sea

ફુગ્ગાને કારણે દરિયામાં મચ્યો છે મોતનો તાંડવ! સતત શ્વાસ રૂંધાવા અંગે સંશોધનમાં થયો મોટો ખુલાસો

આધુનિક યુગમાં સૌથી મોટી ડમ્પિગ સાઈટ દરિયાને બનાવી દેવામાં આવી છે. ઈરાદાપૂર્વક અથવા આકસ્મિક રીતે દરિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે. ગમે વસ્તુ હોય તે નકામી થાય એટલે તેનો નિકાલ દરિયામાં અથવા દરિચા કાંઠે થઈ રહ્યો છે. જેથી દરિયાઈ જીવ સૃષ્ટીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. 

Aug 13, 2021, 12:50 PM IST

NASA IPCC Report: 2100 સુધીમાં પાણીમાં ગરકાવ થઈ જશે ભારતના આ 12 શહેર!, જાણો કારણ

નાસાએ ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ(IPCC) ના રિપોર્ટનો હવાલો આપતા અનેક શહેરો સમુદ્રમાં ગરકાવ થઈ જવાની ચેતવણી દોહરાવી છે. IPCC નો આ છઠ્ઠો એસેસમેન્ટ રિપોર્ટ 9 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યો.

Aug 10, 2021, 03:28 PM IST

Cyclone ના લીધે ઋતુચક્રમાં ફેરફાર, દરિયામાં માછીમારી કે બોટ અવર-જવર પર પ્રતિબંધ

માછીમારોને કે અન્ય કોઇ વ્યકિતએ તા.૧લી ઓગષ્ટ-૨૦૨૧ થી તા.૩૧મી ઓગષ્ટ-૨૦૨૧ ના સમય દરમ્યાન સમુદ્ર (Sea) માં કે ક્રિક વિસ્તારમાં જવું નહીં અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહીં.

Jul 28, 2021, 05:16 PM IST

PICS: દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત, લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે

અત્યાર સુધી તમે અનેક પ્રકારના પક્ષી જોયા હશે. સામાન્ય રીતે પક્ષીઓને જોઈને ખુબ આનંદ થાય અને પ્રેમની અનુભૂતિ થાય. પરંતુ બ્રિટનમાં હાલ એક એવા સફેદ રંગના પક્ષીનો આતંક જોવા મળી રહ્યો છે જેણે અહીંના લોકોનું જીવવું દોજખ કરી નાખ્યું છે. 

Jul 17, 2021, 12:06 PM IST

બંદર ઉપર લગાવાતા સિગ્નલનો શું હોય છે અર્થ? જાણો ક્યારે લગાવાય છે ક્યા નંબરનું સિગ્નલ

આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી.

May 17, 2021, 11:48 AM IST

Video: ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર રાજકીય સંગ્રામ વચ્ચે રાહુલ ગાંધીનો એક વીડિયો આવ્યો સામે

એકબાજુ જ્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર દેશમાં રાજકીય સંગ્રામ છેડાઈ ગયો છે ત્યાં બીજી બાજુ કેરળ પહોંચેલા કોંગ્રેસ (Congress) ના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોલ્લમમાં માછીમારો સાથે સમુદ્રમાં ડુબકી લગાવી અને સ્વિમિંગની મજા માણી

Feb 25, 2021, 08:22 AM IST

iPhone અચાનક સમુદ્રમાં પડ્યો તો વ્હેલે પાછો આપ્યો, ઋચાએ શેર કર્યો વીડિયો

ઋચા ચડ્ઢા પોતાની ફિલ્મોની સાથે જ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાનાં પ્રોફેશનલ વર્કની સાથે જ પોલિટિકલ અને પર્યાવરણ અંગેની પોસ્ટ્સ પણ શેર કરતી રહે છે. તેણે હાલમાં જ એક વીડિયો રિટ્વિટ કર્યો છે જેમાં એક વ્હેલ માછલી આશ્ચર્યજનક રીતે એક આઇફોન મહિલાને પરત આપે છે. ટ્વીટર પ્રોફાઇલ સાય્સ ગર્લે આ વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયોનાં કેપ્શમાં લખ્યું કે, તે મુમેન્ટ જ્યારે એક બેલુગા વ્હેલે એક મહિલાએ સમુદ્રમાં પડી ગયેલો આઇફોન મહિલાને પરત આપ્યો. આ ઘટના નોર્વેનાં હેમરફેસ્ટ હાર્બરની છે.

Feb 9, 2020, 11:37 PM IST
Coastguard Treatment For 1 Person At Sea In Porbandar PT3M37S

પોરબંદરમાં કોસ્ટગાર્ડે દરિયામાં 1 વ્યક્તિને આપી સારવાર

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ઈજાગ્રસ્ત બનેલ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી. મ્યાનમાર દેશના નાગરિકને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. શીપના લેથ મશીનમાં હાથ આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. મુન્દ્રાથી આફ્રિકાના ડરબન જતી વેળાએ આ ઘટના બની હતી. કોસ્ટગાર્ડ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને જેટી પર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Jan 11, 2020, 02:40 PM IST
Okha Coastguard hits a suspicious ship, watch video PT6M6S

ઓખા કોસ્ટગારર્ડે ઝડપ્યું એક સંદિગ્ધ જહાજ, જુઓ વીડિયો

દરિયામાં સંદિગ્ધ જહાજ ઝડપાયું છે. ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા સંદિગ્ધ જહાજ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જહાજની વિગતો તમામ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. હાલ જહાજને ઓખા બંદર લાવી તેની તપાસ ઓખા બંદર પર ચાલી રહી છે, ઓખા કોસ્ટગાર્ડ દ્વારા જહાજનું ઇન્ટ્રોગેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે.

