smartphones

Samsungથી લઈને શાઓમી સુધી, આ વર્ષે લોન્ચ થશે દમદાર સ્માર્ટફોન

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વની મોટી કંપનીઓ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. અહીં અમે તમને કેટલાક ચર્ચિત સ્માર્ટફોન વિશે જણાવીશું, જે આ વર્ષે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. 
 

Jan 4, 2021, 01:30 PM IST

ભારતમાં લોન્ચ થયો Oppo A33, ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે ઘણી બધી ખૂબીઓ

સ્માર્ટફોન બનાવનાર કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A33 લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 

Oct 22, 2020, 11:37 AM IST

Infinix HOT10 ભારતમાં થયો લોન્ચ, 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો ધાંસૂ સ્માર્ટફોન

પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ Infinix આ તહેવારની સીઝનમાં પોતાના હોટ સીરીઝના સૌથી દમદાર સ્માર્ટફોન હોટ 10ને લોન્ચ કરી દીધો છે. ગ્રાહકો માટે 16 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન આ માત્ર 9999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબધ થશે.

Oct 5, 2020, 05:33 PM IST

ઓક્ટોબરમાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, ફેસ્ટિવ સીઝન પર છે કંપનીઓનો ફોકસ

ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝન શરૂઆત સાથે મોબાઇલ કંપનીઓનું ધ્યાન તેમના વેચાણમાં વધારો કરવાનું છે. આવી સ્થિતિમાં Apple, Samsungથી લઇને અન્ય કંપનીઓ પણ તેમના દમદાર ફોન્સથી બજારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે

Sep 30, 2020, 08:18 PM IST

સસ્તામાં ખરીદો રિયલમી સ્માર્ટફોન, શરૂ થયો Realme Youth Days સેલ

રિયલમી યૂથ ડે (realme Youth Days) સેલ લઈને આવી છે. આ સેલ 24 ઓગસ્ટથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે.

Aug 24, 2020, 08:26 AM IST

Redmi 9 સહિત આ સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં થશે લોન્ચ

Nokia, Xiaomi અને Motorola જેવી કંપનીઓ તરફથી લગભગ 5 સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં લોન્ચ થશે. 
 

Aug 22, 2020, 06:15 PM IST

Honor લાવી રહ્યું છે પોતાના બે સસ્તા સ્માર્ટફોન, દમદાર છે ફીચર્સ

ઑનર ભારતમાં બે બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ઑનર 9 સિરીઝના સ્માર્ટફોન Honor 9A અને Honor 9S છે. જાણવા મળી રહ્યું છે કે બંન્ને ફોન કંપનીના ભારતમાં સૌથી સસ્તા સ્માર્ટફોન હશે.

Jul 23, 2020, 04:20 PM IST

100 કરોડ સ્માર્ટફોન પર મોટો ખતરો, સરળતાથી ડેટા ચોરી કરી શકે છે હેકર્સ

100 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર મોટો ખતરો છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનને ગૂગલ તરફથી જરૂરી સિક્યોરિટી અપડેટ મળી રહી નથી. અપડેટ ન થવાથી આ સ્માર્ટફોનને હેકર્સ સરળતાથી હેક કરી શકે છે. 

Mar 9, 2020, 05:28 PM IST

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

સાયબર સિક્યોરિટી ફર્મ Which? દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કે, સમગ્ર વિશ્વનાં 1 અબજથી પણ વધારે એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં ખામી છે. આ સ્માર્ટફોનમાં સિક્યુરિટી અપડેટ્સ નથી આપવામાં આવતા. જેના કારણે તેને હેક કરવામાં આવી શકે છે. આ સાયબર સિક્યોરિટી વોચ ડોગે કહ્યું કે, 2012 અથવા તેની પહેલા લોન્ચ કરવામાં આવેલા એન્ડ્રોયડ સ્માર્ટપોન યુઝર્સ માટે આ વધારે ગંભીર સમસ્યા છે. અત્યાર સુધી ગુગલે આ અહેવાલ અંગે કોઇ જ નિવેદન આપ્યું નથી. આ સિક્યોરિટી વોચ ડોગે ગુગલ સહિત એન્ડ્રોયડ સ્માર્ટફોન કંપનીઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આ એજન્સીનું કહેવું છે કે, મોબાઇલ કંપનીઓને સોફ્ટવેર અપડેટ મુદ્દે યુઝર્સની સાથે ટ્રાન્સપરન્ટ થવાની જરૂર છે.

Mar 6, 2020, 10:02 PM IST

સાયબર મીડિયા રીસર્ચમાં આવ્યા ચોંકાવનારા આંકડા, મોબાઈલ જોવામાં વર્ષના 1800 કલાક થાય છે બરબાદ

આખી દુનિયામાં સૌથી વધારે મોબાઈલનું વ્યસન કોઈ દેશમાં હોઈ તો તે ભારતમાં છે. સાયબર મીડિયા રીસર્ચમાં જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. સરેરાશ ભારતીયો મોબાઈલના વ્યસનમાં એટલા બધા વ્યસ્ત છે કે આના કારણે મિત્રોથી અને પરિવારથી પણ દુર થતા જાય છે. શું તમે પણ મોબાઈલના શિકાર નથી ને? અને જો હોવ તો કેવી કેવી સમસ્યા સર્જાશે?

Dec 29, 2019, 08:34 AM IST

2020માં ધૂમ મચાવવા તૈયાર છે આ Smartphones, જાણો કિંમત અને ફીચર

જાણો વર્ષ 2020માં લોન્ચ થનારા સ્માર્ટફોન અને તેના ફીચર અને કિંમત વિશે સંપૂર્ણ માહિતી. 
 

Dec 28, 2019, 04:40 PM IST

કારના માલિક હો કે પછી ખરીદવાનું વિચારતા હો તો તમારા માટે ખાસ સમાચાર 

હાલમાં ઓટો ઇન્ડસ્ટ્રી તેમજ આઇટી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે

Nov 13, 2019, 09:54 AM IST

વોડાફોન-આઇડિયાની જબરદસ્ત ઓફર, ₹799મા મળશે પસંદગીનો સ્માર્ટફોન

હોમ ક્રેડિટ પર મળનારા સ્માર્ટફોનની કિંમત 3999 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકોને અહીં સ્માર્ટફોનની મોટી રેન્જ મળશે. ગ્રાહક કોઈપણ કિંમતના સ્માર્ટફોનને 799 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ખરીદી શકે છે. 
 

Oct 22, 2019, 04:40 PM IST

Xiaomi RedmiGo: લોન્ચ થયો સસ્તો અને સારો ફોન, 4,999માં મળશે આ ફિચર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના બજેટ સ્માર્ટફોન રેડમી ગો લોન્ચ કરી દીધો છે. માત્ર 4,999નો આ ફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 425 ચિપથી સજ્જ છે. કંપનીનું કહેવું છે કે જે લોકો બેસિક ફોનથી સ્માર્ટફોન પા સ્વિચ કરવા માંગે છે, તેમના માટે રેડમી ગો એક સારો ઓપ્શન હોઇ શકે છે. રેડમી ગો એક જીબી રેમની સાથે આવે છે અને આ એક એંડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) ફોન છે.

Mar 20, 2019, 10:48 AM IST

ડિયર જિંદગી : સંવાદ, સ્નેહ અને આત્મીયતાની ઊણપથી ઉપજેલી દિવાલ કેવી રીતે તૂટશે!!!

જો તમે ગામમાં રહો છો, તો દિવાલ ઉઠવા, બનવી અને પડવાને થોડી સરળતાથી સમજી શકો છો. ભાઈઓમાં મતભેદ થવા પર હંમેશા આંગણામાં વચ્ચે દિવાલ ઉભી કરી દેવાતી હતી. થોડા મહિના બાદ અનુભવાતું હતું કે, આ બરાબર ન કર્યું. તેના બાદ દિવાલ તોડી પડાતી હતી. દિવાલની બારી મોટી કરી દેવાતી હતી. આ બધુ સરળતાથી એટલા માટે સંભવ હતું, કેમ કે ઘર, દિવાલ માટીના બનેલા રહેતા હતા.

Feb 25, 2019, 10:08 AM IST

આ મહિને લોન્ચ થશે Samsung નો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી 'M30' સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી 'એમ30'માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે લઇને આવશે, જો કે યુવા પેઢી માટે એક ધમાકેદાર રજૂઆત હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી સજ્જ ગેલેક્સી 'એમ30' 4જીબી રેમ 64-જીબી ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે.

Feb 15, 2019, 12:24 PM IST

સસ્તા સ્માર્ટફોન માટે રહો તૈયાર, આ 3 મોટા કારણોથી મળશે બંપર ડિસ્કાઉન્ટ

જાન્યુઆરી મહિનામાં તમને સસ્તા સ્માર્ટફોન ખરીદવાની તક મળી શકે છે. અમેઝોન અને ફ્લિપકાર્ટને વિશ્વાસ હતો કે ફેસ્ટિવલ સીઝનમાં વધુ વેચાણ થશે, એટલા માટે સ્ટોક વધુ મંગાવી લીધો હતો. પરંતુ આશા મુજબ વેચાણ ન થતાં સ્ટોક પડ્યો રહ્યો છે. બીજી તરફ ઈ-કોમર્સ કંપનીઓને ડર છે કે નવી FDI નીતિ લાગૂ કરી દેવામાં આવશે. એવામાં તેમનો પ્રયત્ન છે કે નવી નીતિ પહેલાં ઓફર આપીને સ્ટોલ ખાલી કરી દેવામાં આવશે.

Jan 8, 2019, 03:25 PM IST

Christmas-New Year Offer: આ સ્માર્ટફોન પર 15 હજાર સુધીની છૂટ

Christmas New year offer Huawei Holiday Sale ન્યૂ યર અને ક્રિસમસ શરૂ થતાં પહેલા હુવાએએ એમેઝોન પર સેલ શરૂ કર્યો છે. 
 

Dec 23, 2018, 02:16 PM IST

માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ

એવામાં સ્માર્ટફોનની વધુ ડિમાંડને જોતાં કંપની આજે એક જ દિવસમાં બીજીવાર સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેલનું આયોજન સાંજે 6 વાગે કરવામાં આવશે.

Dec 5, 2018, 03:03 PM IST