દેશભરના સામાન્ય માણસોને પડી જશે જલસા! બેંક ખાતા અંગે નાણામંત્રીની મોટી જાહેરાત

Nirmala Sitharaman in Rajya Sabha: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે કયા પ્રકારના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોએ ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ 8500 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

દેશભરના સામાન્ય માણસોને પડી જશે જલસા! બેંક ખાતા અંગે નાણામંત્રીની મોટી જાહેરાત

About the Author