regarding

રાત્રી કર્ફ્યૂમાં જન્માષ્ટમી પુરતી સરકારે આપી મોટી છુટ, ગણેશઉત્સવ અંગે પણ મહત્વનો આદેશ

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.

Aug 24, 2021, 09:20 PM IST

GUJARAT : શાળાઓ ખોલવા અંગે સરકારનો ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય, આ તારીખથી ખુલશે શાળા-કોલેજ

શાળા અને કોલેજો ખોલવા અંગે સરકાર દ્વારા ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. હાઇપાવર કમિટીની બેઠકમાં શાળાઓ અને કોલેજો ખોલવા અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગેનાં સૌથી મોટા અને સૌથી પહેલા સમાચાર અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે.

Jul 9, 2021, 06:39 PM IST

અદાણી શાંતિગ્રામ સહિત અમદાવાદની 123 બિલ્ડીંગોને ફાયર વિભાગનો NOC અંગે પત્ર

શહેરના અનેક બિલ્ડીંગ પાસે ફાયર NOC ન હોવાને કારણે ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું છે. તમામ બિલ્ડિંગોમાં એનઓસી અંગેની તપાસ ચાલુ કરી દીધી છે. જે પણ બિલ્ડિંગો પાસે એનઓસી નથી તેમને ઝડપથી મેળવી લેવા માટેની કામગીરી આરંભી છે. 

Jul 4, 2021, 11:36 PM IST

GUJARAT: શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, આ દિવસે મળી જશે તમામ સવાલોનાં જવાબ

કોરોનાના કેસ લગભગ ગુજરાતમાં કાબુમાં આવી ચુક્યા છે. ડબલ ડિજિટમાં કોરોના આવી ચુક્યા છે. કોલેજ ફરી ખોલવા માટે શિક્ષણમંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હવે શાળા કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે. 

Jul 3, 2021, 04:31 PM IST

જુગારીયા ધારાસભ્ય કેસરીસિંહ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન

કાલે માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા ઝડપાયા હતા. ભાજપના ધારાસભ્ય હોવાના નાતે સીનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. જો કે નીતિન પટેલે આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, આ અંગે મને વધારે ખબર નથી. મીડિયા દ્વારા થોડી માહિતી છે. મારી જાણકારીમાં છે તે અનુસાર પ્રદેશ સંગઠન દ્વારા વિગતો અને ખુલાસા માંગતી નોટિસ આપવામાં આવી છે. શિસ્ત વિષયક કામગીરી સંગઠન સ્તરે થશે. 

Jul 2, 2021, 09:23 PM IST

સત્તાની સાઠમારી! સ્વામિનારાયણનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ

સ્વામિનારાયણ મંદિરનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા? ડેપ્યુટી કલેક્ટરે માંગ્યો જવાબ ! ડીવાયએસપી કક્ષાના અધિકારીનું પણ સમગ્ર વિવાદમાં નામ આવ્યા બાદ આ મુદ્દો સરકાર સુધી પહોંચ્યો હતો

Mar 14, 2021, 06:44 PM IST

કેન્દ્રીય ટીમ સુરત-રાજકોટના બદલે મહેસાણા જતા સરકારની મંશા અંગે અનેક તર્ક વિતર્ક

ગુજરાતમાં કોરોનાની સ્થિતી અંગે માહિતી મેળવવા માટે કેન્દ્રની ટીમ બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં સ્થિતીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ટીમે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. 

Nov 22, 2020, 05:49 PM IST
Dy. CM Nitin Patel Holds Meeting Regarding Increased Cases Of Water And Mosquito Borne Diseases in State PT6M7S

રાજ્યમાં રોગચાળાની સ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે યોજી બેઠક

રાજ્યમાં રોગચાળાની સ્થિતિને લઈ સરકારની બેઠક,નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી. સાવચેતીના પગલા લેવા અધિકારીઓને સૂચના આપી.

