supervisor

JAMNAGAR એટેન્ડન્ટ સતામણી કેસમાં હોસ્પિટલનાં HR મેનેજર અને સુપરવાઇઝર સામે ફરિયાદ

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણના મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી આમદભાઇ નાયક પઠાણ સામે આઇપીસી 354 (ક), 114 અને 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને સકંજામાં લઇને કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. 

Jun 22, 2021, 10:52 PM IST

સુરત કારખાનામાં કામ કરતી મહિલા પર દુષ્કર્મ, સુપરવાઇઝરે કહ્યું નોકરી કરવી હોય તો આ કરવું જ પડશે

સચીન જીઆઇડીસીના કારખાનામાં કામ કરતી મહિલા પર સુપરવાઇઝર દ્વારા રેપ કરતા સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા બળાત્કારનો ગુનો દાખલ કરી સુપર વાઇઝરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચીન જીઆઇડીસી વિસ્તારમાં લોકડાઉન પહેલા મહિલા લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરતી હતી.

Nov 19, 2020, 10:29 PM IST
Ahmedabad: Supervisor Helps In Cheating During AMC's Exam For Junior Clerk PT3M6S

અમદાવાદઃ AMCની પરીક્ષા દરમિયાન હોબાળો, સુપરવાઈઝરે પેપર લખાવ્યું હોવાનો કર્યો સ્વીકાર

અમદાવાદઃ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો થયો, સુપરવાઈઝરે પેપર લખાવ્યું હોવાનો સ્વીકાર કર્યો.

Sep 1, 2019, 04:55 PM IST