popular builder

પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી

પોપ્યુલર માલિક રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોપ્યુલર બિલ્ડરના માલિક વિરુદ્ધ  સાતેક ફરિયાદ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે તમામ ફરિયાદ કરોડોની જમીન પચાવી પાડવાના મામલે જ નોંધાઈ છે. મહત્વનું છે કે, થલતેજના એક વૃદ્ધે જમીન છેતરપિંડી મામલે આ ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. .

Dec 22, 2020, 04:59 PM IST
Increased Difficulty Of The Owner Of Popular Builder In Ahmedabad PT3M31S

અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના માલિકની વધી મુશ્કેલી

Increased Difficulty Of The Owner Of Popular Builder In Ahmedabad

Oct 18, 2020, 06:05 PM IST

પોપ્યુલર બિલ્ડર ફરી એકવાર વિવાદમાં, થલતેજમાં કરોડોની જમીન પચાવી પાડી

બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવામાં આવી છે. અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કરાવીને જમીન પચાવાઈ છે

Oct 18, 2020, 01:11 PM IST

પોપ્યુલર બિલ્ડરની બેનામી સંપત્તિ નીકળી, 77 લાખ રોકડા અને નોકર-ડ્રાઈવરોના નામે કરેલી મિલકત પણ મળી

બિલ્ડર પાસેથી રૂપિયા 77 લાખ રોકડા અને 82 લાખના દાગીના મળી આવ્યા છે. તો 13 કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા 

Oct 13, 2020, 12:56 PM IST

પુત્રવધુને 2.5 કરોડ આપ્યા બાદ ITના રડારમાં આવ્યો પોપ્યુલર બિલ્ડર પરિવાર

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. મોડી રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું 

Oct 8, 2020, 12:45 PM IST

ભાગી ભાગીને થાકેલા પોપ્યુલર બિલ્ડરના પિતા-પુત્ર પોલીસ સમક્ષ હાજર થયા, થશે મોટા મોટા ખુલાસા !

અમદાવાદના બહુ ચર્ચિત પોપ્યુલર બિલ્ડર કેસમા પિતા પુત્ર પોલીસ સમક્ષ હાજર થયા છે. આગોતરા જામીનની રાહ જોતા પિતા પુત્ર એક બાદ એક બે ગુનામા સંડોવાયા છે. ત્યારે હવે બિલ્ડર પિતા પુત્ર પોલીસ તપાસમા કેટલો સહયોગ આપે છે. પોલીસ તપાસમા શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

Aug 28, 2020, 09:00 PM IST

અમદાવાદના હાઈપ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર કેસમાં નવો વળાંક, પુત્રવધુ પાસેથી બળજબરીથી સહી લેવામાં આવી

સમગ્ર કેસમાં ફરિયાદી પુત્રવધૂ ફિઝુબેનનું અપહરણ કરી તેને ધાકધમકી આપી આરોપીઓની તરફેણમાં સોગંદનામુ તેમજ અન્ય દસ્તાવેજો પર સહીઓ કરાવી લેવા અંગેની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો

Aug 28, 2020, 01:11 PM IST