IPO News: આ કંપનીના SME આઈપીઓ પર રોકાણકારોએ ભારે રોકાણ કર્યું છે, અને હાલ રોકાણકારો લિસ્ટિંગ પર ભારે નફાની આશા રાખીને બેઠા છે, આઈપીઓ હાલમાં 62 રૂપિયાના પ્રિમિયમ પર ચાલી રહ્યો છે. જેને જોતા રોકાણકારો ખુશ જોવા મળ્યા છે.
Expert Sensex Prediction: દિગ્ગજ એક્સપર્ટે સેન્સેક્સ પર ભવિષ્યવાણી કરી છે અને 2036 સુધીમાં સેન્સેક્સ 300,000 સુધી પહોંચે તેવું જણાવ્યું છે, જ્યારે તેમને 2030 સુધીમાં સેન્સેક્સ ક્યા સુધી પહોચશે તેની પણ ભવિષ્યવાણી કરી છે.
Upper Circuit: સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે 100 રૂપિયાથી નીચે ભાવ ધરાવતા કંપનીના શેરમાં અપરની સર્કિટ લાગી હતી. શેર માર્કેટમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો, રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે, ત્યારે આ કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી.
IPO News: આ IPO આ વર્ષે, ઘણી અગ્રણી કંપનીઓના IPO જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, એક IPO જે તે બધાને પાછળ છોડી ગયો હતો. કંપનીએ આ વર્ષે લિસ્ટેડ તમામ IPOમાં સૌથી વધુ વળતર આપ્યું છે.
Lenskart IPO: લેન્સકાર્ટ એવી કંપનીઓમાંની એક છે જેના IPO રોકાણકારો આ વર્ષે રાહ જોઈ રહ્યા હતા. કંપનીનો IPO આજે, 31 ઓક્ટોબરે ખુલ્યો છે. રોકાણકારો પાસે 4 નવેમ્બર સુધી રોકાણ કરવાની તક છે.
Stock Market This Week: છેલ્લા ત્રણ મહિનાથી ચોખ્ખા વેચાણકર્તા રહેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં ખરીદદારો બન્યા છે, જેમાં 6,480 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ થયું છે.
Liquor Stock: લિકર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર પર ફિદા થયા માર્કેટ ગુરુ! સ્ટોક માર્કેટ એક્સપર્ટ અનિલ સિંઘવીએ આ કંપનીનો શેર ખરીદવાની આપી સલાહ. બે થી ત્રણ વર્ષમાં પૈસા થઈ શકે છે ડબલ...
Stocks to BUY Today: શેરબજારનું સેટ-અપ, ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ નબળું છે. અત્યારે માર્કેટમાં કમાણી માટે સાવ મર્યાદિત મોકો છે. આ સ્થિતિની વચ્ચે કમાણી માટે જાણો આજે કયા 20 શેરો પર ટ્રેડર્સે રાખવી જોઈએ નજર...
Breaking News: શેરબજારમાં ઘટાડા વચ્ચે Motisons Jewelers મલ્ટિબેગર આઈપીઓ સાબિત થયો છે. લિસ્ટિંગ પછીથી, આ સ્ટોક સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં ઇશ્યુ પ્રાઇસની તુલનામાં 400 ટકાથી વધુ વળતર આપ્યું છે.
Stock Market Crash: સપ્તાહના પહેલાં જ દિવસે શેર માર્કેટમાંથી આવ્યા માઠા સમાચાર. બજાર ખુલતાની સાથે જ ધડામ દઈને પડી ગયું. રોકાણકારોની ચિંતા વધી...સૌથી વધુ તૂટ્યો આ શેર...
Stocks to BUY: માર્કેટ એક્સપર્ટ વિકાસ સેઠીએ મુહૂર્તના ટ્રેન્ડિંગ પર રોકાણકારો માટે 2 કમાણી કરતા શેરો પસંદ કર્યા છે. આમાં રોકાણકારો ટૂંકા ગાળામાં મજબૂત વળતર મેળવી શકે છે.
