हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
14/ 1
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
QUAD
Quad News
education
હવે અમેરિકન છાત્રો એન્જિનિયરિંગ કરવા આવશે ભારત! સરકાર આપશે 33 લાખની સ્કોલરશિપ
હવે ઉલટી ગંગા વહેવાની છે. ભારતીય છાત્રો અમેરિકા ભણવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે ત્યારે અમેરિકન છાત્રો ભારતમાં એન્જિનિયરિંગ ભણવા ભારત આવે તેવી સંભાવના છે. સરકારે 33 લાખ રૂપિયા સબસીડિની જાહેરાત કરી છે.
Sep 23,2024, 16:53 PM IST
QUAD
યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું, ઓસ્ટ્રેલિયાએ શું કહ્યું તે ખાસ
ઓસ્ટ્રેલિયાએ રવિવારે કહ્યું કે ક્વાડના સભ્ય દેશોએ યુક્રેન સંકટ પર ભારતના સ્ટેન્ડને સ્વીકારી લીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનમાં સંઘર્ષને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે.
Mar 21,2022, 6:52 AM IST
Russia Ukraine war
યુક્રેન સંઘર્ષ મુદ્દે આખરે મોદીના મનમાં શું છે? ભારતીય PM ના સ્ટેન્ડથી કન્ફ્યૂઝ થયું
એ વાત તો બધા જાણે છે કે દુનિયાની મોટી મોટી શક્તિઓ અને તેમના નેતા અત્યાર સુધી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના મન અને તેમની કાર્યશૈલીને સમજવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દેશોના નેતાઓને અસમંજસમાં નાખી દીધા છે અને એ વિચારવા પર મજબૂર કર્યા છે કે આખરે મોદીના મનમાં શું ચાલી રહ્યું છે?
Mar 4,2022, 11:01 AM IST
pm narendra modi
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે PM નરેન્દ્ર મોદી
QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ બેઠક 3 માર્ચ 2022ના રોજ યોજાઈ છે. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લેશે.
Mar 3,2022, 11:49 AM IST
QUAD
Quad પર ચીન કેમ થઈ રહ્યું છે ગુસ્સે? હવે કહ્યું- ઈન્ડો-પેસિફિકમાં કલહનું કારણ બનશે
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કેટલાક દેશો પર ચીનથી કથિત રૂપથી ઉભા થયેલા ખતરાને વધારીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે, અમે ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે ક્વાડ પર ધ્યાન આકર્ષિત કર્યું છે. અમે આ અલગ-અલગ દેશોના ચીનની સાથે સંબંધોમાં કલહ પેદા કરવાને લઈને આકરો વિરોધ પણ વ્યક્ત કર્યો છે.
Sep 27,2021, 18:37 PM IST
narendra modi
વોશિંગટનથી ન્યૂયોર્ક સુધી PM મોદીએ મારી બાજી, સમજાવ્યું 'મધર ઓફ ડેમોક્રેસી'નું મહત્વ
પ્રધાનમંત્રી મોદીની ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત (PM Modi America Visit) પૂરી થઈ છે. પીએમની મુલાકાતએ દુનિયાને 'ગ્લોબલ સંદેશ' આપ્યો છે. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત હોય, QUAD સમિટ હોય અથવા UNGA માં ભાષણ હોય, પ્રધાનમંત્રીએ દરેક મંચ પર દુનિયાને 'વર્લ્ડ વિઝન' રજૂ કર્યું છે
Sep 26,2021, 8:04 AM IST
Trending news
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે