srinagar

Terrorist Attack: શ્રીનગરમાં આતંકી હુમલો, એક પોલીસ અધિકારી શહીદ, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

Terrorist Attack: એક અધિકારીએ જણાવ્યું કે આશરે 1.35 કલાક આસપાસ આતંકીઓએ ખાનયારમાં એક પોલીસ નાકા પાર્ટી પર ગોળીબારી કરી, જેમાં ખાનયાર પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી સબ ઇન્સ્પેક્ટર અરશદ અહમદ શહીદ થઈ ગયા.

Sep 12, 2021, 05:18 PM IST

બે દિવસમાં ત્રીજો હુમલો, Srinagar માં આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ; CRPF નો જવાન ઇજાગ્રસ્ત

દેશના સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકીઓના હુમલા (Terrorist Attack) વધી ગયા છે. બે દિવસમાં આતંકીઓએ શનિવારે ત્રીજી વખત હુમલો કર્યો છે

Aug 14, 2021, 11:14 PM IST

Jammu Kashmir: આતંકીઓએ શ્રીનગરમાં સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો, 2 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થયેલા આતંકી હુમલામાં સુરક્ષાદળોના 2 જવાનો ઘાયલ થયા છે. આતંકીઓએ આ હુમલો શ્રીનગરની હરી સિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો. 

Aug 10, 2021, 04:50 PM IST

15 ઓગસ્ટ પહેલા રોશનીથી ઝગમગ્યું શ્રીનગરનું લાલચોક, ત્રિરંગાના રંગમાં રંગાયું, જુઓ Video

 ક્યારેક આ લાલ ચોક પર તિરંગો ફરકાવતા વિવાદ થઈ જતો હતો. પરંતુ આર્ટિકલ 370 હટ્યા બાદથી આ ફેરફાર જોવા મળ્યો છે. તિરંગાથી રોશન લાલ ચોકની તસવીર ખુબ વાયરલ થઈ રહી છે.

Aug 7, 2021, 12:35 PM IST

Jammu-Kashmir: શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં 2 આતંકીઓનો સફાયો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં બે આતંકીઓનો ખાતમો થયો છે.

Jul 16, 2021, 09:18 AM IST

Jammu and Kashmir: ઘાટીમાં સુરક્ષાદળો માટે નવો પડકાર બન્યા હાઈબ્રિડ આતંકવાદી, જાણો કઈ રીતે આપે છે ઘટનાને અંજામ

કાશ્મીરમાં સુરક્ષાદળો માટે નવો પડકાર આવ્યો છે. હવે પાકિસ્તાને ભય ફેલાવવા માટે હાઈબ્રિડ આતંકવાદીઓનો સહારો લીધો છે. 

Jul 4, 2021, 10:22 PM IST

Darbar Move: જમ્મુ કાશ્મીરમાં ખતમ થઈ 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા, ઓફિસરોને આવાસ ખાલી કરવાનો આદેશ

જમ્મુ કાશ્મીરની જોડિયા રાજધાની શ્રીનગર અને જમ્મુની વચ્ચે દર 6 મહિને થનારી દરબાર મૂવની 149 વર્ષ જૂની સત્તાવાર પ્રથા આખરે ખતમ થઈ ગઈ છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ 20 જૂને કહ્યું હતું કે પ્રશાસને ઈ-ઓફિસનું કામ પૂરું કરી લીધું છે.
 

Jun 30, 2021, 07:03 PM IST

Jammu Kashmir: આતંકીઓએ CRPF ના બંકર પર કર્યો ગ્રેનેડ હુમલો, 3 નાગરિકોને ઈજા

જમ્મુ-કાશ્મીરમાં સુધરતી સ્થિતિ અને સુરક્ષાદળોની કાર્યવાહીથી આતંકીઓ પર દબાવ વધી રહ્યો છે. હવે તે સુરક્ષાદળો પર હુમલો કરી ભાગી જવાની રણનીતિ પર કામ કરી રહ્યાં છે. 

Jun 26, 2021, 07:39 PM IST

Jammu and Kashmir: શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓએ એક પોલીસ અધિકારીને નિશાન બનાવ્યા છે. 
 

Jun 22, 2021, 11:05 PM IST

Jammu-Kashmir: નૌગામમાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીનો ખાતમો કર્યો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે.

Jun 16, 2021, 07:39 AM IST

Terrorist Attack In Srinagar: શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે 

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગર (Srinagar) માં આતંકીઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો. આતંકીએ પોલીસકર્મીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે. 

Feb 19, 2021, 02:03 PM IST

J&K: પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર એવું Dal Lake પારો ગગડી જતા થીજી ગયું, જુઓ PHOTOS

જબરદસ્ત ઠંડીના કારણે થીજી ગયેલા ડાલ સરોવરની તસવીરો જોઈને જોજો તમે પણ ન થીજી જતા....

Jan 13, 2021, 03:50 PM IST

J&K: કાશ્મીર ખીણ વિસ્તારોમાં ભારે snowfall, સહેલાણીઓને બખ્ખે બખ્ખા, ખાસ જુઓ PICS

સતત બરફવર્ષાના કારણે ક્લાસ 11 બોર્ડ પરીક્ષા પણ હાલ સ્થગિત કરવામાં આવી. 

Jan 3, 2021, 03:46 PM IST

J&K: શ્રીનગરમાં આતંકવાદીએ સુરક્ષાબળોને બનાવ્યા ટાર્ગેટ, હુમલામાં 2 જવાન શહીદ

26/11ની વરસી પર આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. Jammu Kashmir ના  Srinagarમાં એચએમટી વિસ્તારોમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનતાવતાં ફાયરિંગ કર્યું છે.

Nov 26, 2020, 03:47 PM IST

દિવાળી પર ભારતનો બદલો: PAKના 7 સૈનિકોને માર્યા ઠાર, બંકર અને લોન્ચ પેડ કર્યા નષ્ટ

પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારના જમ્મૂ કાશ્મીરમાં ઉરી સેક્ટરથી લઇને ગુરેજ સેક્ટર વચ્ચે ઘણા સ્થળો પર નિયંત્રણ રેખા (LoC) પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું જેના કારણે ત્રણ સુરક્ષાકર્મીઓ સહિત 6 લોકોના મોત થયા છે. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર ફાયર કર્યા અને અન્ય હથિયારોથી ગોળીબાર કર્યો

Nov 13, 2020, 05:31 PM IST

Jammu Kashmir Land Law: શ્રીનગરમાં PDPની ઓફિસ સીલ, પૂર્વ MLC સહિત અનેક નેતાઓની ધરપકડ

કેન્દ્ર સરકારના આદેશ વિરુદ્ધ પીડીપી નેતાઓએ આજે શ્રીનગર પાર્ટી ઓફિસથી પ્રેસ એન્કલેવ સુધી વિરોધી રેલીનું આયોજન કર્યું હતું. પાર્ટીના નેતા વિરોધ માર્ચમાં સામેલ થવા પાર્ટી ઓફિસે પહોંચ્યા ત્યાં પહેલાથી હાજર પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. 
 

Oct 29, 2020, 04:28 PM IST

મહેબૂબાના નિવેદન પર બબાલ, BJP કાર્યકરોએ જમ્મુમાં PDP ઓફિસ બહાર ફરકાવ્યો ત્રિરંગો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગા વિશે આપેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. 

Oct 26, 2020, 11:30 AM IST

શ્રીનગરમાં એડવોકેટ બાબર કાદરીની અજાણ્યા બંદૂકધારીએ ગોળી મારીને કરી હત્યા

બાબર કાદરી જમ્મૂ-કાશ્મીર જ નહીં દેશમા જાણીતું નામ હતું. તેઓ ટીવી ડીબેટમાં જોવા મળતા હતા. ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતા, પરંતુ રસ્તામા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Sep 24, 2020, 08:11 PM IST

J&K: શ્રીનગરમાં આતંકી અથડામણ, ત્રણ આતંકીઓનો ખાતમો 

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે  અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે 3:50 વાગે બટમલનૂ વિસ્તારમાં શરૂ થઈ. આસપાસના વિસ્તારને કોર્ડન કરી  લેવાયો છે. આ સાથે જ શ્રીનગરમાં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે. 

Sep 17, 2020, 08:40 AM IST

20 વર્ષ પછી સપનું સાકાર! હવે આખુ વર્ષ સંપૂર્ણ રીતે દેશ સાથે જોડાયેલ રહેશે લદાખ

ભારતમાં 20 વર્ષ પહેલા જોવામાં આવેલ સપનું પૂર્ણ થવા જઇ રહ્યું છે. હવે આખા વર્ષ દરમિયાન લદાખ (Ladakh)ને દેશ સાથે જોડવાનું શક્ય બનશે. રોહતાંગ પાસ (Rohtang Pass)ની નીચેથી નીકળતી સુરંગની શરૂઆત થતાં જ લદાખ પહોંચવાનો સૌથી ટૂંકો અને સૌથી સરળ રસ્તો પણ ખુલશે. આ માર્ગ મનાલીથી હિમાચલના દાર્ચા, શિંકુલા પાસ તરફ જશે અને લદાખની ઝાંસ્કર ખીણ (Zanskar Valley)થી આગળ વધશે.

Sep 13, 2020, 05:17 PM IST