हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shaktriya Samaj
Shaktriya samaj News
gujarat new
ભાજપ ભલે ના પાડે પણ આંદોલનથી ફેર પડશે, જાણો રાજનીતિમાં ક્ષત્રિયોની શક્તિનું ગણિત
Rupala Controversy: ગુજરાતમાં રૂપાલા વિવાદનો ઉકેલ હવે આવે તેવી સંભાવના ઓછી છે. સરકારે પ્રયાસો કર્યા પણ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ કાપવા મામલે ટસના મસ ના થતાં ગત અડધી રાત સુધી ગાંધીનગરમાં દોડાદોડી હતી. ગુજરાતની એક પણ બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર નહીં થાય તેવા રિપોર્ટ વચ્ચે હવે જો 17 ટકા ક્ષત્રિયો વટ પર આવ્યા અને મત કોંગ્રેસમાં પલટાયા તો ભાજપના તમામ સમીકરણો ખોરવાઈ જશે. 75 લાખ જેટલા મતોમાંંથી થોડાએ પણ પંજાનું નિશાન દબાવ્યું તો ભાજપ અને આઈબી સુધીના તમામ અંદાજો ખોટા ઠરશે. જોઈ લો આ રિપોર્ટ
Apr 16,2024, 13:10 PM IST
Loksabha election 2024
ક્ષત્રિયો કમલમને તો ના ઘેરી શક્યા પણ રાજકોટનું સંમેલન જોઈ ભાજપ ટેન્શનમાં, IB એલર્ટ
Rupala Controversy: કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટતા સરકાર વિચારમાં મૂકાઇ છે. એટલુ જ નહીં, કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયો હતો જયારે રાજકોટમાં સંમેલનમાં લાખોની જનમેદની ક્યાંથી ઉમટી પડી એ સવાલ ભાજપને સતવી રહ્યો છે.
Apr 16,2024, 11:36 AM IST
Loksabha election 2024
19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો વિરોધ થશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મોટી સભામાં રૂપાલાને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આંદોલન પાર્ટ-2 શરૂ થશે.
Apr 15,2024, 18:51 PM IST
Loksabha election 2024
વાત બાપુઓના વટ પર! ગુજરાતમાં કંઈક મોટું થશે, અમદાવાદના GMDCમાં જય ભવાની ગૂંજશે
Rupala Controversy : ક્ષત્રિય આંદોલન! રાજકોટમાં પાર્ટ-1 પુરો થયો, પાર્ટ-2માં રાજપૂતોએ ભાજપને આપ્યું અલ્ટિમેટમ, હવે અમદાવાદમાં પાર્ટ-3 ની તૈયારીઓની નવી રણનીતિ છે. ક્ષત્રિયોએ ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું. રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો આ આંદોલન અમદાવાદને ઘમરોળશે. આ વખતે ફક્ત ગુજરાત નહીં પણ દેશભરમાંથી ક્ષત્રિયો ભેગા કરવાનું ક્ષત્રિયોની નવી રણનિતી છે.
Apr 16,2024, 12:20 PM IST
Trending news
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર