हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sir creek
Sir creek News
Kutch
કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્
હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી ભર્યો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે કચ્છના કુખ્યાત એવા હરામી નાળા પાસેથી બે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાઇ હતી. પકડાયેલા બંને વ્યક્તિ પાકિસ્તાની માછીમારો હોવાનું અનુમાન છે. ત્યારે BSFએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ભારતીય જળ સીમામાં હરામીનાળામાંથી ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સે પેટ્રોલિંગ દરમિયાન બે ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને માછીમારી કરવા માટે ભારતીય સીમાની અંદર આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાંજે 5.30 કલાકના સમયે બીએસએફના જવાનોએ બોટનો પીછો કરીને બંને માછીમારોને પકડી પાડ્યા હતા. તેની પાસેથી માછીમારીનો સામાન તથા માછલીનો જથ્થો પકડાયો હતો. ત્યારે બોટ ઝડપાયા બાદ બીએસએફએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
Oct 22,2019, 10:43 AM IST
Kutch
કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી
કચ્છ (Kutch) ની દરિયાઈ સીમા પર 5 ફિશિંગ બોટ પકડાઈ છે. બીએસએફ (BSF) દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ (Pakistani boat) ઝડપાઈ છે. તપાસ કરતા આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે. ત્યારે એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાન (Pakistan) ના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત (Gujarat) તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક (Sir Creek) વિસ્તારમાં 'હરામી નાળા' (Harami Nala) દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે.
Oct 12,2019, 13:34 PM IST
કચ્છ
કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ પકડાઈ
જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાનના ઊધામા ચાલુ થઈ ગયા છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યું છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આજે કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાતા તંત્ર એકદમ અલર્ટ થઈ ગયું છે. કચ્છમાં સિરક્રીક નજીક પાકિસ્તાની બિનવારસુ બોટ મળી આવી છે.
Oct 5,2019, 22:15 PM IST
કચ્છ
કચ્છ: સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ પકડાઈ
જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાનના ઊધામા ચાલુ થઈ ગયા છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યું છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે.
Oct 5,2019, 13:33 PM IST
ભારત-પાકિસ્તાન
પાકિસ્તાનનું નવું ષડયંત્ર, સરક્રિક ક્ષેત્રમાં તૈનાત કર્યા SSG કમાન્ડો
કાશ્મીર મુદ્દાને લઇને અકળાયેલું પાકિસ્તાન ભારતની સામે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સરકારી સૂત્રોના અહેવાથી મળતી જાણકારી અનુસાર, પાકિસ્તાનની સેનાએ ગુજરાતના સરક્રિક વિસ્તારમાં તેમના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી)ના કમાન્ડોને તૈનાત કર્યા છે.
Aug 22,2019, 9:13 AM IST
Trending news
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન
constipation
Constipation: કબજિયાતનો રામબાણ ઈલાજ છે આ ઘરેલુ નુસખો, રાત્રે કરો અને સવારે પેટ સાફ
gujarat
હે ભગવાન આવું દર્દનાક મોત કોઈ ના આપતા…કટરથી ડ્રમ કાપતા જ યુવતીની બોડી નીકળી, પછી..
BUTTERMILK
ખાલી પેટ છાશ પીવાથી થાય છે ગજબના ફાયદા, જાણી લેશો તો ચાને બદલે સવારે માંગશો છાશ
Rohitsharma_India
ગુરૂવારે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટ્રી પરેડ, રોહિતે ફેન્સને આપ્યું ખાસ આમંત્રણ
Shah Rukh Khan
આ બોલ્ડ સીન પર થઈ હતી એવી બબાલ, જેલ પહોંચી ગયો શાહરૂખ ખાન! જર્નાલિસ્ટને આપી હતી ધમકી