हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sukhram rathwa
Sukhram rathwa News
sukhram rathwa
Gujarati Election 2022: બળદગાડામાં સવાર થઈને સુખરામ રાઠવાએ નોંધાવી ઉમેદવારી
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં તમામ પાર્ટીઓના નેતાઓ ઉમેદવારી નોંધાવી રહ્યાં છે અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ આજે જેતપુર પાવી બેઠક કરથી ઉમેદવારી નોંધાવી છે.
Nov 16,2022, 17:05 PM IST
gujarat congress
દારૂબંધી મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસમાં તડા પડ્યા! સુખરામ રાઠવાએ ભરતસિંહથી છેડો..
રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ. કારણ કે દારૂના દૂષણથી તમામ સમાજ બરબાદ થઈ રહ્યા છે. સુખરામ રાઠવાએ ભરતસિંહના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું છે. ગુજરાતની જનતા અને માતા-બહેનો ના ઈચ્છે ત્યાં સુધી દારૂબંધી જરૂરી છે.
Dec 14,2021, 14:11 PM IST
gujarat congress
અનેક નેતાઓએ પ્રમુખ પદ મેળવવા લોબિંગ કર્યું, આખરે આ દિગ્ગજ નેતાનું નામ થયુ ફાઈનલ
મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસને તેના સુકાની મળી ગયા છે. જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ના અધ્યક્ષ બન્યા છે. જ્યારે વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ પદ મેળવવા માટે લોબિંગ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અનેક જૂથો પણ સક્રિય થયા હતા. પરંતુ આખરે જગદીશ ઠાકોર (jagdish thakor) અને સુખરામ રાઠવા (sukhram rathva) ને જવાબદારી સોંપવામાં આવી છે. આ બંનેના નામની સત્તાવાર જાહેરાત આજે થશે.
Dec 3,2021, 11:33 AM IST
Trending news
Loksabha election 2024
સટ્ટા બજારનો નવો દાવો : દેશભરમાં આટલી બેઠકો સાથે જીતશે ભાજપ
Diabetes
Diabetes: આ 3 ડ્રાયફ્રુટ ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન, એક ઝાટકે વધારે બ્લડ સુગર
Jayesh radadiya
વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી
Home Remedies
Cooking Tips: લોટ બાંધતી વખતે મિક્સ કરી દો બરફના બે ટુકડા, ફૂટબોલ જેવી ફૂલશે રોટલીઓ
Jayesh radadiya
ગુજરાતના ઈલુ ઈલુ રાજકારણમાં ભડકો : હાઈકમાન્ડના આદેશને અવગણતા રાદડિયા સામે થયા આક્ષેપ
hair fall
વાળ ખરતા હોય તો સવારે ચાવીને ખાઈ લો આ દાણા, 1 સપ્તાહમાં ટાલમાં પણ ઉગવા લાગશે વાળ
shukra rashi parivartan 2024
શુક્રનું ગોચર આ 2 રાશિવાળાનું છીનવી લેશે સુખ-ચેન, બેહાલ બની જશે જીંદગી
Ahmedabad
ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્ન
IPL 2024
IPL માં ભાવનગરના યુવકનુ પરાક્રમ, ચાલુ મેચમાં ધોનીને મળવા પહોંચી ગયો, Video
Gold rate
બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો