stabs woman

AHMEDABAD: પૂર્વ પતિએ મહિલાને ચપ્પુના 27 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

શહેરના વટવા વિસ્તારમાં યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે ચપ્પુના 27 ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.આ બાબતે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

Aug 5, 2021, 11:59 PM IST