हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
33/ 1
(8.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Roger Binny
Roger binny News
BCCI
BCCIમાં મોટો ફેરફાર; જય શાહ બાદ આ વ્યક્તિ બન્યા સચિવ, 10 મહિના માટે મોટી જવાબદારી
BCCI Jay Shah Devajit Saikia: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મોટો ફેરફાર થયો છે. બોર્ડનના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાને જય શાહે આઈસીસી ચેરમેન બન્યા બાદ બીસીસીઆઈના કાર્યવાહક સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.
Dec 8,2024, 14:37 PM IST
BCCI
BCCI: બીસીસીઆઈને થશે 82000000000 રૂપિયાની કમાણી, બની રહ્યો છે ખાસ પ્લાન
BCCI Income: દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ પોતાની કમાણીમાં વધારો કરવા એક ખાસ પ્લાન બનાવ્યો છે. જેના કારણે બીસીસીઆઈને 8200 કરોડથી વધુ રૂપિયાની કમાણી થશે. ભારતમાં આ વર્ષે પોતાની યજમાનીમાં વિશ્વકપ પણ રમાવાનો છે.
Aug 5,2023, 20:25 PM IST
Mayanti Langer
પુત્રવધૂ મયંતી લેંગરને કારણે મુશ્કેલમાં રોજર બિન્ની, બીસીસીઆઈએ મોકલી નોટિસ
Roger Binny Mayanti Langer: બીસીસીઆઈના અધ્યક્ષ પોતાની પુત્રવધૂને કારણે મુશ્કેલીમાં આવી ગયા છે. તેમને બોર્ડ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. 20 ડિસેમ્બર સુધી બિન્નીએ તેનો જવાબ આપવાનો છે.
Nov 29,2022, 22:32 PM IST
BCCI
પિતા રેલવે ગાર્ડ, જીતાડ્યા 2 વર્લ્ડ કપ, જાણો કોણ છે નવા BCCI અધ્યક્ષ રોજર બિન્ની?
Roger Binny BCCI President: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યાએ 1983 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં રહેલા રોજર બિન્નીને બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
Oct 18,2022, 15:51 PM IST
Roger Binny
BCCI ને મળ્યા નવા અધ્યક્ષ, સૌરવ ગાંગુલીની વિદાય
BCCI ના અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીની હવે વિદાય થઈ ગઈ છે. આજે થયેલી AGM માં આ નિર્ણય લેવાયો. સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. તેમનો કાર્યકાળ વધે તેવું પણ લાગતું હતું પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણો બદલાઈ ગયા. જાણો કોણ છે નવા અધ્યક્ષ...
Oct 18,2022, 14:24 PM IST
Sourav Ganguly
કોરોના કાળમાં IPL, ઓસ્ટ્રેલિયામાં જીત, ગાંગુલીએ જતાં જતાં પોતાની સિદ્ધિઓ ગણાવી
Indian Team: BCCI ના અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીની વિદાય નક્કી થઈ ગઈ છે. ત્યારબાદ એક કાર્યક્રમમાં બોલતા સૌરવ ગાંગુલીએ પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવી છે.
Oct 13,2022, 23:37 PM IST
Sourav Ganguly
BCCIમાંથી વિદાય બાદ ગાંગુલીએ કાઢી ભડાસ, પોતાના નિવેદનથી ચોંકાવી દીધા
Sourav Ganguly After BCCI Exit: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાંથી વિદાય બાદ પ્રથમવાર નિવેદન આપ્યું છે. ગાંગુલીએ જે રીતે પ્રતિક્રિયા આપી છે તેનાથી લાગી રહ્યું છે કે તે નિરાશ જરૂર છે.
Oct 13,2022, 15:47 PM IST
Roger Binny
Who is Roger Binny: કોણ છે રોજર બિન્ની? જે બનશે બીસીસીઆઈના નવા અધ્યક્ષ
Roger Binny : રોજર બિન્ની વર્ષ 1983માં ભારતની વિશ્વ વિજેતા ટીમના સભ્ય છે. ઓલરાઉન્ડર તરીકે બિન્નીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Oct 11,2022, 17:14 PM IST
Roger Binny
BCCI Elections: બીસીસીઆઈમાં થશે મોટા ફેરફાર, આ વ્યક્તિ બનશે IPLના ચેરમેન
Roger Binny: BCCI અધ્યક્ષ પદ માટે રોજર બિન્ની પ્રબળ દાવેદાર છે. તો બીસીસીઆઈની અન્ય પોસ્ટમાં પણ મહત્વના ફેરફાર થવાના છે. આ વ્યક્તિ આઈપીએલના ચેરમેન બની શકે છે.
Oct 11,2022, 15:30 PM IST
Roger Binny
B'day Special: વિશ્વકપ 1983નો તે હીરો, જેને ક્યારેય તેની રમતનો શ્રેય ન મળ્યો
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીનો જન્મ 19 જુલાઈ 1955મા બેંગલુરૂમાં થયો હતો, જેમણે ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે મેચ રમી છે.
Jul 19,2020, 12:10 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી