surat crime branch

Surat: ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની ચોરી કરી, MPથી બે આરોપી ઝડપાયા

સુરતા ન્યુ સિટીલાઇટ રોડ ઉપર આશીર્વાદ એસ્ટેટમાં શહેરમાં જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરીમાં 15 દિવસ પહેલાં નોકરી છોડી ગયેલા એમપાલ મંડલોઇ અને તેના ભાઇ નેપાલ મંડલોઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી લઇ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. 

Oct 20, 2021, 04:46 PM IST

કોરોના પેશન્ટના સગાંને વેચ્યા ડુપ્લીકેટ રેમડેસિવિર ઇંજેક્શન, આરોપીઓને 10 દિવસના રિમાન્ડ

સુરત (Surat) ના ઓલપાડ (Olpad) ના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, (Morbi Police) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસિવિર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું

May 3, 2021, 02:30 PM IST

ગૂગલમાં ઘરની આસપાસનાં વિસ્તારની રેકી કરતા, ધાડ પાડતા સમયે ઘરમાં જમતા અને બીડી પીતા

* આરોપી મોબાઈલ માં મેપ ના આધારે પહેલા રેકી કરતા..
* મેપમાં વિસ્તારમાં જોતા કે ઘરની આજુ બાજુ ઝાડીઓ હોય ત્યાં ટાર્ગેટ કરતા..
* આરોપીઓ બંધ મકાનમાં ચોરી કરીને ત્યાંથી જ મોપેડ લઈ અન્ય ચોરીમાં તેનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું
* રોકડ રકમ, દાગીના, મોબાઈલ અને ચોરી કરવાના સાધનો મળી રૂપિયા 44 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો..

Jan 9, 2021, 11:42 PM IST

સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા હતા આરસીબુકની ચોરી

સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે OLX પરથી વેચાાણ માટે મુકવામાં આવેલા બાઇકના સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી, ત્યારબાદ પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવટી આરસીબુક સાથે ચોરી કરેલા બાઇક લોકોને વેચાણ કરતા હતા

Sep 21, 2020, 04:21 PM IST

સુરતમાં વાઘ અને દિપડાનાં ચામડા સહિતનાં 40 લાખનાં મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

જંગલી પશુઓની હત્યા કરીને તેમના ચામડા વેચતા 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી ક્રાઇમ બ્રાન્ચને વાઘ, દીપડા અને હરણના ચામડાઓ પણ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 40 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેની પાસેથી જો કે આ સામાન ક્યાંથી આવ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. 

Mar 5, 2020, 12:47 AM IST

અહો આશ્ચર્યમ! સ્વામિનારાયણ મંદિરના સાધુ પાસેથી 1 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ...!

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે, અંબાવના સ્વામિનારાયણ મંદિરના રાધારમણસ્વામી સહિત પાંચની નકલી ચલણી નોટો છાપવાના કેસમાં ધરપકડ કરી છે. આ લોકો નકલી નોટોના સપ્લાય માટે પ્રસાદના બોક્સનો ઉપયોગ કરતા હતા.

Nov 24, 2019, 06:55 PM IST
Nepali Gang Caught In Surat PT1M13S

સુરતમાં ચોરી કરતી નેપાળી ગેંગ પકડાઈ

દિવાળી સમયે ચોરી અને અંજામ આપતી અલગ અલગ ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે શહેરમાં દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી નેપાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી મોટી સફળતા મળી છે. પોલીસે તેમની પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ઉભેલા આ પાંચ શખ્સો એકની એક ગેંગ બનાવી શહેરમાં ચોરીને અંજામ આપતા હતા.

Oct 26, 2019, 09:35 AM IST

સુરત : દુકાનોમાં ચોરી કરતી નેપાળી ગેંગ પકડાઈ, સિક્યોરિટી ગાર્ડ અને ચાઈનીસ લારી પર કામ કરતા, તો રાત્રે ચોરી...

દિવાળી સમયે ચોરી અને અંજામ આપતી અલગ અલગ ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે શહેરમાં દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી નેપાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી મોટી સફળતા મળી છે. પોલીસે તેમની પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ઉભેલા આ પાંચ શખ્સો એકની એક ગેંગ બનાવી શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. 

Oct 26, 2019, 09:01 AM IST

દિવાળી ટાઇમે કરિયાણાની દુકાનોને ટાર્ગટ કરતી નેપાળી ગેંગનો પર્દાફાશ

દિવાળી સમયે ચોરી અને અંજામ આપતી અલગ અલગ ગેંગો સક્રિય થતી હોય છે

Oct 25, 2019, 05:16 PM IST

સુરત: લક્ઝુરીયસ કારની ચોરી કરનાર કુખ્યાત બિસ્નોઇ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ

રાત્રિ દરમિયાન જુદા જુદા શહેરોમા ફરી ઇનોવા જેવી મોઘીંદાટ કારોની માસ્ટર કી થી ચોરી કરનારી બિસ્નોઇ ગેંગનો મુખ્ય આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો છે. જેની પુછપરછ દરમિયાન દસ જેટલા ચોરીના ગુનાઓ તથા રૂપિયા 10 લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Jun 3, 2019, 07:39 PM IST