security forces

Encounter in Kashmir: જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો સામે અથડામણમાં 1 આતંકી ઠાર

સુરક્ષાદળોએ શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બડગામમાં અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે. આતંકીની ઓળખ હાલ થઈ શકી નથી. તેની પાસે એકે-47, પિસ્તોલ જેવા આધુનિક હથિયાર જપ્ત થયા છે. 

Aug 7, 2021, 07:47 AM IST

મોટો ખુલાસો! સ્ટૂડન્ટ વીઝા પર જઈ રહ્યાં છે પાકિસ્તાન, આતંકની ટ્રેનિંગ લઈ પરત આવે છે Jammu Kashmir

 2021માં જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાદળોએ અત્યાર સુધી 7 પાકિસ્તાની નાગરિકો સહિત કુલ 89 આતંકીઓને ઠાર કર્યા છે છતાં 200થી વધુ આતંકીઓ સક્રિય છે. આ બધા સેનાના રડાર પર છે. 

Jul 31, 2021, 10:51 PM IST

J&K: કુલગામમાં સુરક્ષાબળોએ ઠાર માર્યો આતંકવાદી, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મૂ કાશ્મીરના કુલગામમાં રવિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એક આતંકવાદી ગોળી વાગતાં મોત થયું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. 

Jul 25, 2021, 08:15 AM IST

Jammu-Kashmir: NIA રેડ દરમિયાન 5 આરોપીઓની કરી ધરપકડ, ISIS ના મોડ્યૂલના ખુલાસા બાદ કાર્યવાહી

એનઆઇએ કાશ્મીર ઘાટીમાં અનંતનાગના ઉપરાંત શ્રીનગર, અવંતીપોરા અને બારામૂલામાં પણ રેડ પાડી છે. આ રેડ દસ વર્ષ જૂના કેસ સાથે સંબંધમાં કરવામાં આવી છે.

Jul 11, 2021, 11:11 AM IST

Jammu and Kashmir: ઘાટીમાં સુરક્ષાદળો માટે નવો પડકાર બન્યા હાઈબ્રિડ આતંકવાદી, જાણો કઈ રીતે આપે છે ઘટનાને અંજામ

કાશ્મીરમાં સુરક્ષાદળો માટે નવો પડકાર આવ્યો છે. હવે પાકિસ્તાને ભય ફેલાવવા માટે હાઈબ્રિડ આતંકવાદીઓનો સહારો લીધો છે. 

Jul 4, 2021, 10:22 PM IST

J&K: શ્રીનગરમાં સુરક્ષાદળોએ LeT ના ટોપ કમાન્ડર સહિત 2 આતંકીનો ખાતમો કર્યો

જમ્મુ અને કાશ્મીરના મલૂરા પરિમપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ એક પાકિસ્તાની આતંકી અને લશ્કર એ તૈયબાના ટોપના કમાન્ડર સહિત બે આતંકીઓનો ખાતમો કર્યો છે.

Jun 29, 2021, 06:50 AM IST

Jammu Kashmir: સુરક્ષાદળોને મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીનો ખાતમો, એક આતંકીએ કર્યું સરન્ડર

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે સાઉથ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. 

May 6, 2021, 07:45 AM IST

naxals attack: નક્સલીઓ પર મોટી કાર્યવાહીની તૈયારી!, અમિત શાહ જગદલપુર પહોંચ્યા, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

છત્તીસગઢમાં બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચી ગયા છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. 

Apr 5, 2021, 11:30 AM IST

Myanmar Protests: ખૂંખાર બની મ્યાનમારની સેના, એક દિવસમાં 91 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા

વેબસાઇટ મ્યાનમાર નાઉના અહેવાલ અનુસાર શનિવારે સાંજ સુધી સુરક્ષાદળોની કાર્યવાહીમાં મરનાર લોકોની સંખ્યા વધીને 91 સુધી પહોંચી ગઈ છે. આ પહેલા 14 માર્ચે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 74થી 90 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. 

Mar 27, 2021, 09:35 PM IST

Jammu and Kashmir: સુરક્ષાદળો આકરા પાણીએ, શોપિયામાં 4 આતંકીઓનો બોલાવ્યો ખુડદો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી. 

Mar 22, 2021, 08:08 AM IST

Myanmar: સૈન્ય તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન યથાવત, સુરક્ષાદળોના ફાયરિંગમાં પાંચ લોકોના મોત

આંગ સાન સૂની નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના વરિષ્ઠ નેતા શનિવારે ફેસબુકના માધ્યમથી જનતા સામે આવ્યા હતા. તેમણે વર્તમાન સમયને સૌથી કાળો સમય ગણાવતા કહ્યું આ તે વાતનો સંકેત છે કે સવાર જલદી આવવાની છે.

Mar 14, 2021, 07:50 PM IST

Myanmar Coup: મ્યાનમારમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે ચલાવી ગોળીઓ, બે લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

Myanmar Coup Firing: ફ્રંટિયર મ્યાનમારના રિપોર્ટ પ્રમાણે એક પ્રદર્શનકારીને માથામાં ગોળી વાગી અને સ્થળ પર મોત થયું જ્યારે એક વ્યક્તિને છાતીમાં ગોળી વાગી અને તેણે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.
 

Feb 20, 2021, 10:32 PM IST

Farmers Protest: યુપી ગેટ પાસે ફરી એકઠી થઇ ખેડૂતોની ભીડ, મોટી સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત

ભારતીય કિસાન યૂનિયન (BKU) ના સમર્થક દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર શુક્રવારે ફરી એકવાર એકઠા થવા લાગ્યા છે. તેના લીધે ભારે સંખ્યામાં ભીડ જમા થઇ ગઇ છે. જોકે ગાજિયાબાદના વહિવટીતંત્રએ યૂપી ગેટ પાસેથી પ્રદર્શનકારીઓને હટવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. અહીં સુરક્ષાબળ મોટી સંખ્યામાં  તૈનાત કરવામાં આવ્યા છે. 

Jan 30, 2021, 08:17 AM IST

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકી ઠાર

ત્રણ આતંકીઓએ થોડા દિવસ પહેલા ભારતમાં ઘુષણખોરી કરી હતી. સેનાના જવાનોની મદદથી આતંકીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુદૂર છતાપાની-દુગરન ગામમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

Dec 13, 2020, 07:59 PM IST

J&K: પુલવામામાં આતંકી અથડામણ, 2 આતંકીઓનો ખાત્મો, હજુ છૂપાયેલા હોઈ શકે છે આતંકીઓ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. મળતી માહિતી મુજબ હજુ પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. જેમની શોધમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 

Dec 9, 2020, 10:39 AM IST

Jammu Kashmir: કુલગામમાં પોલીસ અને સુરક્ષાદળે ઠાર માર્યા બે આતંકવાદી

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ નાબૂદ કરી છે ત્યારથી પાકિસ્તાની આતંકવાદી સંગઠનોને આંચકો લાગ્યો છે. તેઓ કાશ્મીરની શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું કાવતરું કરે છે

Oct 10, 2020, 11:28 AM IST

J&K: શ્રીનગરમાં આતંકી અથડામણ, ત્રણ આતંકીઓનો ખાતમો 

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે  અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે 3:50 વાગે બટમલનૂ વિસ્તારમાં શરૂ થઈ. આસપાસના વિસ્તારને કોર્ડન કરી  લેવાયો છે. આ સાથે જ શ્રીનગરમાં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે. 

Sep 17, 2020, 08:40 AM IST

J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ

જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લાના નાગનદ ચીમર વિસ્ચારમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે, અત્યાર સુધીમાં આતંકીઓની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 2-3 આતંકી એક ઘરમાં છુપાયેલા છે. એન્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ચારે તરફથી ઘેરી લાધા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળના બે જવાનો પણ ઘાયલ થયા છે.

Jul 17, 2020, 08:47 AM IST

300 કરોડ સુધી હથિયાર પોતાના સ્તર પર ખરીદી શકશે સેના, મળ્યો અધિકાર

સશસ્ત્ર બળોએ પોતાના સ્તર પર 300 કરોડ રૂપિયા સુધીના હથિયારની ખરીદી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પ્રકારે અધિકાર મળવાથી સશસ્ત્ર બળોને પોતાની પરિચાલન જરૂરિયાતોને પુરી કરવામાં મદદ મળશે.

Jul 15, 2020, 08:00 PM IST

કુલગામમાં આતંકીઓ પર પ્રહાર, અથડામણમાં એક ઠાર, બે જવાનને ઈજા

સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીને ઠાર કરી દીધો છે. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓને પણ ઈજા થઈ છે. 

Jul 4, 2020, 04:44 PM IST