हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
steal
Steal News
Weird Marriage Ritual
OMG! જબરૂ કહેવાય આ તો..લગ્ન કરવા લોકો બીજાની પત્ની ચોરી લે છે, છતાં સજા ન થાય
Marriage Rituals: લગ્નો અંગે દુનિયાભરમાં અલગ અલગ રીતિ રિવાજો હોય છે. ભારતમાં દરેક રાજ્યના વિવિધ સમુદાયોમાં લગ્નને લઈને અલગ અલગ પરંપરાઓ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં લોકો બીજાની પત્નીને પણ ચોરી કરવામાં શરમ અનુભવતા નથી અને પછી લગ્ન પણ કરી લે છે.
Feb 24,2024, 8:22 AM IST
Weird Marriage Ritual
હાય લા...અહીં લગ્ન કરવા માટે લોકો બીજાની પત્નીની કરે છે ચોરી, કોઈ સજા પણ નહીં
Marriage Rituals: લગ્નો અંગે દુનિયાભરમાં અલગ અલગ રીતિ રિવાજો હોય છે. ભારતમાં દરેક રાજ્યના વિવિધ સમુદાયોમાં લગ્નને લઈને અલગ અલગ પરંપરાઓ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં લોકો બીજાની પત્નીને પણ ચોરી કરવામાં શરમ અનુભવતા નથી અને પછી લગ્ન પણ કરી લે છે. આ માટે તેમના પર ન તો દંડ લાગે છે કે ન તો કોઈ સજા થાય છે.
Jun 5,2023, 10:54 AM IST
Ahmedabad
જુના ગીતોના શોખીન ઘરફોડ ચોરે 5000 ગીતો ભરેલો રેડીયો ચોરવા આખુ શહેર રમણ ભમણ કર્યું
રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી એક ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. આરોપીએ એક જ અઠવાડીયામાં 5 ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલને પણ કબ્જે કર્યો છે. જોકે આરોપી ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચતા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Oct 4,2021, 17:46 PM IST
vadodara police
VADODARA પોલીસ આ રીતે આરોપીઓ પકડે છે? જેણે ચોરી જ નથી કરી તેને ઢોર માર માર્યો
પાદરામાં પોલીસે પિતા-પુત્રને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિવારો પોતાના સંબંધીઓને લઈને પાદરા પોલીસ ખાતે ન્યાયની માંગ કરવા પહોંચ્યા હતા. પાદરામાં રણુના એક પરિવાર આજે ન્યાય મેળવવા માટે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જે અંગે મળતી વિગતો અનુસાર પાદરામાં આવેલી એક ખાનગી કંપનીમાં મોટરની ચોરી થઈ હતી. જેમાં સિક્યુરિટીની ફરજ બજાવતા એક યુવકને શંકાસ્પદ પૂછપરછ કરવા માટે પોલીસ લાવી હતી.
Aug 21,2021, 16:43 PM IST
surat
Surat માં મિત્ર માથે દેવું થઇ જતા મિત્રતા નિભાવવા ચોરીની ફિલ્મી સ્ટોરી ઘડી કાઢી અને.
શહેરના અમરોલી વિસ્તારમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો અમરોલી પોલીસે 7 નબીરાઓને સીસીટીવીના આધારે ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મિત્રને માથે દેવું થઈ જતા 7 મિત્રોએ ગેંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર ફિલ્મી કહાની સામે આવી હતી.
Aug 17,2021, 16:23 PM IST
Updown system
પોલીસ ન પકડે તે માટે ચોરોનું અપડાઉન! ભાવનગરથી ચોરી કરવા માટે રિક્ષા લઇને આવતા અને...
200 કિલોમીટર દૂરથી રીક્ષા લઈને અમદાવાદમાં ચોરી કરવા આવતા ચાલાક ચોરને વાસણા પોલીસે ઝડપી પાડયા છે. સિનિયર સીટીઝન્સને ટાર્ગેટ બનાવી તેમની પાસેનું સોનુ અને ચાંદી આરોપી ચોરી કરતા હતા. આરોપીઓના નામ છે ભરત મીઠાપરા, કરણ ઉર્ફે લંગડો તેમજ ધીરુ મીઠાપરા. આ ત્રણે આરોપી ભાવનગર અને અમરેલીના રહેવાસી છે. જે રીક્ષા લઈને ચોરી કરવા 200 કિલોમીટર દૂર અમદાવાદ આવતા. સિનિયર સીટીઝનને તેમનો શિકાર બનાવતા હતા. ત્રણેય આરોપી રીક્ષામાં બેસેલ સિનિયર સીટીઝનના હાથમાં પહેરેલી બંગડી અને ગળામાં પહેરેલ સોનાનો દોરો ખબર ના પડે તે રીતે તોડીને ફરાર થઇ જતાં હતા.
Dec 14,2020, 22:46 PM IST
સુરત
મુંગા હોવાનું કહી ભીખ માગવા આવેલો યુવાન રૂપિયા 40 લાખના હીરા લઈ થયો ફરાર
શહેરના મહિધરપુરા જડાખાડી વિસ્તારમા આવેલી એક ડાયમંડ ઓફિસમાં મુંગા હોવાનું કહી ભીખ માંગવા આવેલો યુવાન નજર ચુકવી રૂપિયા 40 લાખથી વધુના હીરાનુ પડીકુ લઇ ભાગી છુટયો હતો. બનાવની જાણ થતા જ મહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
Mar 18,2019, 19:46 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો