हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
25/ 0
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
prahladnagar
Prahladnagar News
Massive fire
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્શિયલ હાઉસમાં લાગી ભીષણ આગ, 64થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યું
Massive fire breaks out in Corporate House located on Ahmedabad's Prahladnagar road; 64 people rescued
May 14,2024, 16:00 PM IST
Ahmedabad
અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો જળબંબાકાર
Gujarat Monsoon 2023: હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું.
May 28,2023, 19:02 PM IST
Ahmedabad
અમદાવાદીઓ બહાર નિકળતા નહી, હવામાન વિભાગે કરી હજી પણ 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદના પાલડીમાં સૌથી વધુ 12 ઈંચ, ઉસ્માનપુરામાં 8 ઈંચ, બોડકદેવમાં 8 ઈંચ,બોપલમાં સાડા સાત ઈંચ, સરખેજમાં સાડા છ ઈંચ, મણિનગરમાં સાડા છ ઈંચ, રાયખડમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે હાટકેશ્વરમાં ખુબ જ પાણી ભરાયું હતું.
Jul 11,2022, 0:09 AM IST
અમદાવાદ
શિયાળાની ગુલાબી ઠંડીમાં વર્કઆઉટ કરતા જોવા મળ્યા અમદાવાદીઓ
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના લોકો શિયાળાની ગુલાબી ઠંડીમાં વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. તેમજ આ સાથે ગરમ ગરમ કાવા અને અન્ય હેલ્દી પીણાની મજા માણતા જોવા મળ્યા હતા.
Nov 25,2019, 10:30 AM IST
Heavy Rains
જળસપાટીમાં વધારો થતા વાસણા બેરેજમાંથી છોડવામાં આવ્યું પાણી
અમદાવાદઃવાસણા બેરેજના 6 દરાવાજા ખોલાયા, 14,975 ક્યુસેક પાણી છોડાયું. વાસણા બેરેજની સપાટી 131.50 ફૂટે પહોંચી.
Jul 31,2019, 21:05 PM IST
Heavy Rains
અમદાવાદમાં માત્ર એક કલાકમાં પડ્યો 2 ઈંચ જેટલો વરસાદ, જુઓ વીડિયો
અમદાવાદ: મોડી રાતથી વરસાદી માહોલ યથાવત, અમદાવાદમાં પડ્યો ધોધમાર વરસાદ. પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવમાં વરસાદ ખાબક્યો.થલતેજ, ગોતા,ઘાટલોડિયામાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ.
Jul 31,2019, 19:55 PM IST
Heavy Rains
જુઓ અમદાવાદના કયા વિસ્તારોમાં થઈ મેઘમહેર
અમદાવાદ: મોડી રાતથી વરસાદી માહોલ યથાવત, અમદાવાદમાં પડ્યો ધોધમાર વરસાદ. પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવમાં વરસાદ ખાબક્યો.થલતેજ, ગોતા,ઘાટલોડિયામાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ.
Jul 31,2019, 19:35 PM IST
અમદવાદ
અમદાવાદ: પ્રહલાદનગર સ્થિત ટિમ્બર પોઈન્ટમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડન રોડ પર આવેલ ટિમ્બર પોઇન્ટ નામના બિલ્ડીંગમાં આગ નો બનાવ સામે આવ્યો છે. ટિમ્બર પોઇન્ટ બિલ્ડીંગમાં આ આગ બેઝમૅટના પાર્કિંગમાં બપોરના સમયે લાગી હતી , આગ લાગતા ચોથા માળ સુધી ધુમાડો થતા લોકોને ગૂંગણામણ થઇ હતી.
Jun 12,2019, 18:45 PM IST
આગ
અમદાવાદ : દેવ ઓરમ બિલ્ડીંગને સીલ મારવાના AMCના કામમાં લોચો, 4 લોકો અંદર જ
અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદ નગરના પ્રખ્યાત દેવ ઓરમ બિલ્ડિંગમાં ગઈકાલે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે બિલ્ડીંગમા ફસાયેલા 100થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ AMCએ સમગ્ર ઇમારતને સીલ કરી હતી. પરંતુ સીલની કામગીરીમાં એક રેસ્ટોરન્ટમાં 4 કર્મચારીઓ અંદર જ પૂરાઈ ગયા હતા. સવારે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
Apr 9,2019, 14:12 PM IST
દેવ ઓરમ
પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ બાદ સીલ
અમદાવાદઃ પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ બાદ તંત્ર જાગ્યું છે. ZEE 24 કલાકના મેરેથોન કવરેજની અસર જોવા મળી હતી. AMCએ સમગ્ર ઇમારતને સીલ કરી હતી. ફાયરસેફ્ટી સિસ્ટમ કાર્યરત ન હોવાથી 3 ટાવર સીલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડીંગ માટે ફાયરનું NOC પણ નહોતું લેવાયું. 48 કોમર્શિયલ યુનિટ, 280 ઓફિસ યુનિટ સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગની સમગ્ર રાત દરમિયાન કાર્યવાહી ચાલી હતી.
Apr 9,2019, 12:40 PM IST
આગ
અમદાવાદ: પ્રહલાદનગર પાસે આવેલી બિલ્ડિંગમાં આગ, 40થી વઘુ લોકો ફસાયા
શહેરના પ્રહલાદનગર વિસ્તારના હરણ સર્કલ પાસે આવેલા દેવ આરંભ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
Apr 8,2019, 19:07 PM IST
અમદાવાદ
પ્રહલાદનગરના ઇશાન ટાવરમાં મોડી રાત્રે લાગેલી આગમાં દંપતિનું મોત
ઘરમાં લાગેલી આગ દરવાજા સુધી પ્રસરી ગઈ હતી જેથી કોઈ ઘરની બહાર નીકળી શક્યા ન હતા. ધુમાડાના કારણે ઘરના તમામ સભ્યો બેભાન થઈ ગયા હતાં.
Nov 24,2018, 12:35 PM IST
AMC
દબાણ મુદ્દે કોર્પોરેશનનો મેઘાણીનગરમાં સપાટો: MLA ઓફીસનું દબાણ પણ હટાવાયું
મેઘાણીનગર, આનંદનગર, પ્રહલાદનગર, ઢાલગરવાડ સહિતનાં વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા સપાટો બોલાવાયો હતો
Aug 14,2018, 0:08 AM IST
Trending news
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન