हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
School Uniform
School uniform News
Ahmedabad News
ઘરેથી યુનિફોર્મ પહેરીને નીકળી, મેટ્રો સ્ટેશનમાં કપડાં બદલી ફરવા નીકળી ગઈ
જરા ચેક કરી લેજો તમારા બાળકો તો સ્કૂલના દફ્તરમાં 2 જોડી કપડાં લઈને જતા નથી ને! અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સ્કૂલે 4 છાત્રાને દાખલો આપી દીધો છે કહી દીધું છે કે હવે તમારે જ્યાંથી ભણવું હોય ત્યાંથી ભણો, અમારી સ્કૂલમાંથી નહીં. જેને પગલે વાલીઓની હાલત કફોડી બની ગઈ છે.
Feb 5,2024, 16:30 PM IST
gujarat news
સ્કૂલના ફતવા મુજબ કપડાં પહેરવાથી વિદ્યાર્થીને કંઈ થયું તો સંચાલક તેની જવાબદારી લેશે?
સ્કૂલમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, સ્કૂલને તેના નિયમોની ફિકર છે. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નક્કી કરાયેલાં સ્વેટર વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે, ડરના માર્યા વાલીઓ આ અંગે કોઈ ફરિયાદ રકી શકતા નથી. બાળક ઠંડીથી ઠરી રહ્યું છે પરંતુ સ્કૂલને તેના નિયમોની ફિકર છે.
Dec 7,2023, 12:11 PM IST
School Timings
માતાનો વલોપાત, શાળાને કારણે મારી દીકરીનો જીવ ગયો, હોસ્પિટલ લઈ જવાને બદલે...
Gujarat Weather : રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થિનીનું હાર્ટઅટેકથી મૃત્યુ થતાં તેની માતાનો ગંભીર આરોપ... માતાએ કહ્યું, સ્કૂલ યુનિફોર્મના ભાગરૂપે ફરજિયાત પહેરાવાતા સ્વેટરના લીધે દીકરીનું લોહી જામી જતાં થયું મૃત્યુ... આજે ZEE 24 કલાક પૂછશે સવાલ- કાતિલ ઠંડીમાં સ્કૂલનું સ્વેટર કેટલું સુરક્ષિત?
Jan 18,2023, 11:19 AM IST
School Timings
શાળાના ફરજિયાત સ્વેટરના ફતવા સામે ઝી 24 કલાકની ઝુંબેશ, નિયમના ચક્કરમાં બાળકો ઠુઠવાયા
Gujarat Weather : જો તમારું બાળક પણ શાળામાં સ્કૂલે યુનિફોર્મના ભાગરૂપે નક્કી કરેલું સ્વેટર પહેરીને જ શાળાએ જાય છે તો સાવધાન... કેમ કે, આ વિદ્યાર્થીઓના જીવનો સવાલ છે... આજે ZEE 24 કલાક પૂછશે સવાલ- કાતિલ ઠંડીમાં સ્કૂલનું સ્વેટર કેટલું સુરક્ષિત?
Jan 18,2023, 10:19 AM IST
kutch Art
કચ્છની અનોખી પહેલ, કચ્છી કલા અજરખથી શાળાના યુનિફોર્મ બનાવ્યા
કચ્છી કળા અજરખ પ્રિન્ટે સાચવવાનો અનોખો રસ્તો... શાળાના યુનિફોર્મ પર અજરખ કળા દેખાઈ
Jul 23,2022, 10:03 AM IST
Jamnagar
આંગણવાડીના ભૂલકાઓ પણ હવે યુનિફોર્મથી શોભશે! જામનગરમાં યોજાયો કીટ વિતરણનો કાર્યક્રમ
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના 24,889 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો
Jun 29,2021, 16:26 PM IST
School Uniform
સુરત: શાળા શરૂ છતાં વિદ્યાર્થીઓને ન મળ્યા ગણવેશ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું સત્ર શરૂ થયાની સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે. સમિતિની શાળા ખુલ્યાને 15 દિવસ થયા તે છતા વિદ્યાર્થીઓને ગણવેશ મળ્યા નથી. ત્યારે સમિતિના વિપક્ષ કોંગ્રેસ નેતાએ ગણવેશના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટૂંકી ટેન્ડર નોટિસ જાહેર કરીને માનીતા ઈજારદારને કોન્ટ્રાક્ટ આપ્યોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
Jun 27,2019, 13:23 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય