sog

AHMEDABAD માં નશાનો કારોબાર કરતો રિઢો આરોપી 16 કીલો ગાંજા સાથે ઝડપાયો

શહેરમાંથી ફરી એક વખત યુવાધનને બરબાદ કરતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી વિસ્તારમાંથી 16 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કોણ છે યુવાધનને બરબાદ કરનાર આરોપીઓ અને કઇ રીતે કરે છે તસ્કરી તે તરકીબ પણ ચોંકાવનારી છે. 

Sep 5, 2021, 06:58 PM IST

રાજકોટમાં નકલી દવાનો કાળો કારોબાર, પટેલ ક્લિનિક પર SOG ના દરોડા

રાજકોટમાં આવેલી શ્રમજીવી હોસ્પિટલમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. 
 

Sep 2, 2021, 07:22 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોગસ વેક્સીન સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું, SOG એ શરૂ કરી તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતેથી બોગસ વેકસીન સર્ટિફિકેટ બનાવવાનું મોટું કૌભાંડ દ્વારકા જિલ્લા SOG પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યું હતું.
 

Aug 16, 2021, 07:17 AM IST

ગુમ સ્વીટી પટેલ કેસ : શંકાના ઘેરામાં આવેલ PI પતિને FSL ટેસ્ટમાં પૂછાયા ભાવનાત્મક સવાલો  

વડોદરા (vadodara) ના પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ (sweety Patel) ને ગુમ થઈને 45 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજી પણ FSL એ SDS ટેસ્ટ, પોલીગ્રાફ અને DNA ટેસ્ટના રિપોર્ટ આપ્યા નથી. જે આ કેસમાં મોટા પુરાવા સાબિત થઈ શકે છે. તો બીજી તરફ, પીઆઈ અજય દેસાઈનો ગાંધીનગર DFS ખાતે નાર્કો ટેસ્ટ શરૂ કરાયો છે. પીઆઈ અજય દેસાઈને નિષ્ણાત ડોક્ટર્સ સહિતની ફોરેન્સિક ટીમે ભાવનાત્મક સવાલો પૂછ્યા હતા.

Jul 20, 2021, 08:14 AM IST

સ્વીટી પટેલ મિસિંગ કેસ : દહેજમાં મળેલા હાડકા યુવા વયના માનવ શરીર હોવાનું તપાસમાં ખૂલ્યું

 • હાડકાં માનવીના હોવાનું બહાર આવતા પોલીસે પી.આઇ. દેસાઇ અને સ્વીટી પટેલ (sweety Patel) ના બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા

Jul 14, 2021, 10:46 AM IST

ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?

 • દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં

Jul 11, 2021, 07:34 AM IST

Where is my mom : સ્વીટી પટેલને શોધવા વિદેશમાં રહેતા પુત્રએ facebook પર મદદ માંગી

 • સ્વીટી પટેલનો પુત્ર માતાને શોધવા માટે વિદેશમાં રહીને કેમ્પઈન ચલાવી રહ્યો છે. પુત્રએ ફેસબુકમાં WHERE IS MY MOM નામનું એકાઉન્ટ પણ બનાવ્યું છે. પુત્ર પોતાની માતાને શોધવા લોકો પાસે મદદ માંગી રહ્યો છે

Jul 10, 2021, 08:48 AM IST

Vadodara : સ્વીટીબેન ગુમ થવામાં પીઆઈ પતિની શંકાસ્પદ ભૂમિકા, અજય ભરૂચ કેમ ગયો હતો?

 • પીઆઇ દેસાઇની વર્તણૂક અંગે સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે પીઆઇને લઇ પોલીસ ગાંધીનગર પહોંચી
 • સ્વીટી પટેલ ગુમ થયા બાદ પીઆઈ અજય દેસાઈ પણ ભરૂચ ગયા હોવાનું તપાસમાં ખુલ્યું

Jul 9, 2021, 09:07 AM IST

વડોદરા : PI ની ગુમ પત્નીને શોધવા પોલીસે દહેજના ગામો ખૂંદ્યા, રોજના 40 જેટલા ફોન આવે છે

 • રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે, જેમાં લોકો સ્વીટી પટેલ વિશે અલગ અલગ માહિતી આપી રહ્યાં છે
 • છેલ્લાં દહેજમાં જોવા મળ્યા હોવાના સમાચાર મળતા પોલીસે દહેજના ગામો ખૂંદવાનું શરૂ કર્યું છે

Jul 8, 2021, 08:28 AM IST

અમદાવાદ: MD ડ્રગ્સ સાથે ઝડપાયો ઇરફાન પઠાણ, પોલીસે આ રીતે છટકું ગોઠવી 2 આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સના દુષણને અટકાવવા માટે શહેર પોલીસ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 70 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 પેડલરની ખાનપુર નજીક આવેલા રિવરફ્રન્ટ પાસેથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે

Jul 7, 2021, 06:51 PM IST

વડોદરામાં SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ, શોધવા પેમ્ફ્લેટ પણ છપાવ્યા

 • પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારે કેમ તેઓ પોતાના માસુમ દીકરા અને પતિને છોડીને જતા રહ્યા
 • સ્વીટીબેનના ગાયબ થયાની રિપોર્ટ તેમના ભાઈએ લખાવી હતી. જોકે, આ મામલો અનેક શંકાઓ પેદા કરે છે

Jul 6, 2021, 08:10 AM IST

કોરોનામાં બેરોજગાર બનેલા ફોટોગ્રાફરનુ કારસ્તાન, પ્રિએક્ટિવ કાર્ડનું કૌભાંડ કર્યું

 • પોલીસે વીઆઈપી કંપનીના 17 પ્રિએક્ટીવ સીમકાર્ડ, મોબાઈલ ફોન મળી કુલ રૂ.10,850 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો
 • આશિષની એસઓજીએ પુછપરછ કરતા તેણે આર્થિક સ્થિતિ સારી ન હોઈ આસાનીથી પૈસા કમાવવા માટે આ રસ્તો અપનાવ્યાની કબૂલાત કરી

Jul 3, 2021, 02:53 PM IST

Bhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી

એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમી આધારે ઘોઘરોડ ચૌદનાળા વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં કાપડની થેલીમાં રાખી ગાંજાનું વેચાણ કરનાર મૂળ ઘોઘા તાલુકાના રતનપર ગામના રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

Jun 14, 2021, 10:59 PM IST

ગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા

રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 173 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 173 નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા. 

Jun 10, 2021, 08:05 AM IST

પંચમહાલના ભોળા દર્દીઓને લૂંટતા બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, 5 દિવસમાં 6 પકડાયા

 • કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ

Jun 2, 2021, 10:09 AM IST

કોરોનાકાળમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, આખા ગુજરાતમાંથી 53 ઝોલાછાપ તબીબ પકડાયા

 • ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો, તા. 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી
 • બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા

Jun 1, 2021, 09:50 AM IST

કોલેજનું પગથિયુ પણ ન ચઢેલો ગિરીશ પટેલ હાલોલમાં આખેઆખું ક્લિનીક ચલાવતો હતો

 • હાલોલના શિવરાજપુરમાંથી ગિરીશ પટેલ નામનો બોગસ તબીબ ઝડપાયો
 • ત્રણ દિવસ અગાઉ પણ કાલોલના એરાલથી પણ બે બોગસ તબીબો ઝડપાયા હતા

Jun 1, 2021, 07:55 AM IST

પ્રેક્ટિસ કરતા બોગસ તબીબની ધરપકડ, 1 વર્ષથી ધમધતું હતું દવાખાનું

કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ. કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો (Bogus Doctor) નો રાફડો ફાટ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ઇટોલા પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની વડોદરા શહેર એસ.ઓ.જી (SOG) એ ધરપકડ કરી છે

May 31, 2021, 06:49 AM IST

બે બંગાળીઓનું કારસ્તાન, ગુજરાતના ગામડામાં બોગસ તબીબ બની કરી રહ્યા હતા સારવાર

 • એસઓજીએ કાલોલના એરાલથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી
 • બંને સામે મેડિકલ પ્રેક્ટિસ એકટની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધવામાં આવી

May 30, 2021, 10:32 AM IST

આણંદ: ગોપાલપુર ગામમાં બે કોમ વચ્ચે જુથ અથડામણ, ચારની અટકાયત; બે વ્યક્તિને ઈજા

આણંદમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે પથ્થરામારો થયો હતો. આ ઘટનામાં બે લોકોને ઇજા થઈ છે. જ્યારે આ મામલે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે

May 26, 2021, 11:05 PM IST