિકા ભારદ્વાજે દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પોલિસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કાર્ય શરૂ કરાયું છે 
 

Jan 3, 2019, 11:46 PM IST

AIIMS બનવાથી કેવા ફાયદા થશે, કેવી-કેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે?

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દેશની સર્વોચ્ચ અને સ્વતંત્ર મેડિકલ સંસ્થા છે, જ્યાં દર્દીઓને મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે, તેનું એક સંપૂર્ણ સંકૂલ હોય છે, જેમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ હોય છે 

Jan 3, 2019, 07:10 PM IST

BREAKING NEWS દિલ્હી: કરોલ બાગ સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ, 4 લોકોના મોત

ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Nov 19, 2018, 02:40 PM IST

સારવાર માટે દિલ્હી પહોંચ્યા ગોવાના સીએમ પર્રિકર, AIIMSમાં દાખલ

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરની સારવાર કરાવવા માટે નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લાવવામાં આવ્યા છે. 
 

Sep 15, 2018, 03:43 PM IST

ભારત-અમેરિકાના સંબંધોને આગળ વધારશે આગામી અઠવાડિયે થનારી 'ટૂ પ્લસ ટૂ' વાર્તા: પેંટાગન

અમેરિકાના વિદેશ મંત્રી માઇફ પોંપિયા અને રક્ષા મંત્રી જિમ મેટિસ 'ટૂ પ્લસ ટૂ' વાર્તા માટે આગામી અઠવાડિયે ભારત આવી રહ્યા છે.

Aug 31, 2018, 11:17 AM IST

તેજસ્વી યાદવના ધરણામાં પહોંચ્યા રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં ભયનું વાતાવરણ

તેજસ્વીના આહ્વાન અંગે વિપક્ષ નેતા મંચ પર જોવા મળ્યા, ઘરણામાં મંચ પર રાહુલ ગાંધી, શરદ યાદવ, સીતારામ યેચુરી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ જોવા મળ્યાં

Aug 4, 2018, 08:40 PM IST

ભાજપના રૂક્ષ વલણથી જેડીયુ નરમ પડ્યુ: હવે ઓછી સીટોથી લડવા પણ તૈયાર

દિલ્હીમાં આયોજીત જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પુર્ણ થઇ ગઇ છે. તમામ મોટા નેતાઓની હાજરીમાં પાર્ટીએ નીતીશ કુમારને 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા રાજનૈતિક નિર્ણયો લેવા માટે અધિકૃત કર્યા. બીજી તરફ બેઠકમાં નીતીશ કુમારે કહ્યું કે, ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીનું વલણ સ્પષ્ટ નથી. નીતીશ કુમારે ફરીથી દોહરાવ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અમારા માટે મહત્વનો મુદ્દો છે. 

Jul 8, 2018, 05:43 PM IST

શું તમે પણ કરો છો OLA, UBER કેબમાં મુસાફરી, તો તમારા કામના છે આ સમાચાર

ઓલા, ઉબરમાં મુસાફરી કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. જો તમે પણ ઓફિસ જવા માટે આ કેબ સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને પરેશાની થઇ શકે છે. જો કે કંપનીમાંથી ઓછો નફો મળતો હોવાના વિરોધમાં ઓલા અને ઉબરના ડ્રાઇવર આજે હડતાળ પર છે. આ હડતાળમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ અને પૂણે કેબના ડ્રાઇવર સામેલ છે. આ મેટ્રો સિટીઝમાં મોટાભાગના લોકો ઓફિસ જવા માટે કેબનો ઉપયોગ કરે છે. પરંતુ હડતાળના લીધે ઓફિસ જનારા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઇએ કે ઓલા દેશના 100 શહેરોમાં કેબ સર્વિસ આપે છે, તો બીજી તરફ કેબ સર્વિસ 25 શહેરોમાં છે. ઓલા દ્વારા દરરોજ લગભગ 20 લાખ લોકો મુસાફરી કરે છે, જ્યારે ઉબર દ્વાર લગભગ દરરોજ 10 લાખ લોકો દરરોજ મુસાફરી કરે છે.  

Mar 19, 2018, 01:44 PM IST

VIDEO: હવાલા રેકેટનો પર્દાફાશ, ચીની મહિલા પકડાઈ

This segment of Zee News brings to you information about Chinese women who have been arrested at IGI international airport in Delhi for carrying Rs.1 crore 90 lakhs. The lady was traveling to Hong Kong. Watch this video for more information.

Nov 25, 2017, 02:59 PM IST