rajkot district

રાજકોટ જિલ્લામાં ૮ તાલુકાના ૨૩૦૦ થી વધુ શ્રમિકોને ઘરઆંગણે જ રોજગારી, તળાવો ઊંડા કરવાનું કાર્ય શરૂ

* ચોમાસા પહેલા પાણી સંગ્રહ માટે મનરેગા હેઠળ કામ શરૂ
* રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામે 
* મનરેગા અંતર્ગત હાથ ધરાયું તળાવ ઉંડુ કરવાનું કાર્ય

Jun 4, 2021, 12:25 AM IST
Villagers protest against the change of principal teacher in Bedla village of Rajkot district PT2M50S
Rajkot Corona Big news: Corona case explodes in Dhoraji, Rajkot district PT3M3S

રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ 29 કરોડના આસામી, જૂઓ કોણ છે આ વ્યક્તિ?

જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજે પ્રમુખ પદ માટે ભુપત બોદર, ઉપ પ્રમુખ પદ માટે સવિતાબેન વાસાણી અને કારોબારી ચેરમેન પદ માટે સહદેવસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. પ્રમુખ પદના ઉમેદવાર ભુપત બોદર 29 કરોડના આસામી છે.

Mar 16, 2021, 06:54 PM IST

રાજકોટ ગ્રામ્યમાં વધુ બે કેસ નોંધાયા, પડધરી તાલુકામાં કોરોનાની એન્ટ્રી

રાજકોટ શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ગ્રામ્યમાં 35 જેટલા કેસ સામે આવ્યા છે. 

Jun 4, 2020, 04:24 PM IST

લૉકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો

જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારના સરપંચને  સૂચના આપવામાં આવી છે જેમાં ગામમાં કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસ તાવ કે કોરોના લક્ષણ જણાઇ તો આરોગ્ય વિભાગને જાણ કરવી. 
 

May 26, 2020, 12:40 PM IST