sexual health

વૈજ્ઞાનિકોએ બનાવ્યો દુનિયાનો પ્રથમ યૂનિસેક્સ કોન્ડોમ, મહિલા-પુરૂષ બંને કરી શકશે ઉપયોગ

મલેશિયા (Malaysia) ના એક વૈજ્ઞાનિકએ દુનિયાનો પ્રથમ યૂનિસેક્સ કોન્ડોમ (Unisex Condom) બનાવી લીધો છે. આ યૂનિસેક્સ કોન્ડોમને મહિલા અને પુરૂષ બંને ઉપયોગ કરી શકે છે.

Oct 28, 2021, 08:35 PM IST

પુરુષોને બોડીમાં આ લક્ષણો દેખાય તો, તુરંત જ ડોકટરનો સંપર્ક કરો, નહીં તો રોવાનો વારો આવશે

હિટ એન્ડ ફીટ રહેવા માટે અઠવાડિયા બેથી ત્રણ વખત સેક્સ કરવું જરૂરી છે. સેક્સએ જીવનનો ભાગ પણ છે.પરંતુ આજના યુવાનો નાની જ ઉંમરમાં પોતાની સેક્સ લાઈફ ગુમાવી દે છે.પુરુષોના જાતીય સ્વાસ્થ્યની તપાસ કરનારા એંડ્રોલોજિસ્ટ્સ કહે છે કે સ્ત્રીઓની જેમ જ પુરુષો પોતાની સેક્સ્યુલ સમસ્યાઓ કહેવામાં ખચકાટ અનુભવે છે...સમસ્યાનું સમાધાન ન થાય તો મુશ્કેલી પણ વધી શકે છે.

Jul 17, 2021, 03:44 PM IST

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

નવી દિલ્હીઃ મોટાભાગના કપલ્સની ફરિયાદ હોય છે કે સમયની સાથે તેમની સેક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ છે. કેટલાંક લોકો પોતાની સેક્સ ડ્રાઈવને વધારવા માટે અનેક પ્રકારના નુસખા અજમાવતાં હોય છે. પરંતુ તે દરેક વખતે શક્ય બનતાં નથી. ડાયટમાં કેટલીક વસ્તુનો સમાવેશ કરીને તમે તમારી સેક્સ લાઈફમાં ચોક્કસ પરિવર્તન કરી શકો છો. ત્યારે આવો જાણીએ તે ફળો વિશે, જે સેક્સ પરફોર્મન્સ વધારવાની સાથે સાથે ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાને પણ દૂર કરે છે.

Jun 28, 2021, 12:09 PM IST

Porn જોવાની લત પડી ગઈ છે, તો બચીને રહેજો, તમારી સાથે પણ ન થઈ જાય આવું...

પોર્ન (Porn) જોનારાઓની દેશદુનિયામાં સંખ્યા ઓછી નથી. પોર્ન સાઈટ્સ (Porn Sites) ને મળનારી હિટ્સ અને સાઈટ્સના અરબો રૂપિયાના વેપાર પરથી અંદાજ લગાવી શકાય છે. પોર્ન (Porn) જોવુ નુકસાનકારક છે કે નહિ, તેને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. હાલમાં જ એક રિસર્ચમાં મોટી વાત સામે આવી છે. પોર્ન જોનારાઓના દિમાગ તેનાથી તકલીફ (Porn Harm Mental Health) પહોંચી શકે છે.

Jan 11, 2020, 11:09 PM IST