sexy look

OMG! Sexy દેખાવા દુનિયાભરની મહિલાઓ બ્રેસ્ટ સાઈઝ વધારવાથી લઈ કરે છે બીજું ઘણું બધું, જુઓ Pics

સુંદરતા માટેના દુનિયાભરમાં અલગ અલગ માપદંડ હોય છે. દરેક દેશમાં દરેક શહેર માટે અલગ અલગ માપદંડ જોવા મળતા હોય છે. જેમાં ઘણા માપદંડ વિચિત્ર પણ હોય છે. જો કે સુંદરતાને લઈને માપદંડ હોવા એ માત્ર માન્યતા જ છે. સુંદરતાનો આજના યુગમાં એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો તમામ હદ પાર કરી દેતા હોય છે. કોઈ સર્જરી કરાવે તો કોઈ અવનવા ઉપાયો કરી પોતાને સૌથી સુંદર બનાવવાના ચક્કરમાં જોવા મળતા હોય છે.

Aug 12, 2021, 12:01 PM IST

Top Less થઈ ગઈ Kumkum Bhagya ની Shikha Singh, ફોટો જોઈને તમે પણ કહેશે Oh My God!

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી શિખા સિંહ ફરી એકવાર તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સના કારણે ચર્ચામાં છે. ભૂતકાળમાં, સ્તનપાન કરતી વખતે એક તસવીર શેર કર્યા પછી ચર્ચામાં આવ્યા પછી શિખા સિંહને જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ટોપલેસ ફોટો શેર કર્યો છે, જેમાં તે બેડ પર બોલ્ડ સ્ટાઇલમાં પડેલી જોવા મળી રહી છે.

Jul 30, 2021, 12:16 PM IST

Bikini Girl: Ruhi Singh ની આ હોટ અદાઓ જોઈને તમે પણ થઈ જશો તેના દિવાના, જુઓ Pics

Ruhi Singh- એક્ટ્રેસ અને ઈંક્લુએંસર રૂહી સિંહનું કહેવું છે કે, જો તમારી પાસે રાઈટ બેક નથી,તો બોલીવુડમાં તમારી આળખ બનાવવી મુશ્કેલ છે.

Apr 27, 2021, 03:07 PM IST