हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
12/ 2
(5.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
surrender
Surrender News
Bilkis Bano
બિલ્કીસ કેસ: દોષિતોને SCએ ન આપી રાહત, 21 જાન્યુઆરી સુધીમાં કરવું પડશે સરેન્ડર
Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને સરેન્ડર મામલે રાહત આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટે દોષિતોની એ અરજીને ફગાવી દીધી, જેમાં અલગ અલગ કારણ બતાવીને સરેન્ડર મામલે રાહતની માંગણી કરાઈ હતી.
Jan 19,2024, 16:30 PM IST
Bilkis Bano
બિલ્કીસ બાનો કેસ: 3 દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, સરેન્ડર માટે સમય આપો
Bilkis Bano Case: ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. આટલું જ નહીં, SCએ પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. હવે ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
Jan 18,2024, 12:57 PM IST
breaking news
Amritpal Singh : ભાગેડૂ અમૃતપાલે નથી કર્યું સરન્ડર, પોલીસે ધરપકડ કરી હોવાનો ખુલાસો
Breaking News: અજનાલા કાંડ બાદ ફરાર હતો અમૃતપાલ સિંહ. છેલ્લાં 36 દિવસથી ફરાર હતો અમૃતપાલ સિંહ. ગુરુદ્વારાની અંદરથી પોલીસે કરી અમૃતપાલ સિંહની ધરપકડ.
Apr 23,2023, 11:02 AM IST
India Pakistan War 1971
આ એક તસવીર... જે ભારતીય સેનાના શૌર્યની નિશાની જ્યારે પાકિસ્તાનની દુ:ખતી નસ
VIJAY DIWAS 16 December 2022: 16 ડિસેમ્બર 1971નો દિવસ પૂર્વ પાકિસ્તાનની આઝાદી અને બાંગ્લાદેશના નવા રાષ્ટ્ર તરીકે નિર્માણનો દિવસ ગણાય છે. આ યુદ્ધમાં લગભગ 8000 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાઓ આગળ ઘૂંટણિયે પડતા 1971માં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ નિયાઝીએ પોતાના 93000 સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું હતું. આ યુદ્ધ (VIJAY DIWAS 16 December 2022)માં લગભગ 2908 ભારતીય સૈનિકો પોતાના શૌર્યનો પરિચય આપતા વીરગતિને પ્રાપ્ત થયા હતા.
Dec 16,2022, 9:17 AM IST
Russia Ukraine war
રશિયાએ કહ્યું- મારિયુપોલમાં હથિયારો હેઠાં મૂકે યુક્રેની સેના, મળ્યો આ જવાબ
યુક્રેન માટે રણનીતિક રીતે મહત્વના મારિયુપોલ શહેર પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત રશિયન ફોર્સના હુમલા ચાલુ છે. જેના પગલે સ્થાનિક રહીશોએ શહેર છોડીને જવા માટે મજબૂર થવું પડ્યું છે.
Mar 21,2022, 9:55 AM IST
Jammu Kashmr
સેનાના જવાને કંઇક આવ્યું કહ્યું, આતંકવાદીએ તાત્કાલિક કરી દીધું સરેંડર, જુઓ Video
સેનાની સૂઝબૂઝને લીધે આતંકવાદીઓએ સરેંડર કરી દીધું. સેનાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.
Jun 26,2021, 7:43 AM IST
Indian Army
કાશ્મીરમાં સેનાએ બદલી રણનીતિ, હવે એનકાઉન્ટર દરમિયાન કરશે આ કામ
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે પોતાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી)માં ફેરફાર કર્યો છે. જે હેઠળ હવે અથડામણો દરમિયાન પોતાના કર્મીઓના જીવને ખતરો હોવા છતાં આતંકીઓના આત્મસમર્પણ પર વધુ ભાર આપી રહી છે.
Jan 15,2021, 21:45 PM IST
surrender
5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું?
કહેવાય છે ને કે અપરાધ તો ભગવાન પણ માફ નથી કરતા, ઉજ્જૈનના મહાકાલ મંદિરથી વિકાસ દુબેની ધરપકડ થવી એ આ વાતનો પાક્કો પુરાવો જણાય છે. યુપીનો સૌથી મોટો ગેંગસ્ટર અને 8 પોલીસકર્મીઓનો હત્યારો વિકાસ દુબે કે જેને યુપીથી લઈને દિલ્હી સુધી પોલીસ શોધતી હતી. જે પહેલા દિલ્હીમાં અને ત્યારબાદ નોઈડામાં હોવાનો અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો હતો. તે અચાનક મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી મળી આવ્યો. પરિસ્થિતિમાં અનેક સવાલો ઊભા થાય તે તો ચોક્ક્સ છે.
Jul 9,2020, 16:01 PM IST
Mehul Choksi
PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી
પીએનબી કૌભાડના મુખ્ય આરોપીઓ પૈકીનો એક મેહુલ ચોક્સી ભારતીય નાગરિકતા છોડી દીધી અને પોતે એન્ટીગુઆનો નાગરિક હોવાની જાહેરાત કરી હતી
Jan 21,2019, 10:02 AM IST
આશિષ પાંડે
દિલ્હી: રિવોલ્વરની અણીએ હોટલમાં ધમાલ મચાવનારા આરોપી આશિષ પાંડેએ કર્યું સરન
દિલ્હીની હયાત હોટલમાં ખુલ્લેઆમ રિવોલ્વર લઈને ઘૂમતા અને ગુંડાગીરી કરવાના મામલે ફરાર થઈ ગયેલા પૂર્વ સાંસદના પુત્ર આશિષ પાંડેએ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સરન્ડર કર્યુ છે.
Oct 18,2018, 13:43 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા