પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે ફક્ત જોખમ મુક્ત જ નથી, પરંતુ તેમાં રોકાણ પર સરકાર તરફથી સારું વ્યાજ પણ આપે છે.
National Savings Recurring Deposit: પોસ્ટ ઓફિસની 5 વર્ષની નેશનલ સેવિંગ્સ RD સ્કીમ નાના રોકાણકારો માટે એક ઉત્તમ વિકલ્પ છે. દર મહિને થોડી બચત કરીને, તમે સુરક્ષિત અને ગેરંટીકૃત રિટર્ન સાથે લાખો રૂપિયાનું ફંડ બનાવી શકો છો.
RD એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને RD યોજના પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે.
Post Office RD: શું તમે કોઈપણ જોખમ વિના નાની બચતથી મોટું ભંડ બનાવવા માંગો છો? જાણો કેવી રીતે તમે પોસ્ટ ઓફિસ RDમાં દરરોજ 100 રૂપિયા બચાવીને 5 વર્ષમાં 2,14,097 રૂપિયા બનાવી શકો છો. સંપૂર્ણ ગણતરી, વ્યાજ દર અને નિયમો સમજો.
Post Office માં દરેક ઉંમર અને દરેક વર્ગ માટે સેવિગ્સ સ્કીમ્સ સંચાલિત કરવામાં આવે છે, જેમાં સુરક્ષિત રોકાણની ગેરંટી સાથે શાનદાર પણ રિટર્ન મળે છે. રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પણ આમાં સામેલ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
જો તમે મોટી રકમ રોકાણ ન કરી શકો તો નાની-નાની બચત કરી તેને રોકાણ કરો. તેનાથી પણ તમે મોટી રકમ ભેગી કરી શકો છો. જોખમ ફ્રી અને ચોક્કસ કમાણી કરવા માટે તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
રોકાણ કરવાના મામલામાં એક મોટો વર્ગ એવો પણ છે જે આજે પણ માર્કેટ પર વિશ્વાસ કરતો નથી. પરંતુ જો તમે સેફ અને સિક્યોર ઈન્વેસ્ટમેન્ટ પ્લાન શોધી રહ્યાં હોવ તો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકો છો.
દેશની સૌથી મોટી સરકારી સંસ્થા પોસ્ટ ઓફિસ ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં દેશના કરોડો લોકો રોકાણ કરી ફાયદો ઉઠાવે છે. આ સમયે પોસ્ટ ઓફિસની એક સ્કીમ ઈન્વેસ્ટરો વચ્ચે ખુબ લોકપ્રિય બની રહી છે.
Post Office RD: પોસ્ટ ઓફિસ મધ્યમ વર્ગના લોકો બચત કરી શકે તે માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં લોકો નાની રકમથી રોકાણની શરૂઆત કરી શકે છે. તેના પર સરકાર તરફથી વ્યાજ પણ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આવી એક યોજના રેકરિંગ ડિપોઝિટ છે.
નાણા મંત્રાલયે Post Office Recurring Deposit એકાઉન્ટ માટે વ્યાજદરમાં વધારો કર્યો છે. મહિને 10 હજારનું રોકાણ કરીને પાંચ વર્ષમાં 7 લાખથી વધુનું ફંડ તૈયાર થાય છે.
આવો જાણીએ કેલ્ક્યુલેશનના અને નિયમો તથા શરતો...