president donald trump

Donald Trump ને ગુપ્ત જાણકારી આપવા ઈચ્છતા નથી Joe Biden, આ છે કારણ

જો બાઈડેને (Joe Biden) શુક્રવારે કહ્યુ કે, મને માત્ર લાગે છે કે તેમને (Donald Trump) ગુપ્ત જાણકારી આપવાની જરૂર નથી. 

Feb 6, 2021, 04:12 PM IST

PM મોદીએ રાષ્ટ્રપતિ Biden ને આપી શુભેચ્છા, કહ્યું- સાથે કામ કરવા માટે ઉત્સાહિત

આજે જો બાઈડન (Joe Biden) એ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. નવા રાષ્ટ્રપતિ જો બાઈડને શપથ ગ્રહણ કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરી અમેરિકી રાષ્ટ્રપતિને શુભેચ્છા આપી છે.

Jan 20, 2021, 11:07 PM IST

ભારતની પુત્રીએ રચ્યો ઈતિહાસ, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા Kamala Harris

કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે અમેરિકામાં આ ટોપ પદ પર પહોંચ્યા છે. હેરિસ અમેરિકાની રાજનીતિમાં એક જાણીતું નામ રહ્યા છે અને ભારત સાથે તેમનો ગાઢ સંબંધ છે. 

Jan 20, 2021, 10:38 PM IST

અમેરિકામાં Kamala Harris એ રચ્યો ઈતિહાસ, જાણો નવા ઉપરાષ્ટ્રપતિ વિશે 10 ખાસ વાતો

 ભારતીય મૂળના કમલા હેરિસ આજે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ અશ્વેત મહિલા છે. 
 

Jan 20, 2021, 09:45 PM IST

US Inauguration Day: ડોનાલ્ડ ટ્રમ્પે જતા-જતા ચીન પર કર્યો કટાક્ષ, જો બાઈડેન માટે મુક્યો પત્ર, કહ્યું- અમે પરત આવીશું

Donald Trump Last Speech: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાના છેલ્લા ભાષણમાં ચીન પર કટાક્ષ કર્યો અને બાઈડેનનું નામ ન લીધું. વાંચો તેમના છેલ્લા ભાષણની ખાસ વાતો.

Jan 20, 2021, 09:17 PM IST

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી

Donald Trump Impeachment News: મીડિયામાં જારી નિવેદન અનુસાર આ પ્રસ્તાવમાં નિવર્તમાન રાષ્ટ્રપતિ પર પોતાના પગલાં દ્વારા છ જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. 

 

Jan 12, 2021, 10:07 AM IST

US Election 2020: મેલાનિયા ટ્રમ્પ બોલી- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક યોદ્ધા છે

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે પોતાના પતિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જોરદાર પ્રશંસા કરી છે. મેલાનિયાએ કહ્યું કે, મારા પતિ એક યોદ્ધા છે. 
 

Oct 28, 2020, 05:11 PM IST

કોરોના પોઝિટિવ ટ્રમ્પ અચાનક કારમાં બેસીને નીકળી પડ્યા, બધાના શ્વાસ અધ્ધર

કોરોના (Corona virus) ને સાવ સામાન્ય ગણવાની ભૂલ કરી બેઠેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ કોરોના પોઝિટિવ થવા છતાં પણ તેની ગંભીરતાને સમજતા નથી. સારવાર વચ્ચે ટ્રમ્પ રવિવારે હોસ્પિટલની બહાર નીકળ્યા અને પોતાની એસયુવીમાં બેસીને થોડે દૂર સુધી મુસાફરી કરી. 

Oct 5, 2020, 03:19 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પે કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- ચીન-ભારત સરહદ વિવાદમાં મદદ માટે તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય-અમેરિકી મતદાતાને પોતાની તરફ લાવવામાં કોઈ કસર છોડવા માગતા નથી. ટ્રમ્પે એક ચૂંટણી સંબોધન દરમિયાન ભારતના લોકોની પ્રશંસા કરી અને કહ્યુ કે, તે લોકો મહાન છે. તેમણે એક શાનદાર નેતાને પસંદ કર્યાં છે. 
 

Sep 5, 2020, 07:20 AM IST

કોરોનાઃ અમેરિકામાં 2 હજારથી વધુ મોત, ટ્રમ્પે કહ્યું- ક્વોરેન્ટાઇનની જરૂર નથી

 વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસનો જીવલેણ પ્રકોપ જારી છે. સૌથી વધુ મામલા ન્યૂયોર્કથી સામે આવી રહ્યાં છે, જ્યાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધી 672 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

Mar 29, 2020, 11:00 AM IST

તણાવ વચ્ચે ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ઈરાન ક્યારેય હાસિલ નહીં કરી શકે પરમાણુ હથિયાર

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચા થઈ રહી છે. ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીની માર્યા બાદ બંન્ને દેશ એકબીજાને ધમકી આપી રહ્યાં છે.
 

Jan 6, 2020, 11:27 PM IST

અમેરિકાના હુમલામાં જનરલના મોતથી ગુસ્સામાં ઈરાન, સૈય્યદ ખામેનીએ કહ્યું- બદલો જરૂર લેવામાં આવશે

ખામેનીએ કહ્યું કે, આ લડાઈ અને અંતિમ જીતની સિદ્ધિ હત્યારા અને ગુનેગારોની જિંદગીને વધુ નષ્ટ કરી દેશે. 

Jan 3, 2020, 06:43 PM IST

સુલેમાનીના મોત બાદ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ, સોશિયલ મીડિયા પર ‘World War 3’ની શરૂ થઈ ચર્ચા

વ્હાઇટ હાઉસ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેનાએ પોતાના જવાનોની રક્ષા માટે જનરલ કાસિમને ઠાર કર્યો છે. કાસિમ ઈરાનની વિશેષ સેના રિવોલ્યૂશનરી ગાર્ડની કુદ્સ ફોર્સમના પ્રમુખ હતા. 

Jan 3, 2020, 06:26 PM IST

જાણો કોણ છે ઈરાનની સુલેમાની, જેનાથી ડરતા હતા અમેરિકા, સાઉદી અરબ અને ઇઝરાઇલ

ખાડી યુદ્ધ બાદ કાસિમને અફઘાન સરહદથી થનારા નશાકારક પદાર્થને રોકવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 2002મા કાસિમને કુદ્સ ફોર્મના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 

Jan 3, 2020, 06:00 PM IST

સીરિયાનો હૂમલો અમેરિકાને 11 અબજ રૂપિયામાં પડ્યો, જાણો કઇ રીતે

અમેરિકાને સીરિયામાં હૂમલાની ભારે કિંમત ચુકવવી પડી રહી છે. આ હૂમલા માટે તેણે ઘણા નાણાનો વ્યય કરવો પડી રહ્યો છે. શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સીરિયામાં હૂમલો કરીને એક જ ઝટકામાં આશરે 11 અબજ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હતો. અમેરિકી અધિકારીઓનાં અનુસાર શનિવારે વહેલી સવારે અમેરિકાએ સીરિયા પર 120 મિસાઇલો છોડી હતી. મળતી માહિતી અનુસાર તમામ મિસાઇલો ટોમહોક ક્રુઝ મિસાઇલો હતો

Apr 14, 2018, 07:06 PM IST

પેરિસ ક્લાઇમેટ ડીલ તોડવા માટે ભારત-ચીન જેવા દેશો જવાબદાર: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પેરિસ ક્લાઇમેટ ચેન્જ સંધી તોડવા માટે ભારત-ચીન જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા

Feb 25, 2018, 09:27 PM IST