हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
130/ 8
(47.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat Food
Surat food News
Surat Food
કેફેને પણ ટક્કર મારે છે સુરતની આ ચાની કીટલી, કાકા કડક ચા સાથે પીરસે છે મનોરંજન
Surat Tea Stall Owner Singing Songs ચેતન પટેલ/સુરત : સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલા ચાની ટપરી પર લોકો માત્ર ચા ની મજા માણવા જ નહીં પરંતુ કડક ચા ની સાથે મધુર ગીતો સાંભળવા પણ આવે છે. 60 વર્ષના વિજયભાઈ ચાની ટપરી ચલાવે છે. ચા બનાવતી વેળાએ તેઓ માઈક પર જુના ગીતો ગાતા હોય છે. જુના ગીતો ગાતા ગાતા ચા બનાવતા વિજય કાકાને જોવા માટે અને તેમની કડક ચા પીવા માટે લોકો કલાકો ઉભા રહે છે.
Jul 8,2024, 12:58 PM IST
Surat Famous Food
સુરતની એક વાનગી લોકોના દાઢે એવી વળગી કે તેનું વળગણ છૂટતુ નથી, લોકો શોધતા આવે છે
Surat Famous Food : સુરતમાં આવો અને ઈદડા સેન્ડવિચ ન ચાખો તે કેમ બને... હાલ સુરતની આ રેસિપીને લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે... ક્યાં ક્યાંથી લોકો તેને ખાવા આવી રહ્યાં છે
Dec 9,2023, 15:29 PM IST
Surat Famous Food
સુરતની આ વડાપાઉ રેસિપી જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું-આ તો વડાપાવની હત્યા છે
Surat Famous Food : સુરતનો ચીઝ પાઈનેપલ વડાપાઉનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે... જેને જોઈને યુઝર્સ ભડક્યા... લોકોએ આ અંગે અલગ અલગ પ્રતિભાવ આપ્યા
Nov 20,2023, 10:17 AM IST
surat
સુરતના સરસીયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી; સમયની સાથે ખાજાનો ટેસ્ટ પણ ટ્વીસ્ટ
સુરતી વાનગીઓમાં ખાસ કરીને ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજા દેશ-વિદેશમાં વખણાય છે. જેને ખાવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે.આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે.
Aug 12,2023, 16:58 PM IST
surat
આ સુરતી બન્યો દેશનો પહેલો દિવ્યાંગ ફૂડ બ્લોગર, સંઘર્ષથી હાંસિલ કરી સફળતા
Surat Food ચેતન પટેલ/સુરત : ક્યારેક એવું લાગે કે કુદરતનું કામ ચમત્કારું સર્જવાનું અને લોકોને અચંબામાં મૂકી દેવાનું છે. ક્યારેક પહેલવાન જેવો માણસ પણ કશું જ ના કરી શકે તો ક્યારેક દિવ્યાંગ વ્યક્તિ પણ અભૂતપૂર્વક સિદ્ધિ હાસલ કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક યુવા એટલે સુરતનો ફૂડ બ્લોગર અંકિત બરનવાળા છે. જે ભલે પગથી દિવ્યાંગ છે ,પણ એક અલગ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી જીવન જીવી રહ્યો છે
Aug 2,2023, 10:05 AM IST
Surat Famous Food
ટામેટાના ભાવ પરસેવો છોડાવે છે છતાં, અહીં સુરતીઓ બિન્દાસ્ત ટામેટાના ભજીયા ખાય છે
Tomato Price : એક તરફ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે, છતાં સુરતમાં ટામેટાના ભજીયાના ડિમાન્ડ છે... ડુમ્મસ બીચના કિનારે સુરતીઓએ ટામેટાની ભજીયાની લિજ્જત માણી
Jul 16,2023, 10:52 AM IST
Surat Food
પીનારાને નશો થઈ જાય તેવી ચા બનાવે છે આ સુરતી, ચામાં નાંખે છે જાતજાતના ફળો
Fruit chai of Surat : સુરતની નાનકડી એવી રેંકડી પર વિવિધ ફળોના ફ્લેવરની ચા વેચવામાં આવી છે. ચામાં અસલી ફ્રુટ નાંખીને એવી ફ્લેવર બનાવાય છે કે, પીનારાને ચાનો નશો ચઢી જાય
Jun 29,2023, 9:59 AM IST
Surat Food
આ આઈસ્ક્રીમ લોકોની બની પહેલી પસંદ, પણ ભાવ સાંભળીને ચઢી જશે ઠંડી! જાણો શું છે ખાસિયત
સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા એક એવો આઈસ્ક્રીમ બનાવ્યો છે કે જેનો ભાવ ₹1,000 છે જી હા આ વાત કદાચ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ નથી પરંતુ આ આઈસ્ક્રીમ ઉપર સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે.
