Post Office Scheme : પોસ્ટ ઓફિસ વિવિધ યોજનાઓ ચલાવે છે અને તેમાંથી એક MIS છે. આ યોજના હેઠળ, દર મહિને મોટી આવક મેળવી શકાય છે. ત્યારે આ યોજના અંતર્ગત તમે રિસ્ક વિના કેવી રીતે દર મહિને મોટી કમાણી કરી શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
નિવૃત્તિ બાદ જો તમારે નિયમિત આવક જોઈએ છે તો તમે પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમને પસંદ કરી શકો છો. આ યોજના દ્વારા તમે દર મહિને 20500 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ યોજનામાં સરકાર 8.2 ટકા વ્યાજ આપી રહી છે.
પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે ફક્ત જોખમ મુક્ત જ નથી, પરંતુ તેમાં રોકાણ પર સરકાર તરફથી સારું વ્યાજ પણ આપે છે.
નાની બચત યોજનાઓ હેઠળ એવી ઘણી યોજના છે, જે તમને મોટી કમાણી કરાવી શકે છે. આ પ્રકારની એક એવી યોજના છે, જે તમને વ્યાજથી 50 લાખની કમાણી કરાવી શકે છે.
National Savings Certificate: સરકાર એવી ઘણી યોજનાઓ ચલાવે છે જે રોકાણકારોને જોખમ વિના સારા પૈસા આપી શકે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત છે, જેનું નામ છે NSC (National Savings Certificate).
Post Office Investment: પોસ્ટ ઓફિસની એફડી ઓછા જોખમમાં સારૂ રિટર્ન મેળવવાની શાનદાર સ્કીમ છે. આ સ્કીમ દ્વારા તમે સુરક્ષિત રોકાણની સાથે તમારા પૈસા વધારી શકો છો. જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષમાં 15 લાખ સુધી વધારી શકો છો. આવો જાણીએ..
Post Office NSC Scheme Benefits: અત્યારની આ મોંઘીદાટ બની રહેલી લાઈફસ્ટાઈલમાં દરેક જણ પોતાની કમાણીનો અમૂક હિસ્સો ઈન્વેસ્ટ કરવા માંગતા હોય છે. ત્યારે આવામાં તમને એક એવી પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવીશું જે ધાંસૂ વ્યાજ તમને આપી શકે છે. વિગતો ખાસ જાણો.
Post Office Scheme: પોસ્ટ ઓફિસ RD સ્કીમ નાના રોકાણકારો માટે સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય યોજનાઓમાંથી એક બની રહી છે. તેમાં એક નિશ્ચિત માસિક બચત 5 વર્ષમાં લગભગ14.28 લાખનું ફંડ તૈયાર કરી શકે છે. સરકારી સુરક્ષા, કમ્પાઉન્ડિંગ વ્યાજ અને ટેક્સમાં છૂટ તેને લોકોની પહેલી પસંદ બનાવે છે.
પોસ્ટ ઓફિસની ધાંસૂ આરડી સ્કિમમાં રોકાણ કરી તમે સારૂ રિટર્ન મેળવી શકો છો. 5 વર્ષ સુધી દર મહિને 25000 હજારનું રોકાણ કરી 17.84 લાખ જેટલું ફંડ બનાવી શકાય છે. આ સ્કીમમાં 6.7 ટકાના દરથી માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.
Post Office Scheme : સરકારી યોજના PPFમાં રોકાણ કરવાથી તમને મોટી રકમ એકઠી કરવામાં મદદ મળી શકે છે. આ એક એવી યોજના છે જે તમને લાંબા ગાળે કરોડપતિ બનાવી શકે છે અને ટેક્સ બેનિફિટ પણ મળે છે.
Kisan Vikas Patra Yojana: કિસાન વિકાસ પત્ર (KVP) પોસ્ટ ઓફિસની એક સુરક્ષિત બચત યોજના છે, જેમાં રોકાણ કરેલી રકમ નિશ્ચિત સમયગાળામાં બમણી થઈ જાય છે. 5 લાખ રૂપિયાનું રોકાણ 115 મહિના પછી 10 લાખ રૂપિયાનું ગેરંટીકૃત રિટર્ન આપે છે.
Post Office FD Calculator: પોસ્ટ ઓફિસ FD સુરક્ષિત રોકાણ માટે એક બેસ્ટ વિકલ્પ છે, જમાં કોઈપણ પ્રકારનું બજાર જોખમ નથી. 1 લાખ રૂપિયાની FD પર 23,508 રૂપિયા સુધીનું વ્યાજ મળે છે. ચાલો જાણીએ પોસ્ટ ઓફિસ FDડીના વ્યાજ દરો, રોકાણનો સમયગાળો અને ગણતરી વિશે.
Post Office Scheme: જો તમે સુરક્ષિત રોકાણ અને નિશ્ચિત વળતર ઇચ્છતા હો, તો પોસ્ટ ઓફિસ એફડી (ટાઈમ ડિપોઝિટ) યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ આ એફડી પર 7.5% સુધીનું આકર્ષક વ્યાજ આપી રહી છે.
Post Office Investment: પોસ્ટ ઓફિસની એફડી ઓછા જોખમમાં સારૂ રિટર્ન મેળવવાની શાનદાર સ્કીમ છે. આ સ્કીમ દ્વારા તમે સુરક્ષિત રોકાણની સાથે તમારા પૈસા વધારી શકો છો. જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષમાં 15 લાખ સુધી વધારી શકો છો. આવો જાણીએ..
Post Office Scheme: પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (MIS) દ્વારા સુરક્ષિત રોકાણથી દર મહિને 7500 રૂપિયાની ફિક્સ આવક મેળવો, જાણો વિગત...
Post Office RD scheme : પોસ્ટ ઓફિસ આરડી એ 5 વર્ષની ડિપોઝિટ સ્કીમ છે જેમાં તમે દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. હાલમાં તે વાર્ષિક 6.7% વ્યાજ આપે છે, જે ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ થાય છે. આ સ્કીમમાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.
પોસ્ટ ઓફિસની આરડી યોજનામાં રોકાણ કરવું સુરક્ષિત હોય છે. સ્કીમમાં 5 વર્ષ સુધીનું રોકાણ કરી તમે ખુદ માટે મોટું ફંડ ક્રિએટ કરી શકો છો. તો આવો આજે તેના વિશે જાણીએ.
Post Office Scheme : પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ રોકાણની યોજના બનાવી શકે છે. એક સગીર પણ તેમાં ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષનો કોઈપણ સગીર તેના માતાપિતાની મદદથી ખાતું ખોલાવી શકે છે.
Post Office Scheme : પોસ્ટ ઓફિસ MIS યોજના એક શાનદાર યોજના છે જે તમને દર મહિને નિશ્ચિત રકમ કમાવવાની તક આપે છે. ખાસ વાત એ છે કે આ પોસ્ટ ઓફિસ યોજનામાં સિંગલ અથવા જોઈન્ટ ખાતું ખોલી શકાય છે.
Senior Citizen Savings Scheme (SCSS) ને ખાસ કરી વૃદ્ધો માટે તૈયાર કરવામાં આવી છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે તમારી નિવૃત્તિ મૂળીને કોઈ સુરક્ષિત સ્કીમમાં લગાવવા ઈચ્છો છો તો આ સ્કીમ દ્વારા તમે પાંચ વર્ષમાં સારૂ વ્યાજ મેળવી શકો છો.
Post Office Scheme: એક સમય હતો જ્યારે પોસ્ટ ઓફિસ ફક્ત પત્રો માટે જાણીતી હતી, પરંતુ આજે પોસ્ટ ઓફિસ તેની અદ્ભુત યોજનાઓ માટે પ્રખ્યાત થઈ રહી છે. જી હા... પોસ્ટ ઓફિસની આવી 5 સ્કીમ છે જે દરેક માટે બેસ્ટ હોય છે, તો ચાલો તેમના વિશે જાણીએ.
Post Office PPF Scheme: પોસ્ટ ઓફિસની PPF સ્કીમ તમારા બાળકોના ભવિષ્ય માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ માટે એક વિશ્વસનીય વિકલ્પ છે. જી હા... જો તમે દરરોજ 100 રૂપિયા એટલે કે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 15 વર્ષમાં લગભગ 4 લાખનું ભંડોળ તૈયાર કરી શકાય છે. તો ચાલો તેના વિશે જાણીએ.