हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Punjab assembly elections
Punjab assembly elections News
Arvind Kejriwal
ભગવંત માનની રાજ્યપાલ સાથે મુલાકાતની એક્સક્લુઝિવ તસવીર, સરકાર બનાવવાનો કર્યો દાવો
રાજ્યપાલે અમને શપથ સમારોહનું સ્થળ અને સમય પૂછ્યો તો મેં જણાવ્યું હતું કે શદીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં 16 માર્ચે 12.30 વાગ્યે શપથ સમારોહ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે, શપથ સમારોહમાં સમગ્ર પંજાબના લોકો સામેલ થશે, લોકો શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.
Mar 12,2022, 11:57 AM IST
kumar vishwas
કુમાર વિશ્વાસનો આરોપ; કેજરીવાલે મને કહ્યું હતું, 'પંજાબનો CM અથવા તો ખાલિસ્તાનનો PM
Punjab Assembly Elections 2022: કુમાર વિશ્વાસે દાવો કર્યો, 'એક દિવસ તે મને કહે છે કે તમે ચિંતા ન કરો...તો હું એક સ્વતંત્ર રાજ્યનો મંત્રી બનીશ. મેં કહ્યું કે આ અલગાવવાદ છે. 2020નો જનમત આવી રહ્યો છે, આખી દુનિયા ફંડિંગ કરી રહી છે. તો તે કહે છે કે શું થયું. હું સ્વતંત્ર દેશનો પ્રથમ પીએમ બનીશ.
Feb 16,2022, 15:54 PM IST
AAP
સસ્પેન્સ ખતમ, પંજાબમાં ભગવંત માન AAP ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? આખરે અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી દીધી. આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનના નામની જાહેરાત કરવામાં આવી.
Jan 18,2022, 12:31 PM IST
election commission
ચૂંટણી પહેલા 5 રાજ્યોમાં રેલીઓ પર યથાવત રહેશે પ્રતિબંધ? ચૂંટણી પંચ લેશે નિર્ણય
શનિવાર એટલે કે 15 જાન્યુઆરીએ ચૂંટણી પંચની યોજાનારી બેઠકમાં આ પ્રતિબંધોને આગળ વધારવા કે તેને ખતમ કરવા પર કોઈ નિર્ણય થઈ શકે છે.
Jan 14,2022, 23:30 PM IST
Punjab
પંજાબમાં BJPને મળ્યા નવા 'કેપ્ટન', સાથે મળીને હવે ચૂંટણીમાં ઝંપલાવશે, આખરે જાહેરાત
પંજાબ બીજેપીના પ્રભારી સાથે મુલાકાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે અમે નિશ્ચિત રૂપથી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતીશું અને તેમાં બેઠક વહેંચણીનો રોલ મહત્ત્વપૂર્ણ રહેશે.
Dec 17,2021, 20:18 PM IST
Sonu sood
સોનૂ સૂદના બહેન પંજાબથી લડશે ચૂંટણી, આ પાર્ટી આપી શકે છે તક
Sonu Sood's Press Conference: સોનૂ સૂદે કહ્યુ કે, હાલ તેમના બહેન માલવિકા જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમનું ચૂંટણી લડવાનું હાલ મન નથી.
Nov 14,2021, 17:00 PM IST
પંજાબ
પંજાબમાં તમામ 117 સીટો પર એકલી લડશે BJP, યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ
ભાજપ મહાસચિવ તરૂણ ચુગ (Tarun chug) એ કહ્યું કે તેમની પાર્ટીએ 2022માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 117 સીટો પર લડવાની તૈયારી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.
Nov 17,2020, 12:27 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