May 10,2023, 19:10 PM IST
Surat Food
કદી વિચાર્યું નહિ હોય તેવું વ્યંજન સુરતીએ બનાવ્યું, આઈસ્ક્રીમ પાણીપુરી બનાવી નાંખી
Surat Food ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં સૌથી અનોખું ફૂડ સુરતમાં મળે છે. સુરતનું જમણ તો પહેલેથી ફેમસ છે, ત્યારે હવે ખાવાના શોખીન ફૂડમાં વિવિધ અખતરા કરી રહ્યાં છે. ત્યારે ભર ઠંડીમાં સુરતીઓને આઈસ્ક્રીમ ભજીયાનો સ્વાદ દાઢે વળગ્યો છે.
Jan 3,2023, 13:25 PM IST
gujarat
સુરતમાં ચોમાસાની સીઝનમાં સરસિયા ખાજાનું ધૂમ વેચાણ, આવી રીતે ખવાય છે
ચોમાસાની સીઝનમાં લોકો કેરીના રસ સાથે ખાજા પર લીંબુનો રસ નાંખીને ખાતા હોય છે. આ સીઝનમાં એક દુકાનમાં વેપારીઓ લગભગ 10 લાખનો ધંધો કરતા હોય છે. સીઝન માટે સુરતમાં બે અલગ અલગ પ્રકારના ખાજા તૈયાર કરાયા છે.
Jun 30,2022, 15:41 PM IST
Surat Famous Food
ભગવાન જગન્નાથને પ્રિય પ્રસાદ ખાજા સુરતના ઘરે ઘરે ખવાય છે
Surat Food : દર વર્ષે કેરીની સીઝનની સાથે ખાજાની સીઝન પણ શરૂ થઈ જતી હોય છે. સુરતીઓ ખાજાને રસ સાથે પણ ખાય છે. તો બીજી તરફ ચોમાસામાં પણ ખાજાનો ટેસ્ટ માણવાનું સુરતીઓ ભૂલતા નથી
Jun 28,2022, 12:22 PM IST
Surat Famous Food
મા-દીકરીએ મળીને સુરતીઓને ઉલટા વડાપાંઉનો ચસ્કો લગાડ્યો, સ્ટાર્ટઅપ બન્યું ચર્ચાનું કેન
ચેતન પટેલ/સુરત :આમ તો વડાપાઉં નામ સાંભળીને ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય ઉલ્ટા વડાપાઉંનું નામ સાંભળ્યું છે? હાલ આ શબ્દ સુરતીઓના કાનોમાં ગુંજી રહ્યો છે. સુરતની મા-દીકરીએ સુરતીઓેને ઉલટા વડાપાંઉનો ચસ્કો લગાવ્યો છે. ઇંગ્લિશ લિટરેચરમાં બીએ કરનારી 21 વર્ષીય ભવ્ય ઉમરીગર અને તેની માતા મીનાબેન સુરતીઓને ઉલટા વડાપાંઉ બનાવીને ખવડાવે છે. મા-દીકરીનુ આ અનોખુ સ્ટાર્ટઅપ સુરતમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. તેમના દ્વારા બનાવાતા ઉલ્ટા વડાપાવ એટલી હદે ચટાકેદાર છે કે તેમના ઠેલા પર ઉલ્ટા વડાપાઉં ખાવા માટે લાંબી લાઈનો લાગે છે.
Jun 25,2022, 11:57 AM IST
surat
પિરસાયેલી થાળીમાં જીવાત ફરતી દેખાઈ!!! હોટલવાળાએ કહ્યું-મામલો રફેદફે કરો
ગુજરાત (Gujarat) ની વિવિધ રેન્ટોરન્ટ્સ (Restaurants) તથા જાણીતા ફૂડ આઉટલેટમાંથી જીવાત, વંદા નીકળવાનો સિલસિલો હજી ચાલુ છે. રોજેરોજ જાગૃત નાગરિકો દ્વારા શેર કરાયેલી વીડિયો (Viral Video) અને તસવીરો સામે આવી રહી છે, જેમાં જાણવા મળે છે કે રૂપિયા ખર્ચીને પણ હોટલ સંચાલકો દ્વારા ગ્રાહકોને કેવી ક્વોલિટીનું ફૂડ પિરસવામાં આવે છે. ત્યારે સુરત (Surat) ની એક હોટલમાં પિરસાયેલી થાળીમાં ઈયાળ ચાલતી દેખાઈ હતી.
Oct 18,2019, 13:41 PM IST
સુરત
Video : સુરતની એક દુકાનના વડાપાંઉમાંથી મોટી ઈયળ નીકળી
છેલ્લાં કેટલાક સમયથી બહારના ફૂડ (Food)માંથી જીવાતો નીકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, ગ્રાહકોને રૂપિયા ખર્ચવા છતા પણ ક્વોલિટી (Quality) ફૂડ મળતુ નથી. ત્યારે સુરત (Surat)ના રૂસ્તમપુરા વિસ્તારની આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વૈશાલી વડાપાંઉ (Vadapav)ની દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી. ગઇકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.
Sep 27,2019, 13:06 PM IST
સુરત
Photos : સાહસિક સુરતીઓનો જોટો વિશ્વમાં જડે તમે નથી
Oct 22,2018, 14:15 PM IST
Trending news
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો