हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RBI Monetary policy
Rbi monetary policy News
RBI
Repo Rates: શું આરબીઆઇ આ વખતે રેપો રેટ્સમાં કરશે વધારો? આવી ગયું મોટું અપડેટ
RBI Repo Rates: આ વખતે આરબીઆઈની નાણાકીય સમીક્ષા નીતિ બેઠક 4 થી 6 ઓક્ટોબર દરમિયાન યોજાશે. એમપીસીની છેલ્લી બેઠક ઓગસ્ટમાં મળી હતી. શું આ વખતે RBI રેપો રેટ વધારશે?
Sep 25,2023, 8:59 AM IST
international monetary fund
ભારતમાં ભયંકર મોંઘવારી : દેશના 63 ટકા લોકોને લાઈફ સ્ટાઈલના ખર્ચમાં કર્યો ઘટાડો
Inflation Rate In India: સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 47 ટકા લોકો ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ ખરીદવા માંગે છે. 21 ટકા ભારતીયો કરિયાણાની ખરીદીમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યા છે.
Apr 8,2023, 14:39 PM IST
RBI Monetary policy
RBI Policy: ક્યાં સુધી લોન થશે સસ્તી, રિઝર્વ બેંક કેટલા વ્યાજદરમાં વધારો કરશે?
RBI monetary policy 2023: આ પોલિસી ગુરુવારે સવારે જાહેર કરવામાં આવશે. મોંઘવારીને લઈને દરેકની નજર RBIપર ટકેલી છે. તાજેતરમાં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે.
Apr 5,2023, 12:52 PM IST
RBI MPC Meeting
3 એપ્રિલથી RBI કરશે MPC મીટિંગ, રેપો રેટ વધશે, પછી તમારા EMIમાં વધારો થઈ જશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલની શરૂઆતમાં જ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠક 3 એપ્રિલથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે.
Mar 27,2023, 18:39 PM IST
QR Code Vending Machine
ATM કાર્ડ નહીં હવે QR કોડથી નીકળશે સિક્કા, આવી રીતે કામ કરશે વેન્ડિંગ મશીન
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે તેમની યોજના QR Code (Quick Response Code)પર આધારિત કોઇન વેન્ડિંગ મશીન લગાવવાની છે.
Feb 8,2023, 22:09 PM IST
RBI Monetary policy
RTGS અને NEFT નો ઉપયોગ કરનારા માટે આવ્યા ખુબ મહત્વના સમાચાર
હવે તમારે RTGS અને NEFT કરવા માટે બેંક ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ RTGS અને NEFT ના દાયરાને બેંકોથી આગળ વધાર્યો છે. મોનિટરી પોલીસીની ગઈ કાલે જાહેરાત થઈ તે વખતે રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંતા દાસે જાહેરાત કરી કે આ સુવિધા હવે નોન બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ પણ આપી શકશે.
Apr 8,2021, 13:20 PM IST
RBI Monetary policy
RBI Monetary Policy: હોમ લોન સસ્તી નહીં થાય!, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
RBI Monetary Policy: RBI ની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Apr 7,2021, 10:37 AM IST
આરબીઆઇ
RBI એ વ્યાજ દર ઘટાડીને આપી દિવાળીની ભેટ, ઘટશે તમારો EMI
રેપો રેટ ઘટ્યા બાદ બેંક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમ લોન, ઓટો લોન વગેરેના ઇએમઆઇ ઘટી જશે. આ સાથે જ આ વર્ષે અત્યાર સુધી વ્યાજ દરમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. રેપો રેટ હવે 5.15 ટકા રહી ગયો છે.
Oct 4,2019, 12:55 PM IST
આરબીઆઇ
RBIએ 0.25% રેપો રેટ ઘટાડ્યો, 30 લાખની હોમ લોન પર દર મહિને બચશે આટલા રૂપિયા
દેશની સેંટ્રલ બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)એ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2018-19ની ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે. જેને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ્દરમાં ઘટાડાની કોઇ ગુંજાઇશ નથી.
Jun 6,2019, 12:20 PM IST
આરબીઆઇ
'ગવર્નર સાહેબ દર તો ઘટાડવો પડશે', સરળ ભાષામાં ફક્ત અહીં જુઓ RBI પોલિસી
શું આ વખતે પણ ફરી તમારી ઇએમઆઇ ઘટશે? શું તમને સસ્તા વ્યાજદરનો ફાયદો મળશે? શું આરબીઆઇ આ વખતે પણ વ્યાજદર ઘટાડશે? ગ્રોથ સુસ્ત છે અને મોંઘવારી પણ ઓછી છે. એવામાં આરબીઆઇ પાસે સ્કોપ છે કે તે દર ઘટાડી શકે. જો આરબીઆઇ આ વખતે દર ઓછી કરે છે તો સતત ત્રીજીવાર હશે, જ્યારે રેટ ઘટાડવામાં આવશે. ઝી બિઝનેસ પર આજે સવારે 11:26 વાગે આરબીઆઇ પોલિસીનું વિશ્લેષણ થશે, તે પણ સરળ ભાષામાં...
Jun 6,2019, 11:37 AM IST
આર્થિક વિકાસ દર
આજે જાહેર થશે RBI ની મોનિટરી પોલિસી, બજારને રેપો રેટમાં ઘટાડાની આશા
તમને જણાવી દઇએ કે હાલમાં રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા છે. એવામાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી છે તો રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ ઘટીને 5.50 ટકા પર આવી જશે. થોડા દિવસો પહેલાં સરકાર દ્વારા GDP વિકાસ દરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
Jun 6,2019, 8:47 AM IST
રિઝર્વ બેંક
RBIનો મોટો નિર્ણય, હવે કોઇપણ નવી બેંકને નહી મળે લાઇસન્સ
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીના જાહેરાત પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. જાણકારી અનુસાર, સેંટ્રલ બેંકે નવી બેંકોને હાલ લાઇસન્સ ઇશ્યૂ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બેંકના ટોચના અધિકારીઓએ મળીને કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિઝર્વ બેંકના બોર્ડ ઓફ નાણાકીય નિરીક્ષણ (Board of Financial Supervision)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jun 4,2019, 13:26 PM IST
આરબીઆઇ
RBI એ રેપો રેટમાં કર્યો 0.25% નો ઘટાડો, સસ્તો થઇ જશે તમારો EMI
નવા નાણાકીય વર્ષમાં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં આજે આમ જનતાને રાહત મળી છે. જોકે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આરબીઆઇની નવી રેપો રેટ 6 ટકા થઇ ગઇ છે. રિઝર્વ બેંકે તેની સાથે જ 2019-20 માટે જીડીપી અનુમાનને 0.2 ટકા ઘટાડી દીધો છે.
Apr 4,2019, 12:35 PM IST
પોલ
આરબીઆઇની મોનેટરી પોલિસીની સમીક્ષા આજે, રેપો રેટ ઘટવાની આશા
રિઝર્વ બેંક (RBI) દ્વારા નવા નાણાકીય વર્ષની પહેલી ક્રેડિટ પોલિસી ગુરૂવારે 11.45 વાગે જાહેર કરવામાં આવશે. સતત બીજીવાર રેપો રેટમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Apr 4,2019, 10:10 AM IST
RBI
RBIએ વ્યાજ દરોમાં કર્યો 0.25%નો વધારો, લોન લેવી પડશે મોંઘી
ભારતીય રિઝર્વે બેન્કે જૂનમાં રેપોરેટમાં વધારો કર્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરોમાં 25 બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. વ્યાજદરોની સીધી અસર સામાન્ય માનવી પર પડે છે.
Aug 1,2018, 15:40 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી