હવે અમેરિકન છાત્રો એન્જિનિયરિંગ કરવા આવશે ભારત! સરકાર આપશે 33 લાખની સ્કોલરશિપ

હવે ઉલટી ગંગા વહેવાની છે. ભારતીય છાત્રો અમેરિકા ભણવા માટે  કંઈ પણ કરવા તૈયાર હોય છે ત્યારે અમેરિકન છાત્રો ભારતમાં એન્જિનિયરિંગ ભણવા ભારત આવે તેવી સંભાવના છે. સરકારે 33 લાખ રૂપિયા સબસીડિની જાહેરાત કરી છે. 

હવે અમેરિકન છાત્રો એન્જિનિયરિંગ કરવા આવશે ભારત! સરકાર આપશે 33 લાખની સ્કોલરશિપ
Source: Bureau

About the Author