Aug 20, 2019, 07:20 PM IST
Porbandar: State Home Minister Pradipsinh Jadeja Gives Important Statement Regarding Rides PT1M53S

પોરબંદર લોકમેળાને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહનું નિવેદન, જુઓ શું કહ્યું

પોરબંદરવાસીઓ માટે મેળાને લઈને સારા સમાચાર, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહનું નિવેદન, 'કહ્યું ‘ચકડોળને કેટલીક છુટછાટ આપી મંજૂરી અપાશે’.

Aug 17, 2019, 01:05 PM IST
Ahmedabad: Circular Regarding Speed Limits Declared By Traffic Police Commissioner PT1M59S

ટ્રાફિક પોલીસ રાખશે તમારા વાહનની ગતિ પર નજર, જુઓ વીડિયો

અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશ્નરે ટ્રાફિક અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત વાહન ચાલકોએ ગતિ મર્યાદામાં રહીને વાહ ચાલવવું પડશે નહિંતો જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ કમીશ્નર દ્વારા શહેરમાં થઇ રહેલા અકસ્માતોને અટાકાવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

Aug 12, 2019, 07:20 PM IST
Flood Situation in Vadodra, See What CM Rupani Said PT8M26S

વડોદરામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો, જુઓ સમીક્ષા બેઠક બાદ CM રૂપાણીએ શું કહ્યું

વડોદરાની પરિસ્થિતિને જાણવા CMએ બોલાવી તાત્કાલિક બેઠક, સ્થિતિની સમિક્ષા અને સંપૂર્ણ વિગત મેળવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર બેઠકમાં રહેશે હાજર.

Aug 1, 2019, 02:55 PM IST
Vadodra: Rescue of Crocodile PT3M9S

વડોદરા બન્યું તળાવ, રહેણાક વિસ્તારમાં જોવા મળ્યા મગર

વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા છે. જેને લઇ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ શહેરમાં પૂરના પગલે મગરો વિશ્વામિત્ર નદીમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે.

Aug 1, 2019, 02:45 PM IST
Heavy Rains in Vadodra, See What Locals Say PT17M1S

વડોદરા થયું પાણી પાણી , જુઓ સ્થાનિકોએ શું કહ્યું

વડોદરાની પરિસ્થિતિને જાણવા CMએ બોલાવી તાત્કાલિક બેઠક, સ્થિતિની સમિક્ષા અને સંપૂર્ણ વિગત મેળવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર બેઠકમાં રહેશે હાજર.

Aug 1, 2019, 02:10 PM IST
CM Rupani Holds Meeting Regarding Flood Situation in Vadodra PT7M19S

ભારે વરસાદને પગલે 24 કલાકમાં CM રૂપાણીએ બીજી વાર બોલાવી બેઠક , જુઓ વિગત

વડોદરાની પરિસ્થિતિને જાણવા CMએ બોલાવી તાત્કાલિક બેઠક, સ્થિતિની સમિક્ષા અને સંપૂર્ણ વિગત મેળવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર બેઠકમાં રહેશે હાજર.

Aug 1, 2019, 02:05 PM IST
Pakistan Accepts India's Demands Regarding Kartarpur Corridor PT2M37S

કરતારપુર કોરિડોર મુદ્દે ભારતની માગ સામે ઝૂક્યું પાકિસ્તાન, જુઓ વિગત

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત સફળ ,કરતારપુર કોરિડોરમાં દર્શન માટે રોજના 5 હજાર શ્રદ્ધાળુ જઈ શકશે. પાકિસ્તાન કરતારપુર સુધીના રોડ નિર્માણનું કામ કરશે.

Jul 14, 2019, 05:05 PM IST
Gujarat: BJP To Hold Meeting Regarding 'Sadasyata Abhiyan' PT2M40S

ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કમલમ ખાતે યોજાશે બેઠક

જુઓ કેમ યોજવામાં આવશે ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કમલમ ખાતે બેઠક

Jul 12, 2019, 01:45 PM IST

ગુજરાત બજેટ : શ્રમ રોજગાર વિકાસના ક્ષેત્રમાં સરકાર કરવા માગે છે નક્કર કામ, બજેટમાં આપ્યો પુરાવો

આગામી વર્ષોમાં પોલીસ દળમાં 5635 જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે

Feb 20, 2018, 07:28 PM IST