हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Police Checking
Police checking News
gujarat
ગુજરાતનાં મહાનગરોમાં યુવાધન હિલોળે ચઢ્યું! પણ તમારી એક ભૂલ પડી શકે છે ભારે!
ગુજરાતનાં મહાનગરોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પર યુવાધનમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતનાં શહેરોમાં ડાન્સ પાર્ટી સાથે યુવાધન ન્યૂ યરને વેલકમ કરી રહ્યું છે.
Dec 31,2022, 22:50 PM IST
Uttarayan
ઉત્તરાયણ અપડેટ : અમદાવાદમાં હેલ્થ વિભાગના દરોડા, વડોદરામાં પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ
ઉત્તરાયણને લઇને અમદાવાદ અને વડોદરાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ હેલ્થ વિભાગે ચીક્કી-કચરીયાના એકમો પર તપાસ કરી હતી. વિવિધ ખાદ્યચીજોના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે. તો વડોદરામાં ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ ના થાય તે માટે વાડી પોલીસ દ્વારા ગેંડીગેટ થી માંડવી ગેટ સુધી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું... પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 40 જેટલા જવાનો દ્વારા પતંગ બજારમાં વેચાતી ટુક્કલ અને ચાઇનીઝ દોરી ની તપાસ હાથ ધરવામાં આવી
Jan 10,2020, 21:35 PM IST
New Year 2020
New year 2020 : દારૂ પીને છાકટા કરતા પહેલા સો વાર વિચારજો, આવો છે ગુજરાતમા
31 ડિસેમ્બર (31 December) અને નવા વર્ષની (New year 2020) ઉજવણીને લઈને ગુજરાતના તમામ શહેરોમા પોલીસ (Gujarat Police) દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો દારૂને લઈને સ્પેશિયલ ડ્રાઈવ પણ શરૂ કરી દેવામાં આવી છે. રેવ પાર્ટીઓ અને નાર્કોટિક્સ પર ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઈમ ખાસ નજર રાખશે. નવા વર્ષની પાર્ટીઓને લઈને નાકાબંધી કરી અનેક શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અલગ અલગ શહેરોની પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના મહત્વના મોટા શહેરોમાં કેવો છે પોલીસ બંદોબસ્ત, તે જોઈ લઈએ...
Dec 31,2019, 12:05 PM IST
અમદવાદ
અમદાવાદ: 10 કિલો ગાંજા સાથે સુરતથી આવેલા બે યુવાનની ધરપકડ
યુવા ધનને બરબાદ કરવા માટે ગાંજા માફિયાઓ શહેરમાં ગાંજો પહોચાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે વટવા GIDC પોલીસે બે શખ્શની 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અને બંને આરોપીઓની અને ગાંજા માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.
Apr 3,2019, 16:59 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા