हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
prices
Prices News
pm modi
PM મોદીએ દેશની મહિલાઓને આપી ભેટ, મહિલા દિવસ પર એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડ્યા
PM Modi's Govt big gift to women : Reduction in the prices of LPG cylinders by Rs 100
Mar 8,2024, 14:45 PM IST
petrol
વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, તમારી બાઈકની એવરેજ થઈ જશે ડબલ!
રાહુલ પીઠડીયા, અમદાવાદઃ આજકાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકોમાં પોતાની બાઈક અથવા સ્કુટીમાં માઈલેજને લઈ સમસ્યાઓ રહેતી હોય છે. કેટલાક લોકો અવારનવાર સર્વિસ સેન્ટર પહોંચી બાઈકને સર્વિસ કરાવે છે. જો કે તેમ છતાં સમસ્યા દૂર થતી નથી. આ સમસ્યાનું નિરાકરણ અમે તમને જણાવીશું. નીચે આપેલી ટીપ્સથી તમારા બાઈક/ સ્કુટરની માઈલેજ વધી શકે છે.
Jun 16,2021, 12:37 PM IST
maruti cars
Maruti ની આ ગાડીઓ પાકિસ્તાનમાં પણ છે જબરદસ્ત પોપ્યુલર, કિંમતો જાણીને રહી જશો હેરાન
નવી દિલ્લીઃ ભારતમાં સૌથી વધુ મારુતિની કારો વેચાય છે. જેમાં પણ alto, swift સૌથી વધુ પસંદ કરવામાં આવતી કારો છે. પરંતુ શું તમને ખબર છે કે પાકિસ્તાનમાં પણ આ કારો એટલી જ પૉપ્યુલર છે. જે કારો ભારતમાં પસંદ કરવામાં આવે છે, પાકિસ્તાનમાં પણ તેનું સારું એવું વેચાણ થાય છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે એવી પાંચ કારો જે પાકિસ્તાનમાં સૌથી વધુ વેચાય છે અને ભારતમાં પણ તેને એટલો જ ક્રેઝ છે.
Jun 15,2021, 12:53 PM IST
Vegetable Price
ધાણા 200 અને ગુવાર 120 રૂપિયે કિલો.... આવા ભાવમાં ઘર ચલાવવું ગૃહિણીઓને મુશ્કેલ બન્યુ
Oct 1,2020, 9:02 AM IST
Diesel Petrol
કોરોના સંકટ વચ્ચે સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો નવા રેટ
પેટ્રોલ (Petrol,) અને ડીઝલ ( Diesel) ના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં લોકોને હવે પેટ્રોલ પ્રતિ લીટર 76.26 રૂપિયે પડશે અને ડીઝલ માટે 74.62 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડશે.
Jun 15,2020, 9:31 AM IST
અમૂલ
અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે કર્યો 2 રૂપિયાનો વધારો, હજી પણ વધશે કિંમત
અમૂલે દૂધના ભાવામાં લીટર દીઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. જ્યારે ખેડૂતો અને પશુપાલકોનો અમૂલના આ નિર્ણયથી ફાયદો પણ થશે. દૂધના ભાવમાં લીટરે કરવામાં રૂપિયાના 2ના વધારાનો 80% ભાગ પશુપાલકોને વહેચવામાં આવશે.
May 20,2019, 18:16 PM IST
અદાણી ગેસ
હવે ગુજરાતમાં ગાડી ચલાવવું પડશે મોંઘુ, અદાણીએ ગ્રાહકોને આપ્યો આંચકો
આમ તો નવું વર્ષ નવી આશાઓ લઈને આવે છે પરંતુ ગુજરાતના CNG PNG ગ્રાહકોના એટલા સારા નસીબ નથી, કારણ કે અમદાવાદમાં આવેલી અદાણી ગેસ લિમિટેડે CNG PNG ના ભાવ વધારીને નવા વર્ષે આંચકો આપ્યો છે.
Jan 3,2019, 12:35 PM IST
onion
ગિન્નાયેલા ખેડૂતે ડુંગળી વેચીને મળેલા પૈસા PM મોદીને મનીઓર્ડર કરી દીધા !!
સમગ્ર દેશનાં લાખો ખેડૂત દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ પુર્ણ થવાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે નાસિકનાં એક ખેડૂતે અનોખી રીતે કર્યો વિરોધ
Dec 1,2018, 7:50 AM IST
પેટ્રોલ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો કેટલી થઇ કિંમત
મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાના વધારા બાદ પેટ્રોલનો ભાવ 87.50 રૂપિયા થઇ ગયો છે. ત્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસાના વધારા બાદ ડીઝલનો ભાવ 77.37 રૂપિયા પહોંચી ગયો છે.
Oct 8,2018, 9:29 AM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END