Dec 12, 2019, 05:20 PM IST
0612 The states climate changes due to windstorms PT2M15S

પવન નામના વાવાઝોડાના કારણે રાજ્યનાં વાતાવરણમાં પલટો...

પવન નામના વાવાઝોડાના કારણે રાજ્યનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. એકા એક સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પવન નામના આ વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.

Dec 6, 2019, 07:10 PM IST
Sagar Suraksha Kavach Abhiyan at Jamnagar PT2M35S

જામનગરમાં હાથ ધરાયું ખાસ સાગર સુરક્ષા કવચ અભિયાન

ગુજરાતમાં હાલાર પણ ખૂબ મોટો દરિયાકાંઠો ધરાવે છે. ભૂતકાળમાં પણ મુંબઈમાં થયેલા આતંકી ઘટનામાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો એવા સમયે પોલીસે પણ હવે દરિયામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે આજે જામનગર સહિત હાલારના દરિયા કાંઠામાં જામનગર મરીન પોલીસ, એસઓજી સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી છે.

Nov 21, 2019, 09:30 AM IST
Deployment Boat After Impact Of Maha Cyclone In Veraval Sea PT11M9S

વેરાવળમાં મહા વાવાઝોડાની અસર, દરિયામાં લાંગરાઈ માછીમારોની બોટ

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ ભારે પવન સાથે વરસાદ દરિયા કિનારે વરસવાનો હતો તે ગત રાત્રીથી શરૂ થઇ ગયો છે. જો કે, મહા વાવઝોડાની અસરના કારણે વહેલી સવારથી જ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

Nov 7, 2019, 02:15 PM IST
Currents Seen In Sea Of Veraval Due To Effect Of Maha Cyclone PT3M39S

વેરાવળના દરિયામાં જોવા મળ્યો કરંટ, પ્રવાસીઓને બીચ પર ન જવા તાકિદ

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ ભારે પવન સાથે વરસાદ દરિયા કિનારે વરસવાનો હતો તે ગત રાત્રીથી શરૂ થઇ ગયો છે. જો કે, મહા વાવઝોડાની અસરના કારણે વહેલી સવારથી જ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

Nov 7, 2019, 10:35 AM IST
Cyclone Was Seen In Sea Between Una And Kodinar PT3M35S

ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયામાં જોવા મળ્યું ચક્રવાત, જુઓ Video

ગીર સોમનાથના મધ દરિયે ચક્રવાતનો વિડિઓ સામે આવ્યો છે. વેરાવળનાં માછીમારે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતો. આ વીડિયો ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયાનાં દ્રશ્યો છે. ભારે પવન સમુદ્રમાં ઘુમરી મારતો હોવાનો વિડિઓ સામે આવ્યો છે.

Nov 7, 2019, 10:30 AM IST
Fisherman's Boat Returned Coast Of Gujarat Due To Maha Cyclone PT6M1S

મહા વાવાઝોડાના સંકટને લઇને દરિયામાંથી બોટ પરત ફરી

ગુજરાતના દરીયામાથી તમામ બોટ પરત આવી છે. સરકારી આંકડા મુજબ તમામ 12593 બોટ કાંઠા પર પરત આવી છે. મહા વાવાઝોડાને પગલે તમામ બોટોને પરત બોલાવાઈ છે. ભુજમાંથી 635, ગીર સોમનાથમાંથી 2653, જામનગરમાંથી 205, પોરબંદરમાંથી 4229, અમરેલીમાંથી 344, ઓખામાંથી, 4012 અને માંગરોળ-જુનાગઢમાંથી 515 બોટ પરત બોલવવામાં આવી છે.

Nov 5, 2019, 02:05 PM IST
After a Maha Cyclone, the boat returned PT3M

મહા વાવાઝોડાને પગલે દરિયામાંથી બોટ પરત ફરી

ગુજરાતના દરીયામાથી તમામ બોટ પરત આવી છે. સરકારી આંકડા મુજબ તમામ 12593 બોટ કાંઠા પર પરત આવી છે. મહા વાવાઝોડાને પગલે તમામ બોટોને પરત બોલાવાઈ છે.

Nov 5, 2019, 10:25 AM IST
Alert Announced On The Coast Of Suvali At Surat PT2M35S

સુરતના સુવાલી દરિયા કાંઠે જાહેર કરાયું એલર્ટ

એક તરફ દિવાળીના દિવસોની રજા ચાલી રહી છે અને તેનો ભરપૂર આનંદ લોકો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો " મહા " વાવાઝોડા ની આગાહી હોવા છતાં વેકેશનની મજા માણવા આવેલા સહેલાણીઓ સુવાલી દરિયાના પાણીમાં જીવન જોખમે આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી હોવા છતાં સુવાલી દરિયા કાંઠે સુરક્ષા નામે છીંડા જોવા મળી રહ્યા છે.

Nov 4, 2019, 02:50 PM IST
Impact Of Maha Cyclone Was Also Seen In Amreli PT3M

મહ વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી

મહા નામના વાવાઝોડાનો ખતરો દરિયાકિનારાના નજીક ધીમે ધીમે આવી રહ્યો હોય જાફરાબાદના દરિયાકિનારે દરિયાઇ મોજાનો કરન્ટ ધીમે ધીમે વધી રહ્યો હોય ત્યારે આજે સારો સૂર્યપ્રકાશ મળતા જાફરાબાદના દરિયાકિનારે રંગાયેલી 500 જેટલી બોટો પરમીશન વગર દરિયામાં માછીમારી કરવા જઈ રહી છે આ બાબતે તંત્ર દ્વારા જેટી પરથી કોઈને અટકાવવામાં નથી આવી રહ્યા.

Nov 4, 2019, 02:50 PM IST