ગુજરાતનાં મહાનગરોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી! તમામ મોટા જંકશન પર પોલીસનું ચેકીંગ, પણ તમારી એક ભૂલ...

ગુજરાતનાં મહાનગરોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પર યુવાધનમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતનાં શહેરોમાં ડાન્સ પાર્ટી સાથે યુવાધન ન્યૂ યરને વેલકમ કરી રહ્યું છે. 
 ગુજરાતનાં મહાનગરોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી! તમામ મોટા જંકશન પર પોલીસનું ચેકીંગ, પણ તમારી એક ભૂલ...

મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતનાં મહાનગરોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પર યુવાધનમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતનાં શહેરોમાં ડાન્સ પાર્ટી સાથે યુવાધન ન્યૂ યરને વેલકમ કરી રહ્યું છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે 31ડિસેમ્બરને લઈ શહેરીજનો શાંતિ પૂર્ણ ઉજવણી કરી શકે તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. અમદાવાદને જોડતા તમામ મોટા જંકશન પર પોલીસનું ચેકીંગ ચાલી રહ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ બ્રેથ એનેલાઈઝર, નાકાબંધી પોઇન્ટ, વાહન ચેકીંગથી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

આ પણ વાંચો:

શહેર પોલીસ નિરમા યુનવર્સિટી પાસે પોલીસનું સઘન ચેકીગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એસ.જી હાઈવે પર ચેકીંગ પોલીસ કરી રહી છે. નશો કરેલી હાલતમાં પકડાશે તો પોલીસ મોટી કાર્યવાહી કરશે.  

આ પણ વાંચો:

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news