हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
IND
176/ 7
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shine
Shine News
Monthly Horoscope
શુક્રાદિત્યનો ગજલક્ષ્મી સાથે બની રહ્યો છે રાજયોગ, આ મહિને 3 રાશિઓને મળશે પદ, પૈસા
Monthly Horoscope: જૂન મહિનાની શરૂઆતમાં જ એટલે કે 1 જૂનના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં બુધ સાથે યુતિ થઈ રહી છે. આ સાથે જ વૃષભ રાશિમાં ગુરુની સાથે શુક્ર અને સૂર્ય પણ બેઠા છે. જેના કારણે શુક્રાદિત્ય, ગુરુ આદિત્ય અને ગજલક્ષ્મી યોગનું નિર્માણ કરે છે.
May 18,2024, 16:29 PM IST
guru gochar 2024
વર્ષ 2024માં થનારું મહાગોચર આ 3 રાશિવાળાને રાજા જેવો ઠાઠમાઠ અપાવશે, ધન-સંપત્તિ વધશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ જેના પર મહેરબાન થાય છે તેમનું ભાગ્ય ચમકી જાય છે. તેમની ભગવાન પ્રત્યેની આસ્થા વધી જાય છે. વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે. વ્યક્તિને અભ્યાસમાં મન લાગતું હોય છે. જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. ગુરુના પ્રભાવથી વ્યક્તિનો પ્રભાવ વધે છે. ઘરમાં ધનની આવક અને સુખ સંપત્તિ વધે છે.
Jan 30,2024, 8:36 AM IST
Mahadhan Rajyog
આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે 'મહાધન રાજયોગ', થશે તગડો ધનલાભ
Guru Uday In Mesh 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહોમાં ગુરુને સૌથી શુભ માનવામાં આવે છે. ગુરુ ગ્રહને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા લગભગ 18 મહિના જેટલો સમય લાગે છે. સમયાંતરે ગ્રહોનો ઉદય અને અસ્ત થવો તે તમામ રાશિવાળાના જીવન પર પ્રભાવ પાડે છે.
Jun 22,2023, 10:42 AM IST
skin
DIAMOND ની જેમ ચમકી જશે તમારી SKIN, માત્ર અજમાવો આ એકદમ સરળ Tips
આ આર્ટિકલ એવી મહિલાઓ માટે ઉપયોગી થઈ શકે છે જેઓ આખો દિવસ ખૂબ વ્યસ્ત રહે છે, આવી સ્થિતિમાં તેઓ રાત્રે પોતાની ત્વચાની સારી સંભાળ રાખી શકે છે. આ માટે, તમે ઘરે ઉપલબ્ધ કેટલીક સામગ્રીનો ઉપયોગ કરો છો. આ કરીને, ખોવાયેલી ત્વચાનો ગ્લો પાછો આવી શકે છે.
Jun 1,2021, 12:10 PM IST
Opening
UPSC ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત, મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત વહીવટી ક્ષેત્રે ઝળકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનની ‘નયાભારત-આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરવા અને રામ રાજ્યની સંકલ્પના પાર પાડવા વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ-લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં ગુજરાત વિશેષ યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનિતીથી સુશાસન-ગુડગર્વનન્સ દ્વારા દેશમાં વિકાસના નવા સિમાચિન્હો અંકિત કર્યા છે. આ હેતુસર સારા વહિવટ કર્તાઓના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું UPSC ટ્રેનિંગ સેન્ટર યુવાઓને મોટી તક આપશે.
Sep 19,2020, 21:15 PM IST
Trending news
IND vs SA Final
કોહલીની અડધી સદી, અક્ષરના 47 રન, ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો રનનો ટાર્ગેટ
Weather Updates Today
દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી
breaking news
જૂનાગઢમાં તંત્રનું બુદ્ધિ પ્રદર્શન, વરસાદમાં નરસિંહ મહેતા સરોવરનું થઈ રહ્યું છે કામ
north korea
કિમ જોંગ ઉનનો લોકોને વિચિત્ર આદેશ, કહ્યું; 'તમારા મળને સૂકવો અને ભેગું કરો, દરેક...'
multibagger stocks
આ 12 શેરો જે તમને કરોડપતિ બનાવી દેશે! માત્ર 6 મહિનામાં 75 ગણા રૂપિયા વધ્યા
nitrogen filling in car tyre
ટાયરમાં નાઈટ્રોજન ગેસ કેમ ભરાવે છે ડ્રાઈવરો, જાણી લો શું થાય છે ફાયદા અને નુકસાન?
gujarat
મિત્રની મદદથી પરિણીત યુવકે સગીરા સાથે કર્યો કાંડ! અનેક જગ્યાએ ફેરવી શરીરસુખ માણ્યું!
gujarat monsoon
આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ
gujarat
છેલ્લા 2 કલાકમાં રાજકોટ જળબંબાકાર! આ જિલ્લાઓમાં ધોધમાર! જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?
Gold price today
1750 રૂપિયા સસ્તા થયા સોના-ચાંદી, જુઓ 14થી 24 કેરેટ ગોલ્ટનો ભાવ