kamala harris
PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી છે.
Valentine Week - Propose Day: Kamala Harris ને પતિ Doug Emhoff એ કઈ રીતે કર્યું હતું Propose
Propose Day: આજના દિવસે જાણો અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ Kamala Harris ની Blind Date અને love at first sight વાળી Unique Love Story. Kamala Harris જ્યારે પતિ Doug Emhoff ને પહેલીવાર Blind Date પર મળ્યા ત્યારે શું થયું હતું તે કહાની જાણવા જેવી છે...
Feb 8, 2021, 03:21 PM ISTUS: પ્રથમવાર નાણામંત્રીના પદ પર કોઈ મહિલાની પસંદગી, Janet Yellen ને મળી કમાન
સીનેટ (Senate) સોમવારે પુષ્ટિની સુનાવણી દરમિયાન યેલેનના સમર્થનમાં 84 તથા વિરોધમાં 15 મત પડ્યા હતા.
Jan 26, 2021, 06:51 PM ISTJoe Biden સરકારમાં ભારતીયોનો ડંકો, વધુ ચાર ભારતીય-અમેરિકી મહત્વપૂર્ણ પદો પર પહોંચ્યા
અમેરિકાની નવી સરકારમાં ભારતીય-અમેરિકી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. હાલમાં બાઇડેન પ્રશાસન (Biden Government) એ વધુ ચાર ભારતીય-અમેરિકીઓની સરકારમાં મહત્વના પદો પર નિમણૂક કરી છે.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત પર આવ્યું પહેલું નિવેદન, Kamala Harris પર કહી આ વાત
કમલા હૈરિસ (Kamala Harris) ના ઉપરાષ્ટ્રપતિ બનાવવા પર જેન સાકીએ કહ્યું કે કોઇ ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવા નિશ્વિતરૂપથી અમે તમામ માટે એક ઐતિહાસિક ક્ષણ છે અને તેનાથી ભારત-અમેરિકાના સંબંધ પહેલાં અને મજબૂત થઇ ગયા છે.
Jan 22, 2021, 10:50 AM ISTPM મોદીએ રાષ્ટ્રપતિ Biden ને આપી શુભેચ્છા, કહ્યું- સાથે કામ કરવા માટે ઉત્સાહિત
આજે જો બાઈડન (Joe Biden) એ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. નવા રાષ્ટ્રપતિ જો બાઈડને શપથ ગ્રહણ કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરી અમેરિકી રાષ્ટ્રપતિને શુભેચ્છા આપી છે.
Jan 20, 2021, 11:07 PM ISTભારતની પુત્રીએ રચ્યો ઈતિહાસ, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા Kamala Harris
કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે અમેરિકામાં આ ટોપ પદ પર પહોંચ્યા છે. હેરિસ અમેરિકાની રાજનીતિમાં એક જાણીતું નામ રહ્યા છે અને ભારત સાથે તેમનો ગાઢ સંબંધ છે.
Jan 20, 2021, 10:38 PM ISTઅમેરિકામાં Kamala Harris એ રચ્યો ઈતિહાસ, જાણો નવા ઉપરાષ્ટ્રપતિ વિશે 10 ખાસ વાતો
ભારતીય મૂળના કમલા હેરિસ આજે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ અશ્વેત મહિલા છે.
US Inauguration Day: ડોનાલ્ડ ટ્રમ્પે જતા-જતા ચીન પર કર્યો કટાક્ષ, જો બાઈડેન માટે મુક્યો પત્ર, કહ્યું- અમે પરત આવીશું
Donald Trump Last Speech: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાના છેલ્લા ભાષણમાં ચીન પર કટાક્ષ કર્યો અને બાઈડેનનું નામ ન લીધું. વાંચો તેમના છેલ્લા ભાષણની ખાસ વાતો.
Jan 20, 2021, 09:17 PM ISTUS President Joe Biden Inauguration: અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા જો બાઈડેન, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ
અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્નવો છે. જો બાઈડેન (Joe Biden) આજે 46મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા છે. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે.
Jan 20, 2021, 07:30 PM ISTઈતિહાસ રચશે Kamala Harris, ભારતમાં પણ ખુશીનો માહોલ
કમલા હેરિસના માતા ડો. શ્યામા ગોપાલન તમિલનાડુ (Tamilnadu) થી હતા. તેમને દક્ષિણ ભારતીય પરંપરા પસંદ છે અને જ્યારે કમલા હેરિસ ભારત આવે છે તો દક્ષિણ ભારતમાં જરૂર જાય છે.
શપથ ગ્રહણ પહેલાં ભાવુક થયા જો બાઇડેન, સંબોધન દરમિયાન ઘણીવાર છલક્યા આંસૂ
અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કરવા જઇ રહેલા જો બાઇડેન (Joe Biden) ડેલાવેયર (Delaware)થી વોશિંગટન રવાના થતાં પહેલાં ભાવુક જોવા મળ્યા હતા. જનતાને સંબોધિત કરતાં ઘણીવાર તેમની આંખોમાં આંસૂ છલકાયા. પોતાને ડેલાવેયરનો પુત્ર ગણાવતાં બાઇડેનએ આશા વ્યક્ત કરી કે દેશ પર છવાયેલો અંધકાર જરૂર દૂર થશે.
Jan 20, 2021, 09:54 AM ISTAmericaના 46મા રાષ્ટ્રપ્રમુખ તરીકે Joe Biden આજે શપથ લેશે
- અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડેન અને ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે આજે લેશે શપથ
- કોરોનાના કારણે મોટી સંખ્યામાં લોકો આ સમારોહ ઓનલાઈન જોઈ શકશે
Joe Biden ના શપથ ગ્રહણના દિવસે ધરતીની નજીકથી પસાર થશે 4 એસ્ટેરોયડ
NASA ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસમાં કેટલાક એસ્ટેરોયડ પૃથ્વીની પાસે આવશે અને તેમાંથી 4 તો તે દિવસે આપણા ગ્રહ પરથી પસાર થશે જે દિવસે બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે.
Jan 19, 2021, 09:36 PM ISTJoe Biden Inauguration Date And Time: ભારતમાં ક્યારે, કઈ રીતે જોઈ શકશો બાઈડેન-હેરિસનો શપથગ્રહણ સમારોહ? જાણો તમામ માહિતી
Joe Biden Inauguration: 20 જાન્યુઆરીએ અમેરિનાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોત-પોતાના પદોના શપથ લેશે. વોશિંગટન ડીસીની કેપિટલ ઇમારતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
TIME Magazine એ પોતાના કવર પેજ પર કેમ લગાવ્યું Red Cross? જાણો શું છે સમગ્ર ઘટના
TIME Magazine એ કોરોના મહામારીને કારણે આ વર્ષે મચેલા હાહાકારને ધ્યાનમાં રાખતા પોતાના 2020ના કવર પેજને રેડ ક્રોસમાં દર્શાવ્યું છે. 2006માં અમેરિકી સેના દ્વારા ઇરાકમાં અલ-કાયદાના આતંકી અબૂ મૌસબ અલ જરકાવીની હત્યા બાદ પણ આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
Dec 12, 2020, 01:55 PM ISTકઈંક મોટું થવાની તૈયારી છે અમેરિકામાં? જીદ પર અડેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે કર્યો આ દાવો
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભલે જો બાઈડેનને જીત મળી હોય પરંતુ તેમના માટે સત્તા પર બિરાજમાન થવું સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ખુરશી છોડવા તૈયાર જ નથી. તેમણે મિશિગનમાં પણ ચૂંટણી પરિણામને લઈને કેસ દાખલ કર્યો છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ચૂંટણીમાં 73,000,000 લીગલ વોટ મળ્યા છે. પોતાના અગાઉની ટ્વીટમાં તેમણે મતની સંખ્યા 71,000,000 ગણાવી હતી.
Nov 12, 2020, 11:24 AM ISTજીતના જશ્નમાં ડૂબ્યા જો બાઇડેન, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- આ લોકો ચોર છે, આ ચોરીની ચૂંટણી હતી
ડોનાલ્ડ ટ્રમ્પ (USA President Donald Trump)એ એકવાર ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઇડેનની જીતને લઈને નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે આ લોકો ચોર છે.
ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો
ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે.
Nov 8, 2020, 07:49 AM ISTPM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર જો બાઈડેનને શુભેચ્છા પાઠવી છે.
Nov 8, 2020, 07:19 AM IST