हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramiz Raja
Ramiz raja News
video
રમીઝ રાજાનો જૂનો વીડિયો વાયરલ, PM અને પોતાના કેપ્ટન ઈમરાન ખાન વિશે કહી ખાસ વાત
પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહેલા રાજાનો આ વીડિયો કેટલાક વર્ષો જૂનો છે. પરંતુ આ વીડિયોને ફરી તેમણે શેર કર્યો છે. સાથે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, ઈમરાન ખાન મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવા મટે સક્ષમ છે.
Apr 5,2022, 10:54 AM IST
pakistan
PCB ચીફના એક નિવેદનથી પાકિસ્તાનમાં ભૂકંપ, કહ્યું- જો ભારત ન હોય તો આપણે રસ્તા પર આવી
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ થવાથી અકળાયેલા પાકિસ્તાને ખુબ શાબ્દિક ઝેર ઓક્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન અને પૂર્વ કોમેન્ટેટર રમિઝ રાજા પણ પોતાના નિવેદનોથી ચર્ચામાં આવ્યા હતા. હવે રમિઝ રાજાએ એક વધુ નિવેદન આપ્યું છે જે ચર્ચાના ચગડોળે છે.
Oct 8,2021, 7:57 AM IST
Ramiz Raja
ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડના અપમાનથી સળગી ઉઠ્યું પાકિસ્તાન, બદલો લેવાની કહી વાત
રાઝાએ એક તરફથી પોતાના ક્રિકેટ ખેલાડીઓ અને દેશના રમત પ્રેમીઓનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યુ કે, જો આપણા ક્રિકેટની ઇકોનોમી વધુ મોટી હોત તો તે ઇનકાર ન કરત. આપણે આપણા ક્રિકેટની ઇકોનોમી વધારવી છે જેથી તેને રૂચિ રહે.
Sep 21,2021, 15:27 PM IST
Holi
Holi Celebrations: જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં ઉજવી હતી હોળી, જુઓ તસવીર
Pakistan Cricketer Celebrated Holi in India: વાત 1987ની છે જ્યારે પાકિસ્તાન ટીમ ભારતમાં હતી અને મુંબઈની હોટલમાં તેમણે હોળી મનાવી હતી. વસીમ અકરમની તસવીર શેર કરી ગૌતમ ભિમાણીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
Mar 29,2021, 22:30 PM IST
India vs England
Video: ભારતની હારની આ PAK દિગ્ગજે ઉડાવી મજાક, ચેન્નાઈની પિચ પર કરી આ કોમેન્ટ
ચેન્નાઈમાં (Chennai) રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની (Team India) મજબૂત ટીમને ઇંગ્લેન્ડે (England) તેની જ ધરતી પર ખરાબ રીતે હરાવી છે. ઇંગ્લેન્ડે ચેન્નાઈની ટર્નિંગ પિચ પર ભારતને 227 રનથી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીની ટીમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
Feb 10,2021, 13:50 PM IST
શ્રીલંકા vs પાકિસ્તાસન
PAKvsSL : શ્રીલંકાના ક્રિકેટરો પર બરાબર ભડક્યો શોએબ અખ્તર
શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચે 27 સપ્ટેમ્બરથી વન ડે અને ટી20 સિરીઝ પ્રસ્તાવિક છે.
Sep 12,2019, 15:28 PM IST
Trending news
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