Diwali Picks 2024: સ્થાનિક શેરબજારોમાં વધઘટ વચ્ચે તહેવારનો મૂડ છે. સ્થાનિક બજારમાં વૈશ્વિક સેન્ટિમેન્ટ અને પરિણામની સિઝનની પણ અસર જોવા મળી રહી છે. આ ગરબડ વચ્ચે દિવાળીમાં રોકાણ માટે શુભ સમય છે. બ્રોકરેજ ફર્મ બજાજ બ્રોકિંગે દિવાળી પિક્સ 2024માં આગામી 12 મહિના માટે 5 મજબૂત શેરોની પસંદગી કરી છે. આ શેરોમાં ટેક મહિન્દ્રા, BEL, CESC, એન્ટની વેસ્ટ હેન્ડલિંગ, એગ્રો ટેક ફૂડ્સનો સમાવેશ થાય છે. આ શેરોમાં રોકાણકારોને 38 ટકા સુધી મજબૂત વળતર મળી શકે છે.
Market Guru: એક તરફ હાલ શેર બજાર ચારેય બાજુથી પડી રહ્યું છે. ત્યાં બીજી તરફ આવા સમયે કયા સેક્ટરમાં થશે કમાણી એ પણ જાણો...શું કહે છે નિષ્ણાત...
PSU Bank Stock: શું તમારી પાસે બેંક ઓફ બરોડાનો શેર છે? આ બેંકના શેરમાં દેખાઈ શકે છે જબરદસ્ત તેજી. શેર કરી રહ્યો છે ઉડાન ભરવાની તૈયારી. ધીરે ધીરે અપ થઈ રહ્યો છે આ બેંકનો શેર. શું તમારી પાસે છે આ બેંકનો શેર...
Stock Market News: બેંકની ભૂલને કારણે ગુજરાતમાં એક વ્યક્તિના ખાતામાં 11000 કરોડ રૂપિયા આવ્યા. આ ગુજરાતી ભલે 7મું પાસ હતો પણ શેરબજાર વિશે જાણકાર હોવાને કારણે તેણે આ તકનો લાભ લીધો અને ઓછા સમયમાં લાખોની કમાણી કરી લીધી.
NPS Vatsalya Calculator: નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. જાણો કોણ-કોણ બની શકે છે આ યોજનાનો હિસ્સો...
Share Bazar: શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી 84,240.50 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 25,719.90ની સપાટીએ પહોંચી ગયો છે.
Bajaj Housing Finance Share: બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરને બાયનું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે એવો અંદાજ છે કે આગામી 3 વર્ષમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સની બેલેન્સ શીટ રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની શક્યતા છે. જેથી આસમાને પહોંચી જશે આ શેરનો ભાવ...
Bajaj Housing Finance: રોકાણકારોએ બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ અંગે ઘણો ઉત્સાહ દર્શાવ્યો હતો. એ જ ઉત્સાહ આજે લિસ્ટિંગ પર પણ લખાયો હતો. શેર દીઠ રૂ. 70ના ભાવે આ શેરના લિસ્ટિંગ પર રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા.
માત્ર એક કલાકમાં એવી ચાલ આવી કે 25 પૈસાનો કોલ ઓપ્શન 123 રૂપિયા પર પહોંચી ગયો. આ 49,100 ટકાની ચાલ હતી. જો કોઈ વ્યક્તિએ આ ચાલમાં 1 લાખ રૂપિયાનું પણ રોકાણ કર્યું હોત તો તેના પૈસા 4,91,00,000 રૂપિયા (4 કરોડ 91 લાખ)માં ફેરવાઈ ગયા હશે.
HPL Electric Share Price History: એચપીએલ ઇલેક્ટ્રિક એ ઇલેક્ટ્રિક મીટર અને સ્વિચિંગ સેવાઓમાં અગ્રણી ખેલાડી છે. કંપનીએ બજાર બંધ થયા બાદ મોટો ઓર્ડર મળવાની જાણકારી આપી છે. શુક્રવારે બજાર ખુલે ત્યારે આ શેર પર નજર રાખો.
Multibagger Stocks: શેરબજારએ ભલે જોખમભર્યો વેપાર છે પણ એમાં કેટલાક શેર એવા પણ હોય છે જે તમને માલામાલ કરી શકે છે. શેરબજારમાં આડેધડ રોકાણ કરતાં પહેલાં તમે સજીને સિલેક્ટેડ શેર પર વેપાર કરો છો તો તમે સારી કમાણી કરી શકો છો.